ઉપલેટા નગરપાલિકામાં 27 બેઠકો સાથે ભાજપે કબજો જમાવ્યો

  ઉપલેટા નગરપાલિકાની તારીખ 16 ચૂંટણીની મતગણતરી હતી જેમાં ભાજપ એ 27 બેઠકો મેળવી અને નગરપાલિકા કબજે કરી હતી વોર્ડ નંબર એકમાંથી ભાજપના લીલાબેન વિજયભાઈ…

 

ઉપલેટા નગરપાલિકાની તારીખ 16 ચૂંટણીની મતગણતરી હતી જેમાં ભાજપ એ 27 બેઠકો મેળવી અને નગરપાલિકા કબજે કરી હતી વોર્ડ નંબર એકમાંથી ભાજપના લીલાબેન વિજયભાઈ સોલંકી 1576 ડોલીબેન અશ્વિનભાઈ લાડાણી 1546 જગદીશભાઈ ધનાભાઈ વિરમગામ ભાજપ 1754અજય કુમાર બાબુલાલ જગાણી ભાજપ 1818 વોર્ડ નંબર 2 મિતલબેન મયુરભાઈ સુવા ભાજપ 1763 જીજ્ઞાબેન જીગ્નેશભાઈ વ્યાસ ભાજપ 1893 શૈલેષભાઈ ગોવિંદભાઈ સુવા ભાજપ 1700 વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી ભાજપ 1454 વોર્ડ નંબર 3 દિવ્યાબેન મહેશભાઈ સુવા ભાજપ બિનહરીફ કાજલબેન ચેતનભાઇ કાલરીયા ભાજપ 323 મયુરભાઈ ગોગનભાઈ વાઘેલા ભાજપ 294 વોર્ડ નંબર 3 ચંદ્રપાલ સિંહ રણજીતસિંહ જાડેજા અપક્ષ 2,565 વોર્ડ નંબર ચાર તૃપ્તિભાઈ સરવૈયા ભાજપ 1058 પરબતભાઈ બારૈયા ભાજપ 1021 અનીશ ઓસમણ ચણાઅપક્ષ 949 વોર્ડ નંબર 5 જયશ્રીબેન અશોકભાઈ સોજીત્રા ભાજપ 1533 અસ્મિતાબેન સંજયભાઈ પુરાણી ભાજપ નિકુલભાઇ મેન્સી ભાઈ ચંદ્રવડીયા 1440 ભાજપ જેંતીલાલ કેશુભાઈ ગજેરા ભાજપ 370 વોર્ડ નંબર 6 લાઠી બેન મનોજભાઈ નંદાણીયા ભાજપ બિનરી શાંતીબેન કેશુભાઈ કરંગીયા ભાજપ બિનહરીફ દીપકભાઈ નારણભાઈ સુવા ભાજપ બિનહરીફ નિમિત કુમાર રમેશલાલ પાનસરા ભાજપ બિનહરીફ વોર્ડ નંબર 7 રસીલાબેન કિશોરભાઈ ભાદરકા ભાજપ 348 વર્ષાબેન ભુપતભાઈ ગજેરા ભાજપ 1517 અશ્વિનભાઈ કાંતિલાલ વસવેલીયા ભાજપ 1606 શૈલેષભાઈ ભાદાભાઈ બારૈયા ભાજપ પંદરસો અગિયાર કોડ નંબર 8 વર્ષાબેન જીતેન્દ્રભાઈ ડેર ભાજપ 1428 અમરીબેન હાજાભાઈ ભારાઈ કોંગ્રેસ 1419 લખમણભાઇ ખીમજીભાઈ ભોપાડા કોંગ્રેસ 1667 જયદીપભાઇ નારણભાઈ ચંદ્રવાડીયા કોંગ્રેસ 1687 વોર્ડ નંબર 9 રેશમાબેન રિયા જિંગોરા કોંગ્રેસ 1594 રિજવાના જાફર ખાન કોંગ્રેસ 1105ગુલામ રસુલ અહમદ મિયાં બુખારી કોંગ્રેસ 1520 ઇમરાન મિયા ઈકબાલ મીયા પીર જ્યાદા એ આઈ એમ આઈ એમ 1283 મતે ચુંટાઈ આવેલા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *