આયર્લેન્ડમાં કાર અકસ્માતમાં 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયાં છે તેમની ઓળખ ભાર્ગવ ચિત્તુરી અને સુરેશ ચેરુકુરી તરીકે થઈ છે. આ અકસ્માત શુક્રવાર, 31 જાન્યુઆરીની વહેલી…
View More આયર્લેન્ડમાં કાર અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીનાં મૃત્યુમોટા વાગુદડમાં ભાજપ સામે મંત્રી રાઘવજી પટેલે બસપાને ટેકો આપ્યો
કેબિનેટ મંત્રીના અંગત ટેકેદાર ગણાતા ભીમજી મકવાણાએ સોશિયલ મીડિયામાં પત્ર વાઇરલ કર્યો: બીજો પત્ર પણ જાહેર કરવાની ચીમકી જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા…
View More મોટા વાગુદડમાં ભાજપ સામે મંત્રી રાઘવજી પટેલે બસપાને ટેકો આપ્યોઅયોધ્યામાં પાપાચાર: યુવતીની ઘાતકી હત્યા કરી આંખો કાઢી લીધી
ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં એક દલિત યુવતીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. યુવતીની આંખો કાઢી નાખવામાં આવી હતી અને કપડાં વગરની હાલતમાં લાશ મળી…
View More અયોધ્યામાં પાપાચાર: યુવતીની ઘાતકી હત્યા કરી આંખો કાઢી લીધીમહાકુંભમાં વસંતપંચમીના અમૃત સ્નાનમાં માનવ મહેરામણ ઊમટ્યો
મુખ્યમંત્રી યોગીની સીધી નજર હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા: નાગાસાધુઓના હેરતભર્યા કરતબ: હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા: આજે પાંચ કરોડ ભકતો પુણ્યનું ભાથુ બાંધેે તેવો અંદાજ વસંત…
View More મહાકુંભમાં વસંતપંચમીના અમૃત સ્નાનમાં માનવ મહેરામણ ઊમટ્યોવીરપુરના આહાબા ગામની સીમમાં દીપડાએ બળદનું મારણ કર્યુ
વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ત્રણેક મીહનાથી એક દીપડાએ દેખા દેતા ખેડૂતોમા ભયનો માહોલ ફેલાયો છે. વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ધરાવતા…
View More વીરપુરના આહાબા ગામની સીમમાં દીપડાએ બળદનું મારણ કર્યુમોરબીમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ, વીડિયો વાયરલ થતાં ઉઠેલા સવાલો
ગુજરાતમાં દારૂૂબંધી માત્ર કાગળ પર જ હોય એવા દ્રશ્યો મોરબીમાં સામે આવ્યાં છે, જેમાં લોકો ખુલ્લેઆમ દારૂૂનું વેચાણ કરતા હોય છે. મોરબીમાં ખુલ્લેઆમ દેશી દારૂૂનું…
View More મોરબીમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ, વીડિયો વાયરલ થતાં ઉઠેલા સવાલોજામકંડોરણામાં ઝૂંપડામાં રમતી સાત વર્ષની દીકરી પર માનવભક્ષી કૂતરોઓનો હુમલો
જામકંડોરણા ના ઈન્દિરા નગર વિસ્તારમાં કુતરાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે થોડાક સમય પહેલાં માનવભક્ષી કુતરોઓએ રવીનાથ નામના બાળક હાથ પગ માથાં ના ભાગે…
View More જામકંડોરણામાં ઝૂંપડામાં રમતી સાત વર્ષની દીકરી પર માનવભક્ષી કૂતરોઓનો હુમલોતળાજામાંથી ગેરકાયદેસર બાયો ડીઝલ ભરેલ બસ પકડાઈ
ભાવનગર જિલ્લાના તળાજા મહુવા પંથકમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલ નું મોટાપાયે વેચાણ થાય છે.આ ગેરકાયદેસર ધંધો કરવા માટે વાહનોમાં ખાસ પ્રકારના ટાંકા બનાવવામાં આવ્યા છે.જે વાહન…
View More તળાજામાંથી ગેરકાયદેસર બાયો ડીઝલ ભરેલ બસ પકડાઈશેરબજાર માટે અમેરિકા બન્યું વિલન, બજાર ખૂલતાં જ નિફ્ટી અને સેન્સેક્સ ધડામ, 5 મિનિટમાં 5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
બજેટ બાદ સોમવારે શેરબજારો લાલ નિશાનમાં ખુલ્યું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ…
View More શેરબજાર માટે અમેરિકા બન્યું વિલન, બજાર ખૂલતાં જ નિફ્ટી અને સેન્સેક્સ ધડામ, 5 મિનિટમાં 5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યાISROના 100મા મિશનને મોટો ઝટકો, NVS-02 નક્કી કક્ષામાં સ્થાપિત ના થયું, થ્રસ્ટર્સ ફેલ
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના 100મા રોકેટ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે લોન્ચ કરાયેલા આ મિશનમાં રવિવારે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનું…
View More ISROના 100મા મિશનને મોટો ઝટકો, NVS-02 નક્કી કક્ષામાં સ્થાપિત ના થયું, થ્રસ્ટર્સ ફેલ