ગાંધીનગર નિવાસે તાપણું કરતા અકસ્માતે દાઝયા રાજયના કેબિનેટ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અકસ્માતે દાઝી જતા તેમને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમા ખસેડવામા આવેલ છે.…
View More કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા દાઝી જતા હોસ્પિટલમાં ખસેડાયારાજકોટથી રતલામ જતી રૂા.12.50 લાખની ચાંદીની જવેલરીના પાર્સલ ગઠિયો લઈ ફરાર
લીંબડી હાઈવે પર હોટલ પર જમવા બસ ઊભી રાખી ત્યારે 52.380 કિલો ચાંદીના દાગીના ભરેલા પાર્સલો કોઈ ચોરી ગયું લીંબડી હાઈવે પર હોટલના કમ્પાઉન્ડમાં…
View More રાજકોટથી રતલામ જતી રૂા.12.50 લાખની ચાંદીની જવેલરીના પાર્સલ ગઠિયો લઈ ફરારજસદણ પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરતા દંપતીનો ભોગ લઇ કારચાલક ફરાર
જસદણ નજીક ગઢડીયા અને ગોખલાણા ચોકડી વચ્ચે આવેલા ફાર્મ હાઉસ પાસે દંપતિ રોડ ક્રોસ કરતું હતું. ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા કાર ચાલકે…
View More જસદણ પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરતા દંપતીનો ભોગ લઇ કારચાલક ફરારસાંજે 6થી 12માં જ બને છે હુમલા-મારામારીની વધુ ઘટનાઓ
45 ટકા ધમાલના બનાવો રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરામાં જ નોંધાય છે: પોલીસનું રસપ્રદ એનાક,ક;સ ગુજરાત પોલીસે ગુના સંબંધી ડેટાના એનાલિસીસ કરતા એવી વિગતો સામે આવી છે…
View More સાંજે 6થી 12માં જ બને છે હુમલા-મારામારીની વધુ ઘટનાઓઉપલેટા નગરપાલિકામાં 27 બેઠકો સાથે ભાજપે કબજો જમાવ્યો
ઉપલેટા નગરપાલિકાની તારીખ 16 ચૂંટણીની મતગણતરી હતી જેમાં ભાજપ એ 27 બેઠકો મેળવી અને નગરપાલિકા કબજે કરી હતી વોર્ડ નંબર એકમાંથી ભાજપના લીલાબેન વિજયભાઈ…
View More ઉપલેટા નગરપાલિકામાં 27 બેઠકો સાથે ભાજપે કબજો જમાવ્યોખાંભા નજીક સગાઇ પ્રસંગમાં જતા પરિવારની પિકઅપવાન ખાડામાં ખાબકી, 20 લોકો ઇજાગ્રસ્ત
પરિવાર રબારિકા ગામે જઇ રહ્યો હતો: ઇજાગ્રસ્તોને અમરેલીની હોસ્પિટલમાં રીફર કરાયા ખાંભા તાલુકાના રબારીકા ગામે રહેતો એક પરિવાર સગાઇ પ્રસંગમા પીકઅપ વાહનમા ખડાધાર જઇ રહ્યો…
View More ખાંભા નજીક સગાઇ પ્રસંગમાં જતા પરિવારની પિકઅપવાન ખાડામાં ખાબકી, 20 લોકો ઇજાગ્રસ્તભાયાવદરના પીઆઈ અને ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ
કેરાળા ગામે રાજકોટના બૂટલેગર એલસીબીએ ઝડપી પાડેલા દારૂ મામલે એસપી હિમકર સિંહ દ્વારા લેવાયેલ પગલાં ભાયાવદરના કેરાળા ગામે ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી રાજકોટના બુટલેગરનો દારૂનો…
View More ભાયાવદરના પીઆઈ અને ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડમોરબીના સાપર નજીક ગેસ કટિંગ કૌભાંડ ઝડપાયું : 50 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાંથી અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કરતા બે ઇસમોને કુલ કિ.રૂૂ. 50,66,079/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે…
View More મોરબીના સાપર નજીક ગેસ કટિંગ કૌભાંડ ઝડપાયું : 50 લાખનો મુદ્દામાલ જપ્તભાવનગરના બૂટલેગરે મગાવેલો 64 લાખનો દારૂ ઝડપાયો
ખેડાના ગોડાઉનમાં હાઈવે ઉપર સ્ટેટ મોનીટરિંગ સેલનો દરોડો 1 કરોડના મુદ્દામાલ સાથે સગીર સહિત 9ની ધરપકડ, ભાવનગરના બૂટલેગર સહિત 7ના નામ ખુલ્યા ભાવનગરના બુટલેગરે મંગાવેલો…
View More ભાવનગરના બૂટલેગરે મગાવેલો 64 લાખનો દારૂ ઝડપાયોમોરબીમાં વ્યાજખોરો બેફામ: 15 લાખના 18 ચૂકવ્યા છતાં 10 લાખની માગણી કરી ધમકી
મોરબી શહેરના નવા ડેલા રોડ ઉપર દુકાન ધરાવતા વેપારીએ પાડોશી વેપારી પાસેથી વ્યાજ વસુલાતમાં હદ કરી નાખી હતી. જેમાં તેણે કટકે કટકે 15 લાખ વ્યાજે…
View More મોરબીમાં વ્યાજખોરો બેફામ: 15 લાખના 18 ચૂકવ્યા છતાં 10 લાખની માગણી કરી ધમકી