મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. અમેરિકન…
View More ભારતની મોટી જીત!! 26/11 હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા ભારત આવશે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરીમધ્યપ્રદેશમાં મોહન યાદવ સરકારનો મોટો નિર્ણય, ઉજ્જૈન સહિત આ 17 શહેરોમાં દારૂબંધીની કરી જાહેરાત
મધ્યપ્રદેશમાં શરૂઆતથી જ દારૂબંધી એક મોટો મુદ્દો રહ્યો છે. શાસક પક્ષ સહિત વિપક્ષો સતત આની માંગણી કરી રહ્યા છે. રાજ્યમાં 2023માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં…
View More મધ્યપ્રદેશમાં મોહન યાદવ સરકારનો મોટો નિર્ણય, ઉજ્જૈન સહિત આ 17 શહેરોમાં દારૂબંધીની કરી જાહેરાતVIDEO: બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણીએ લીધો સંન્યાસ, પોતાનું જ પિંડદાન કર્યું, કિન્નર અખાડામાં લીધી દીક્ષા
અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો છે. હવે તે સાધુ બની ગઈ છે. તેણે કિન્નર અખાડામાંથી દીક્ષા લીધી છે. આધ્યાત્મિક માર્ગ અપનાવીને, તેણે પ્રયાગરાજમાં આયોજિત…
View More VIDEO: બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણીએ લીધો સંન્યાસ, પોતાનું જ પિંડદાન કર્યું, કિન્નર અખાડામાં લીધી દીક્ષાસૈફ હુમલાના આરોપીના પિતાનો દાવો: ફૂટેજમાં કોઇ બીજો છે
મોહમ્મદ શરીફુલ ઇસ્લામના પિતાના જણાવ્યા મુજબ સીસીટીવીમાં દેખાય છે તે મુજબ મારો પુત્ર લાંબા વાળ રાખતો નથી: પોલીસના દાવા મુજબ ફિંગરપ્રિન્ટ મેચ થાય છે સૈફ…
View More સૈફ હુમલાના આરોપીના પિતાનો દાવો: ફૂટેજમાં કોઇ બીજો છેબજેટનું કાઉન્ટડાઉન શરૂ: હલવા સેરેમની યોજતા નાણામંત્રી નિર્મલા સિતારામન
આગામી તા.1 ફેબ્રુઆરીના રોજ રજુ થનાર કેન્દ્રીય બજેટમાં હવે આખરી ઘડીની તૈયારીઓ શરુ થઇ ગઇ છે અને આજે નાણાં મંત્રી નિર્મલા સિતારામને હલવા સેરેમનીથ યોજી…
View More બજેટનું કાઉન્ટડાઉન શરૂ: હલવા સેરેમની યોજતા નાણામંત્રી નિર્મલા સિતારામનલાંબા સમય બાદ અમૂલ દૂધના ભાવમાં લિટરે રૂા.1નો ઘટાડો
ગુજરાતમાં દરરોજ લાખો લિટર દૂધ અને દૂધની બનાવટો પૂરી પાડતી અમૂલે લાંબા સમય બાદ દૂધના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આજથી જ ભાવ…
View More લાંબા સમય બાદ અમૂલ દૂધના ભાવમાં લિટરે રૂા.1નો ઘટાડોસુરતના ગોડાદરામાં તબીબ ઉપર એસિડ એટેક
પરિચિત શખ્સે ક્લિનિકમાં ઘૂસી એસિડનો કેરબો રેડયો સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી. શ્રીસાંઈ ક્લિનિક ચલાવતા ડો. શામજી બલદાણિયા પર એક…
View More સુરતના ગોડાદરામાં તબીબ ઉપર એસિડ એટેકસસ્તા ભાડામાં કુંભની યાત્રા, ST દ્વારા વ્યવસ્થા
રૂા.8100માં 3 રાત્રિ 4 દિવસનું પેકેજ, 27મીથી મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ મહાકુંભ 2025 ચાલી રહ્યો છે. જેને માણવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહાકુંભ…
View More સસ્તા ભાડામાં કુંભની યાત્રા, ST દ્વારા વ્યવસ્થાગુજરાતમાં દત્તક લેવાતા બાળકોમાં 10માંથી 6 દીકરીઓ
હોય ઢીંગલી આંગણામાં તો લાગે રૂડું, મળે અવસર મને પણ ક્ધયાદાનનો આજે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે : રૂઢી ચુસ્ત માન્યતામાંથી પરિવર્તન તરફ આવતો સમાજ :…
View More ગુજરાતમાં દત્તક લેવાતા બાળકોમાં 10માંથી 6 દીકરીઓચીની નાગરિકોએ ગુજરાત સહિત 20 રાજયોમાં 2200 કરોડનું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ આચર્યું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એPaytm, RazerPay, PayU,eBuzz અને અન્ય ચાર પેમેન્ટ કંપનીઓ સામે તપાસ શરૂૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં EDએ આ કંપનીઓના ખાતામાં લગભગ 500…
View More ચીની નાગરિકોએ ગુજરાત સહિત 20 રાજયોમાં 2200 કરોડનું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ આચર્યું