વારસદારની મામલતદારમાં રજૂઆત ગોંડલનાં દાળીયા ગામમાં આવેલી જમીનમાં ખોટા દસ્તાવેજ ઉભા કરી જમીન હડપી લેવાની બાબતે જમીનનાં મુળ માલીકનાં વારસદારે ગોંડલ મામલતદાર ને રજુઆત કરી…
View More ગોંડલના દાળિયામાં બોગસ દસ્તાવેજ ઊભા કરી જમીન પચાવી પાડવા કૌભાંડનશા માટેનો ખર્ચ કાઢવા બન્ને મિત્રો પેડલર બન્યા:રૂા. 5.94 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયા
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે પૂર્વે શહેર એસઓજી ટીમે રૂૂ.5.94 લાખની કિંમતનો 3.965 કિલો ચરસના જથ્થા સાથે બે મિત્રોને ઝડપી લઇ રીમાન્ડ ઉપર પુછપરછ શરુ કરી છે.…
View More નશા માટેનો ખર્ચ કાઢવા બન્ને મિત્રો પેડલર બન્યા:રૂા. 5.94 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયારાજકોટના વેપારીને પ્રોડકટ રિવ્યૂ-રેટિંગમાં કમિશનની લાલચ આપી 57.75 લાખની ઠગાઇ
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા મૂળ રાજકોટના વેપારીને પ્રોડક્ટ રીવ્યુ અને રેટીંગ આપી મોટું કમિશન આપવાની વાત કરી બે યુવતીએ રૂૂ.58.06 લાખ જમા કરાવી માત્ર રૂૂ.31…
View More રાજકોટના વેપારીને પ્રોડકટ રિવ્યૂ-રેટિંગમાં કમિશનની લાલચ આપી 57.75 લાખની ઠગાઇમંજૂરી વગરની 31 ડિસેમ્બરની પાર્ટીઓ પોલીસ બંધ કરાવશે
31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસની અલગ અલગ ટીમ દ્વારા…
View More મંજૂરી વગરની 31 ડિસેમ્બરની પાર્ટીઓ પોલીસ બંધ કરાવશે108 સેવાનું ખરા અર્થમાં સુશાસન, સ્થળ પર જઇ સફળ પ્રસૂતિ કરાવી
રાજ્ય સરકાર સુશાસન ઉજવણી કરી રહી છે એનું શ્રેષ્ટ ઉદાહરણ રાજકોટ 108 સેવા આપ્યું. શહેરના દુધસાગર રોડ પર જ્યોતિનગરમાં રહેતા સગભો માતાને પ્રસુતીની…
View More 108 સેવાનું ખરા અર્થમાં સુશાસન, સ્થળ પર જઇ સફળ પ્રસૂતિ કરાવીદાઉદી વ્હોરા સમાજમાં 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઇલ પર પ્રતિબંધ
આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધેલું જોવા મળી રહ્યું છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ સૌ કોઈ પાસે આજે સ્માર્ટફોન જોવા મળી રહ્યું છે. સમાજમાં…
View More દાઉદી વ્હોરા સમાજમાં 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઇલ પર પ્રતિબંધ10 વર્ષનું બાળક સીસોટી ગળી ગયો, અમદાવાદ સિવિલમાં સફળ ઓપરેશન
છેલ્લાં બે ત્રણ વર્ષ માં ઉત્તમ સારવાર ની સાથે સાથે અંગદાન, સ્કિન ડોનેશન અને અન્ય રાષ્ટ્રીય પ્રોગ્રામ માં સિવિલ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ઉદાહરણરૂૂપ કામગીરી કરવામાં…
View More 10 વર્ષનું બાળક સીસોટી ગળી ગયો, અમદાવાદ સિવિલમાં સફળ ઓપરેશનહેરિટેજ સિટી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ
હેરિટેજ સિટી અમદાવાદમાં યુરોપિયન સ્ટાઇલનો કાંકરિયા કાર્નિવલ ગત રાતથી મુખ્યમંત્રીના હસ્તે ખૂલ્લો મુકાયો હતો. કાંકરિયા તળાવના કાંઠે યોજાયેલ આ રંગારંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે જ મોટી…
View More હેરિટેજ સિટી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભસ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને કાલે વડાપ્રધાનના હસ્તે પ્રોપટી કાર્ડ અપાશે
કેન્દ્ર સરકાર દ્વારા 2021 માં સ્વામિત્વ યોજના અમલી બનાવી છે. મિલકત સંબંધિત બાબતોમાં વધુ પારદર્શક અને સ્પષ્ટ વ્યવહારોથી ગ્રામીણ પરિવારોમાં જમીનના વિવાદો ઓછા કરી…
View More સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને કાલે વડાપ્રધાનના હસ્તે પ્રોપટી કાર્ડ અપાશેઅગ્નિકાંડમાં વધુ એક આરોપી ATP ગૌતમ જોષીએ કરી ડિસ્ચાર્જ અરજી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર એક આરોપી એટીપીઓ ગૌતમ જોષીએ ડિસ્ચાર્જ અરજી મુક્તા…
View More અગ્નિકાંડમાં વધુ એક આરોપી ATP ગૌતમ જોષીએ કરી ડિસ્ચાર્જ અરજી