રેખાંશના આધારે પૃથ્વીને 24 ટાઈમ ઝોનમાં વહેંચવામાં આવી હોવા છતાં દરેક દેશ પોતાનો સમય નક્કી કરી શકે છે નવું વર્ષ નજીકમાં છે, અને આપણે ભારતમાં…
View More 2025નો સૂર્યોદય જોવામાં કિરીટીમતી પહેલું હશે; અમેરિકન સમોઆ સૌથી પાછળમંજૂરી વગર પાર્ટીઓ યોજવાની મનાઈ, કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે
પોલીસને મળેલી અરજીઓ અંગે સ્થ્ાાનિક પોલીસના અભિપ્રાય બાદ જ મંજૂરી, નિયમોમાં કોઈ છૂટછાટ નહીં, ફરિયાદ મળશે તો આયોજકો વિરુદ્ધ કાર્યવાહી પાર્ટીઓમાં ખાનગી ડ્રેસમાં પોલીસ અને…
View More મંજૂરી વગર પાર્ટીઓ યોજવાની મનાઈ, કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે1.5 કરોડનો વીમો પકવવા કબરમાંથી લાશ કાઢી કારમાં નાખી સળગાવી દીધી
બોલિવૂડની ફિલ્મને પણ ટક્કર મારે તેવો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક સળગીને ભડથું થયેલી કારમાંથી ભડથું થયેલી હાલતમાં મળેલા માનવ કંકાલમાં મોટો…
View More 1.5 કરોડનો વીમો પકવવા કબરમાંથી લાશ કાઢી કારમાં નાખી સળગાવી દીધીરાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવક, રૂા.15408ના ભાવે ખરીદી થઇ
રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે નવા ધાણાની આવક થઈ હતી. જેમાં મુહુર્તના સોદા રૂા. 15404માં થયા હતાં જેમાં બે દાગીનાની હરરાજી થઈ હતી દિવાળી…
View More રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવક, રૂા.15408ના ભાવે ખરીદી થઇશાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરનાર કર્મચારીઓ દાઝયા
રાજકોટ તા.31 રોજ શાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગતતા.28ના રોજ જોખમી તાપણુ કરવાની બનેલી ઘટનાના સમાચાર સોશિયલ મીડીયામાં વાઇરલ થયા હતાં. જેના સંદર્ભે મુખ્ય જિલ્લા…
View More શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરનાર કર્મચારીઓ દાઝયાઆરોગ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લેતા શહેર ભાજપના મહામંત્રી દવે-ઝાલા
રાજકોટ શહેરની મુલાકાતે આવેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સીવીલ હોસ્પિટલ ખાતે રાજકોટ શહેર મહામંત્રી ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડિયાએ…
View More આરોગ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લેતા શહેર ભાજપના મહામંત્રી દવે-ઝાલાCBSE દ્વારા ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ
સીબીએસઇ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરી 2025 થી શરૂૂ થવાની છે અને 14 જાન્યુઆરી 2025 સુધી ચાલશે. તેની સાથે જ, લેખિત પરીક્ષાનું…
View More CBSE દ્વારા ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભGPSC દ્વારા વર્ગ 1 અને 2ની પ્રિલિમિનરી કસોટી UPSCની પ્રાથમિક પરીક્ષા અગાઉ લેવા આયોજન
ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે વર્ગ 1-2ની પરિક્ષાને સંબંધિત…
View More GPSC દ્વારા વર્ગ 1 અને 2ની પ્રિલિમિનરી કસોટી UPSCની પ્રાથમિક પરીક્ષા અગાઉ લેવા આયોજન2024માં કેન્દ્ર સરકાર 5G ગુજરાત પર ખોબલે ખોબલે વરસી
ગરવું-ગુણવતું-ગ્રીન-ગ્લોબલ-ગતિશીલ ગુજરાત વિકાસના પથ પર સડસડાટ દોડી રહ્યુું છે; આ રહ્યું વર્ષ 2024ના મહત્ત્વના પ્રોજેક્ટસનું સરવૈયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે વર્ષ 2024માં ગુજરાત…
View More 2024માં કેન્દ્ર સરકાર 5G ગુજરાત પર ખોબલે ખોબલે વરસીવર્ષના છેલ્લા દિવસે પોલીસકર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, 240 ASIની PSI તરીકે બઢતી
ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં…
View More વર્ષના છેલ્લા દિવસે પોલીસકર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, 240 ASIની PSI તરીકે બઢતી