નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કપાસની ઉત્પાદકતા માટે પાંચ વર્ષના મિશનની જાહેરાત કરી હતી, જે કપાસના ખેડૂતોને ઓછી ઉત્પાદકતાનો સામનો કરી રહેલા ખેડૂતોને મોટી રાહત પૂરી…
View More કપાસનાં ઘટતાં જતા ઉત્યાદનને રોકવા પાંચ વર્ષના મિશનની જાહેરાતમેડિકલમાં 75000 અને IITમાં 6500 બેઠકો વધારવાની જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કેIIT ની સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવશે. આ દ્વારા 6500 વિદ્યાર્થીઓ…
View More મેડિકલમાં 75000 અને IITમાં 6500 બેઠકો વધારવાની જાહેરાતરેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂા.10 લાખ કરોડ, 100 નવી વંદેભારત ટ્રેન દોડશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં રેલવે માટે પણ મહત્વની જાહેરાત કરી છે. 2025 ના બજેટમાં રેલવેના આધુનિકીકરણ અને વિકાસ માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી…
View More રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂા.10 લાખ કરોડ, 100 નવી વંદેભારત ટ્રેન દોડશેબજેટ ખુબ સારૂ, બધા તમારા વખાણ કરે છે: મોદીએ નિર્મલાને અભિનંદન આપ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ થયા પછી સંસદમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણને અભિનંદન આપ્યા હતા. દરેક લોકો તમારી પ્રશંસા કરી રહ્યા…
View More બજેટ ખુબ સારૂ, બધા તમારા વખાણ કરે છે: મોદીએ નિર્મલાને અભિનંદન આપ્યાગરીબ-યુવા-ખેડૂત-નારીને લક્ષમાં રાખતું 50.65 લાખ કરોડનું બજેટ
ખેડૂતોને 5 લાખનું ક્રેડિટ કાર્ડ, યુવાઓ માટે પ0 હજાર અટલ ટીન્કરિંગ લેબ-IITમાં ફેલોશીપ, ગરીબો માટે આવાસ પુરા કરવા 25000 કરોડ, મહિલાઓ માટે સક્ષમ આંગણવાડી-પોષણ 2.0…
View More ગરીબ-યુવા-ખેડૂત-નારીને લક્ષમાં રાખતું 50.65 લાખ કરોડનું બજેટજંગલેશ્ર્વરમાંથી ગાંજા સાથે ઝડપાયેલા કુખ્યાત શખ્સને દસ વર્ષની સજા
રાજકોટ શહેરની જગ્લેશ્વરની પટેલ સોસાયટીમા વર્ષ 2012માં રહેણાંક મકાનમાંથી ઝડપાયેલા 13.50 કિલો ગાજાના ગુનામાં અદાલતે હનીફ ઉર્ફે ગની જુસબ પીંજારાને 10 વર્ષની સજા અને…
View More જંગલેશ્ર્વરમાંથી ગાંજા સાથે ઝડપાયેલા કુખ્યાત શખ્સને દસ વર્ષની સજામવડીમાં સરકારી જમીન પર ખડકાયેલા 8 મકાનનો કડુસલો
દબાણયુકત 5 કરોડની 800 ચો.મી જમીન પર બુલડોઝર ફેરવી દેવાયુ: તંત્ર દ્વારા ફેન્સિંગ કરાયું રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં કલેકટર હસ્તકની સરકારી જમીન ઉપર ભૂમાફિયા…
View More મવડીમાં સરકારી જમીન પર ખડકાયેલા 8 મકાનનો કડુસલોટ્રેનના પાટે બેઠેલા પ્રેમીપંખીડાને બચાવવા જતા પ્રૌઢ ટ્રેનની ઠોકરે ચડી ગયા
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા પ્રૌઢ રાત્રીના સમયે મોરબી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રેલવે પાટા ઉપર બેઠેલા પ્રેમી પંખીડાને બચાવવા જતા ટ્રેનની ઠોકરે…
View More ટ્રેનના પાટે બેઠેલા પ્રેમીપંખીડાને બચાવવા જતા પ્રૌઢ ટ્રેનની ઠોકરે ચડી ગયા150 કરોડના કરબોજ સામે શહેર કોંગ્રેસનું એલાન-એ-જંગ
મનપાનું બજેટ લોકોના ખિસ્સા ખંખેરનારૂ, ફાયર ટેક્સ ભાજપના ભ્રષ્ટાચારની દેન પાંચ ટકા લોકો રહે છે ત્યાં જ બ્રિજ, રસ્તા, સીસી રોડની સુવિધા; સાગઠિયા-રાજાણી આગબબુલા…
View More 150 કરોડના કરબોજ સામે શહેર કોંગ્રેસનું એલાન-એ-જંગઅમરેલી લેટર કાંડના આરોપીઓ DIG સમક્ષ પહોંચ્યા
નિર્લિપ્ત રાય સમક્ષ જેલમાં આપેલા નિવેદનો ફેરવ્યા, સરકારમાં પણ કરી રજુઆત અમરેલીના ભારે ચકચારી બનેલા ભાજપના લેટરકાંડ અને નિર્દોષ યુવતિનુ સરઘસ કાઢવાના કાંડમા નવા…
View More અમરેલી લેટર કાંડના આરોપીઓ DIG સમક્ષ પહોંચ્યા