યુવાનનો કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, મૃતકનો આપઘાત પૂર્વે વીડિયો વાયરલ થયેલ હતો વઢવાણના ખોડુ ગામના કૂવામાંથી 34 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો હતો. આત્મહત્યા નહીં…
View More વઢવાણના ખોડુ ગામે હનીટ્રેપમાં રૂપિયા 10 લાખ પડાવતા યુવાને આપઘાત કરી લીધો, 10 શખ્સો સામે ગુનો નોંધાયોhoneytrap
રાજકોટના ખેડૂતને ગોંડલમાં હનિટ્રેપમાં ફસાવી અપહરણ કરી કાર પડાવી લીધી
રાજકોટમાં રહેતા ખેડૂતને ગોંડલના પરિચિત મિત્રએ જ પોતાના આર્થિક સ્વાર્થ ખાતર અન્ય એક નિર્દોષ ખેડૂતને એક યુવતીને મદદથી ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવી અપહરણ કરી કાર…
View More રાજકોટના ખેડૂતને ગોંડલમાં હનિટ્રેપમાં ફસાવી અપહરણ કરી કાર પડાવી લીધીહનીટ્રેપ કરી પૈસા પડાવતી ટોળકીએ રૂા.36 લાખ પડાવ્યાની વધુ ત્રણ ફરિયાદ
ભાવનગરના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી રાજકોટ મળવા બોલાવી 12 લાખ પડાવનાર પૂર્વ શિક્ષીકા સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચે શિક્ષીકા અને તેમની સહેલી…
View More હનીટ્રેપ કરી પૈસા પડાવતી ટોળકીએ રૂા.36 લાખ પડાવ્યાની વધુ ત્રણ ફરિયાદનિવૃત્ત શિક્ષકને હનિટ્રેપમાં ફસાવનાર સુત્રધાર પાયલ અને નિલેશે છ-છ લાખ લીધા’તા
આર્થિકભીંસ દૂર કરવા હનિટ્રેપનો પ્લાન ઘડ્યો’તો : બન્નેએ અન્ય બીજા સાથીદારોને કાંઈ આપ્યુ નહોતું બોટાદના નિવૃત શિક્ષકને બટુકભાઇ પટેલને ખેતીની જમીન જોવાના બહાને રાજકોટ બોલાવી…
View More નિવૃત્ત શિક્ષકને હનિટ્રેપમાં ફસાવનાર સુત્રધાર પાયલ અને નિલેશે છ-છ લાખ લીધા’તાબોટાદના નિવૃત શિક્ષકને રાજકોટમાં હનીટ્રેપમાં ફસાવી 12 લાખ પડાવ્યા
એક વર્ષ પૂર્વે પરિચયમાં આવેલી માનુની અને તેની બે સહેલીનું કૃત્ય 12 લાખ પડાવ્યા બાદ વધુ પૈસાની માંગણી કરતા ફરિયાદ નોંધાઇ બોટાદ રહેતા નિવૃત્ત શિક્ષક…
View More બોટાદના નિવૃત શિક્ષકને રાજકોટમાં હનીટ્રેપમાં ફસાવી 12 લાખ પડાવ્યાતાલાલાના ભોજદે ગીર ગામના કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો સૂત્રધાર ઝડપાયો
તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામના કથાકાર રાકેશભાઈ સતીષભાઈ પંડયાને હનીટ્રેપનાં ખોટા કેસમાં ફસાવનાર મુખ્ય આરોપી સલીમ બહાઉદ્દીન લાંઘા રે.ભોજદે ગીર વાળાની ધરપકડ કરી છે. આ…
View More તાલાલાના ભોજદે ગીર ગામના કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો સૂત્રધાર ઝડપાયોરાજકોટના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી 1.20 કરોડ પડાવ્યા
સોશિયલ મીડિયામાંથી સંપર્કમાં આવેલી યુવતીએ દ્વારકા દર્શને બોલાવ્યા બાદ નકલી પોલીસે ડ્રગ્સ અને દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી ટીંડર એપ્લીકેશનના માઘ્યમથી સંપર્કમાં આવેલી યુવતીએ મીઠી-મીઠી…
View More રાજકોટના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી 1.20 કરોડ પડાવ્યાકચ્છમાં હનીટ્રેપની ધમકી આપી દસ્તાવેજ-કાર પડાવી લીધા
કહેવાતા પત્રકાર સહિત ચારની ધરપકડ, ઓફિસમાંથી થોકબંધ કોરા ચેક, સરકારી સ્ટેમ્પ, વસિયતનામા, સોગંદનામા મળ્યા કચ્છના મુંદ્રાના યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનના દસ્તાવેજ…
View More કચ્છમાં હનીટ્રેપની ધમકી આપી દસ્તાવેજ-કાર પડાવી લીધામોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ફૂઇનો દીકરો જ સૂત્રધાર
વિરપુર બોલાવી અપહરણ કર્યું, 50 લાખની માંગણી કરી; બંન્નેની ધરપકડ, રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે મોરબીના લાલપર ગામે કરિયાણાની દુકાન ધરાવતા પંકજ ડઢાણીયાને હનીટ્રેપમાં ફસાવવાનો…
View More મોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ફૂઇનો દીકરો જ સૂત્રધારહનીટ્રેપમાં ફસાવવા 48 નેતાઓનો વીડિયો બનાવાયો
પોતાને પણ લપેટમાં લેવા પ્રયાસ કરાયાનો દાવો કરતા કર્ણાટકના સહકાર મંત્રીએ કહ્યું: વિવિધ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે હનીટ્રેપમાં ફસાવી દેવા…
View More હનીટ્રેપમાં ફસાવવા 48 નેતાઓનો વીડિયો બનાવાયો