ભારત સામે હાર છતાંય પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત

ન્યૂઝીલેન્ડ સામે ભારતના જીતની દૂઆ કરવી પડશે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં યજમાન પાકિસ્તાન માટે અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટૂર્નામેન્ટની શરૂૂઆતથી જ પાકિસ્તાની…

View More ભારત સામે હાર છતાંય પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત

વિરાટ કોહલી એક સપ્તાહનો બ્રેક લેશે?

પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ સ્વીકારતા સમયે ઈચ્છા વ્યક્ત કરી વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. વનડેમાં કોહલીની આ 51મી સદી છે. તેની સદી…

View More વિરાટ કોહલી એક સપ્તાહનો બ્રેક લેશે?

કોહલી, અક્ષર, હાર્દિક, કુલદીપ, ગિલ ભારતના વિજયના 5 સુપર હીરો

  કિંગ કોહલીના વન ડે ફોર્મેટમાં 14 હજાર રન પૂરા, વન ડે કેરિયરની 51મી સદી ફટકારી પાકિસ્તાનનું સેમિફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય: ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં…

View More કોહલી, અક્ષર, હાર્દિક, કુલદીપ, ગિલ ભારતના વિજયના 5 સુપર હીરો

ઈન્ડિપેન્ડન્ટ સ્પિરિટ એવોર્ડ્સનો રેડ કાર્પેટ નજારો

લોસ એન્જલ્સના સાન્ટા મોનિકા પિયર ખાતે યોજવામાં આવેલ ઈન્ડિપેન્ડન્ટ સ્પિરિટ એવોડર્સની રેડ કાર્પેટ ઉજવણીમાં હોલિવૂડના નામાંકિત સિતારાઓ ઊમટી પડ્યા હતાં. તસવીરોમાં ખ્યાતનામ અભિનેત્રીઓ એલિઝાબેથ ઓલ્સન…

View More ઈન્ડિપેન્ડન્ટ સ્પિરિટ એવોર્ડ્સનો રેડ કાર્પેટ નજારો

કપિલ સિબ્બલ હોય કે શશી થરૂર, નેતાગીરીની હા જી હા ન કરનારાનું કોંગ્રેસમાં સ્થાન નથી

કોંગ્રેસના સીનિયર નેતા અને કેરળના તિસ્વનંતપુરમના સાંસદ શશિ થરૂૂરે કોંગ્રસમાં પોતાની ભૂમિકા અંગે સવાલ કરતાં કોંગ્રેસમાં પાછું ડખાપંચક શરૂૂ થયું છે. શશિ થરૂૂર દિલ્હીમાં રાહુલ…

View More કપિલ સિબ્બલ હોય કે શશી થરૂર, નેતાગીરીની હા જી હા ન કરનારાનું કોંગ્રેસમાં સ્થાન નથી

ઝારખંડમાં શરમજનક ઘટના!!! લગ્નમાંથી પરત ફરી રહેલી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મ

  ઝારખંડમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઝારખંડના ખુંટીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી પાંચ યુવતીઓનું 10-12 યુવકોએ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ…

View More ઝારખંડમાં શરમજનક ઘટના!!! લગ્નમાંથી પરત ફરી રહેલી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મ

સુરતમાં પૂરપાટ આવતી કારે 2 બાઈકસવારોને લીધાં અડફેટે, સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત

  રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 લોકોના…

View More સુરતમાં પૂરપાટ આવતી કારે 2 બાઈકસવારોને લીધાં અડફેટે, સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત

તેલંગાણામાં મોટી દુર્ઘટના; ટનલનો એક ભાગ તૂટી પડતાં 6 કામદારો ફસાયા

  તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં નિર્માણાધીન શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ની સુરંગનો એક ભાગ અચાનક તૂટી પડતાં છ કામદારો…

View More તેલંગાણામાં મોટી દુર્ઘટના; ટનલનો એક ભાગ તૂટી પડતાં 6 કામદારો ફસાયા

RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, PM મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયા

  ભારતીય રિઝર્વ બેંક(RBI)ના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 નિયુક્ત કરવામાં આવ્યા છે. RBI ગવર્નર તરીકે 6 વર્ષ સુધી સેવા આપ્યા…

View More RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, PM મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયા

સેલિબ્રિટી માસ્ટરશેફમાં હોળી વિશે ટિપ્પણી મામલે ફરાહ ખાન સામે કેસ

બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન એક મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. તાજેતરમાં જ તેની ઉપર હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.…

View More સેલિબ્રિટી માસ્ટરશેફમાં હોળી વિશે ટિપ્પણી મામલે ફરાહ ખાન સામે કેસ