ગુજરાતના ગીર પંથકના જાણીતા સમાજસેવક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા હિરબાઈ લોબીનું આજે વહેલી સવારે 65 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી દુખદ અવસાન થયું છે. તેમના અવસાનના…
View More પદ્મશ્રી સમાજસેવિકા હિરબાઇ લોબીનું નિધન: જાંબુર ગીર ખાતે અંતિમવિધિ કરાઇટ્રમ્પને ત્રીજી મુદ્ત મળે એ હેતુથી ગૃહમાં બંધારણીય સુધારા પ્રસ્તાવ
ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બન્યાને એક અઠવાડિયું પણ નથી થયું પરંતુ તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિ (President)ં બનવાનો માર્ગ મોકળો કરવાના પ્રયાસો શરૂૂ કરી દેવામાં આવ્યા છે.…
View More ટ્રમ્પને ત્રીજી મુદ્ત મળે એ હેતુથી ગૃહમાં બંધારણીય સુધારા પ્રસ્તાવપ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કાશ્મીરમાં આર્મી કેમ્પ પર હુમલો
આતંકવાદીઓના ગોળીબાર બાદ સેનાની જવાબી કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા આતંકવાદી ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં, બિલવાર વિસ્તારના ભટોડી અને…
View More પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કાશ્મીરમાં આર્મી કેમ્પ પર હુમલોટ્રમ્પ ફુલ ફોર્મમાં, તમામ વિદેશી સહાય અટકાવી દીધી: યુક્રેનને મોટો ફટકો
કટોકટીની અન્ન અને ઇઝરાયેલ, ઇજિપ્તને લશ્કરી ભંડોળ ચાલુ રહેશે યુનાઇટેડ સ્ટેટ્સે શુક્રવારે વ્યવહારમાં તમામ વિદેશી સહાય સ્થિર કરી હતી, જેમાં માત્ર કટોકટીના ખોરાક અને ઇઝરાયેલ…
View More ટ્રમ્પ ફુલ ફોર્મમાં, તમામ વિદેશી સહાય અટકાવી દીધી: યુક્રેનને મોટો ફટકોસૈફઅલી ખાન હુમલા કેસમાં અનેક સવાલો અનઉત્તર
શુક્રવારે મુંબઈ પોલીસે સૈફ અલી ખાન કેસના આરોપી શરીફુલ ઇસ્લામ શહજાદને કોર્ટમાં રજૂ કર્યો. તપાસ દ્વારા મામલાના તળિયે જવા માટે, સરકારી વકીલે 7 દિવસના પોલીસ…
View More સૈફઅલી ખાન હુમલા કેસમાં અનેક સવાલો અનઉત્તરICCની ટેસ્ટ ટીમ ઓફ ધ યર-2024 જાહેર, ભારતના ત્રણ ખેલાડીઓને સ્થાન
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2024ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમના કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ…
View More ICCની ટેસ્ટ ટીમ ઓફ ધ યર-2024 જાહેર, ભારતના ત્રણ ખેલાડીઓને સ્થાનસની દેઓલની ફિલ્મ ‘જાટ’ 10 એપ્રિલે રિલીઝ થશે
સની દેઓલની આગામી એક્શન ફિલ્મ જાટની રિલીઝ ડેટ હવે જાહેર થઈ ગઈ છે. ગોપીચંદન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રણદીપ હુડા, સૈયામી ખેર અને રેજીના કાસેન્દ્રા…
View More સની દેઓલની ફિલ્મ ‘જાટ’ 10 એપ્રિલે રિલીઝ થશેAIની નજરે મહાકુંભમાં એલિયન્સની ડૂબકી
તમામ ભક્તોની સાથે અન્ય ગ્રહોના એલિયન્સ પણ કુંભમાં ડૂબકી મારતા જોવા મળે છે. AIની આ તસવીરમાં તમે દરેકને ગંગાજીમાં ડૂબકી મારતા જોઈ શકો છો. એલિયન…
View More AIની નજરે મહાકુંભમાં એલિયન્સની ડૂબકીનલિયા સેક્સકાંડના આરોપીઓનો છૂટકારો: પોલીસ, નેતાઓ ઢાંકપીછોડો કરવામાં સફળ
ગુજરાતના રાજકારણમાં એક સમયે ખળભળાટ મચાવી દેનારા કચ્છના નલિયા સેક્સ સ્કેન્ડલનો કેસમાં ચુકાદો આવી ગયો અને આ કેસમાં કોર્ટે તમામ 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા…
View More નલિયા સેક્સકાંડના આરોપીઓનો છૂટકારો: પોલીસ, નેતાઓ ઢાંકપીછોડો કરવામાં સફળઆ દવા ખાવાથી ફાયદાને બદલે થશે નુકસાન!!! બીપી-ડાયાબિટીસ સહિત 135 દવાઓના સેમ્પલ થયા ફેલ
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ ડિસેમ્બરમાં લેવામાં આવેલા ડ્રગ સેમ્પલના પરિણામો જાહેર કર્યા છે. જે મુજબ 135થી વધુ પેરામીટર યોગ્ય જણાયા નથી. જે દવાઓના…
View More આ દવા ખાવાથી ફાયદાને બદલે થશે નુકસાન!!! બીપી-ડાયાબિટીસ સહિત 135 દવાઓના સેમ્પલ થયા ફેલ