રાજકોટ જીલ્લામાં દારૂૂ અને જુગારની પ્રવુતિ ઉપર અંકુશ લગાવવા જીલ્લા પોલીસ વડાએ આપેલ આદેશને પગલે જીલ્લામાં દેશી અને વિદેશી દારૂૂ વેચતા તત્વો ઉપર પોલીસ…
View More ભાયાવદરના કેરાળામાંથી 14.35 લાખનો દારૂ ઝડપાયોઝમીર મરી ગયું હોય તે જ BJPમાંથી ફોર્મ ભરે: શેખ
રાધનપુર પાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા હોય તેમ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. BJPપર પ્રહાર કરવામાં તેમણે ભાજપનાં મુસ્લિમ ઉમેદવારોને ધર્મવિરોધી…
View More ઝમીર મરી ગયું હોય તે જ BJPમાંથી ફોર્મ ભરે: શેખપ્રેમભગ્ન યુવતીએ હાઇટેન્શન ટાવર પર ચડી તમાસો કર્યો
સુરતમાં મોરાભાગળ વિસ્તારમાં બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડતા પ્રેમધેલી એક યુવતીએ હાઇટેન્શન પાવર લાઇનના ટાવર ઉપર ચડી જઇ તમાસો કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે માંડ માંડ…
View More પ્રેમભગ્ન યુવતીએ હાઇટેન્શન ટાવર પર ચડી તમાસો કર્યોવાંકાનેર તાલુકાની જામસર ચોકડીએ ડમ્પર અડફેટે બાળકનું મોત, લોકોનો ચકકાજામ
વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે ગઈકાલે સવારે 11 વાગ્યે એક ડમ્પરે બાઈકને હડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામસર ગામના કુંવરજીભાઈ રાતોજા (ઉં.31) પોતાના…
View More વાંકાનેર તાલુકાની જામસર ચોકડીએ ડમ્પર અડફેટે બાળકનું મોત, લોકોનો ચકકાજામમોરબીના આમરણ નજીક ખાનગી બસ પલટી જતાં 15 મુસાફરો ઘવાયા
મહેસાણાથી દ્વારકા પુનમે દર્શન કરવા માટે જતી ખાનગી બસને રાતના બે વાગ્યાના અરસામાં મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલ્ટી મારી જતા 15 જેટલા મુસાફરો…
View More મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલટી જતાં 15 મુસાફરો ઘવાયાકોલસા, પાણી, પવન, સૂર્ય બાદ જમીનમાંથી વીજળી ઉત્પન્ન કરશે ગુજરાત
ખંભાતના અખાતમાંથી ભૂઉષ્મીય ઊર્જાથી પાવર પેદા કરવા કાર્યવાહી શરૂ, 25 વર્ષ સુધી અખંડ ગરમીથી વરાળ મેળવી ટર્બાઇનમાં વપરાવાની શકયતા ગ્રીન એનર્જી પર મજબૂત ફોકસ અને…
View More કોલસા, પાણી, પવન, સૂર્ય બાદ જમીનમાંથી વીજળી ઉત્પન્ન કરશે ગુજરાતસુરેન્દ્રનગરના તબીબને હનીટ્રેપના ગુનામાં ફિટ કરવાની ધમકી, 2.46 લાખની માગણી
યુવતી ગાયનેક તબીબની હોસ્પિટલમાં ટ્રેનિંગ માટે આવી હતી, પોતાના દેશમાં પરત ફર્યા બાદ ટ્રેનિંગની ફી પરત કરવા માગણી કરી સુરેન્દ્રનગરના પ્રતિષ્ઠિત ડોક્ટર પાસે આઇવીએફની ટ્રેનિંગ…
View More સુરેન્દ્રનગરના તબીબને હનીટ્રેપના ગુનામાં ફિટ કરવાની ધમકી, 2.46 લાખની માગણીવડિયાના માયાપાદરની સીમમાં કૂવામાંથી યુવતીની લાશ મળી
વડીયા તાલુકાના માયાપાદર ગામની સીમમા ગતરાત્રીના એક કુવામાથી યુવતીની લાશ મળી આવતા કુંકાવાવ પોલીસ અને અમરેલીથી ફાયર બ્રિગેડની ટીમ અહી દોડી આવી હતી અને યુવતીની…
View More વડિયાના માયાપાદરની સીમમાં કૂવામાંથી યુવતીની લાશ મળીબોટાદના ગેસ્ટહાઉસમાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
બોટાદના ટાવર રોડ સ્થિત યોગી ગેસ્ટહાઉસમાં એક યુવકે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદના ખોડિયાર નગર વિસ્તારના રહેવાસી 37 વર્ષીય અશોક…
View More બોટાદના ગેસ્ટહાઉસમાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંવીરપુરના આધેડ સાથે 27.87 લાખની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો
વીરપુર જલારામના અશોકભાઈ છગનભાઈ વઘાસિયા નામના વ્યક્તિએ વીરપુર પોલીસમાં ગત દિવસે તેમની સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી થઈ હવાની બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી…
View More વીરપુરના આધેડ સાથે 27.87 લાખની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો