આર.ટી.ઓ. કચેરી જામનગર દ્વારા ટેક્ષ ડિફોલ્ટર મેગા એન્ફોર્સમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી કે.કે.ઉપાધ્યાય દ્વારા આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર્સની બે અલગ અલગ ટીમ…
View More ટેક્સ નહીં ભરનાર વાહન માલિકો પર આરટીઓ ત્રાટક્યું: 28.33 લાખની વસૂલાતજામનગરના બ્રાસપાર્ટના ઉદ્યોગકાર ગ્રેટર નોઈડા- દિલ્હીના બે શખ્સોની છેતરપિંડીનો શિકાર બન્યા
જામનગરના બ્રાસપાટના એક ઉદ્યોગકાર ગ્રેટર નોઇડા દિલ્હીના બે ચીટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા છે, અને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે સંપર્ક કર્યા બાદ બ્રાસનો માલ મોકલાવી…
View More જામનગરના બ્રાસપાર્ટના ઉદ્યોગકાર ગ્રેટર નોઈડા- દિલ્હીના બે શખ્સોની છેતરપિંડીનો શિકાર બન્યાલોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકીનું તરકટ રચનાર શખ્સ સામે વધુ એક ચીટિંગનો ગુનો
તામિલનાડુના વેપારી પાસેથી રૂપિયા 31.8 લાખનો બ્રાસ- કોપરનો માલ મગાવી ઠગાઇ કરી જામનગરમાં લોરેન્સ બીશ્નોઈ ગેંગના નામે ધમકીનું તરકટ રચનાર ચીટર શખ્સ સામે જામનગરના પંચકોશી…
View More લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકીનું તરકટ રચનાર શખ્સ સામે વધુ એક ચીટિંગનો ગુનોરણમલ તળાવમાં બે વખત યુવતીએ કૂદકો મારતા દોડધામ
પ્રથમ વખત ટિકિટ બારીએ બેસતી મહિલા કર્મચારી અને બીજી વખત ફાયરની ટીમે ઉગારી પરામ રાખે તેને કોણ ચાખેથ તે વાત આજે રણમલ તળાવમાં પુરવાર…
View More રણમલ તળાવમાં બે વખત યુવતીએ કૂદકો મારતા દોડધામવેપારી સાથે રૂ. 16.51 લાખની છેતરપિંડી કરનાર ત્રણ પકડાયા : એક ફરાર
જામનગરના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકી નો શિકાર બન્યા હતા . રાજસ્થાન ની પેઢી ના નામે રૂૂપિયા 16.51 લાખનું ડીહાઈડ્રેડ ઓનિયન મંગાવી લીધા બાદ…
View More વેપારી સાથે રૂ. 16.51 લાખની છેતરપિંડી કરનાર ત્રણ પકડાયા : એક ફરારજોડિયા નજીક દ્વારકા દર્શને જતી ત્રણ મહિલાને કચડનાર ટ્રકચાલક ઝડપાયો
જામનગર જિલ્લા ના જોડિયા તાલુકામાં વહેલી સવારે ત્રણ પદયાત્રી મહિલાઓ ને ઠોકરે ચઢાવી તેઓના મૃત્યુ નિપજાવ્યા પછી નાસી છૂટેલા ટ્રક ટ્રેલર ચાલક ને પોલીસે શોધી…
View More જોડિયા નજીક દ્વારકા દર્શને જતી ત્રણ મહિલાને કચડનાર ટ્રકચાલક ઝડપાયોજામજોધપુર, ધ્રોળ, કાલાવડ પાલિકાની 80 બેઠકમાંથી 67મા ભાજપનો વિજય
જામનગર જિલ્લાની ધ્રોળ- કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, અને આજે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 80 બેઠકોમાંથી 67 બેઠકો ભાજપના…
View More જામજોધપુર, ધ્રોળ, કાલાવડ પાલિકાની 80 બેઠકમાંથી 67મા ભાજપનો વિજયતું અલગ કેમ રહે છે? મારી સાથે આવી જા તેમ કહી પતિએ મિત્રો સાથે મળી પત્ની પર કર્યો હુમલો
સાવરકુંડલામાં આવેલા શિવાજી નગરમાં છેલ્લા ચાર મહિનાથી નશેડી પતિના ત્રાસથી અલગ રહેતી પરણીતાને પતિએ ‘તુ અલગ કેમ રહે છે, તુ મારી સાથે આવી જા’ તેવુ…
View More તું અલગ કેમ રહે છે? મારી સાથે આવી જા તેમ કહી પતિએ મિત્રો સાથે મળી પત્ની પર કર્યો હુમલોકચ્છમાં ચોરાઉ ડીઝલ સાથે ત્રણ ઝડપાયા
સામાન્ય રીતે ગાંધીધામથી સામખિયાળી વચ્ચેના હાઇવે પર વાહનોમાંથી ચોરીના અવાર-નવાર બનાવો બહાર આવતા હોય છે. આ પ્રકારની ચોરીની ઘટનાઓ હવે ભુજ-ખાવડા ધોરીમાર્ગ પર પણ શરૂૂ…
View More કચ્છમાં ચોરાઉ ડીઝલ સાથે ત્રણ ઝડપાયાકેરીના ભાવ દાંત ખાટા કરશે: સિઝન અગાઉ જ આંબામાં મોર ખરવા લાગ્યા
વાતાવરણની અસર થતા ખેડૂતો ચિંતાતૂર, ગુણવત્તા બગડવાનો ભય અમરેલી જિલ્લામાં અને ખાંભા ગીરમાં શરૂૂઆતમાં આંબામાં સારૂૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા અને સારા ઉત્પાદનની…
View More કેરીના ભાવ દાંત ખાટા કરશે: સિઝન અગાઉ જ આંબામાં મોર ખરવા લાગ્યા