રાજકોટ જિલ્લામાં હાઇપરટેન્શન (બીપી) ના 62,275 ડાયાબિટીસના 42,873 અને કેન્સરના 518 દર્દીઓ એનસીડી પોર્ટલ પર હોવાની માહિતી જાહેર કરાયાના બીજા જ દિવસે વધુ ચોકાવનારી આંકડાકીય…
View More ગોંડલમાં 90 આશા વર્કર બહેનોની આરોગ્ય તપાસ, 18ને બ્રેસ્ટ કેન્સરમહાશિવરાત્રી મેળો : ભવનાથમાં ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ
પ્રથમ દિવસે ભક્તોનો મહેરામણ ઊમટ્યો, ભંડારા, સાંસ્કૃતિક મંચ, ભજન, સંતવાણી સહિતના કાર્યક્રમો, તંત્ર દ્વારા સુચારુ સંચાલન ભારતીય સનાતન સંસ્કૃતિ, સંત પરંપરા, ભક્તિ અને આસ્થાના વહેણમાં…
View More મહાશિવરાત્રી મેળો : ભવનાથમાં ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમટ્રેકિંગ પોલિસી દ્વારા ગૂગલ કરે છે જાસૂસી
ફિંગર પ્રિન્ટિંગ કહેવાતી પધ્ધતિથી તમારા ડિવાઇસની માહિતી લઇ તમને ઓળખી શકે છે: પ્રાઇવસીનો સરેઆમ ભંગ ગૂગલે હાલમાં જ નવી ટ્રેકિંગ પોલિસી શરૂૂ કરી છે, જેને…
View More ટ્રેકિંગ પોલિસી દ્વારા ગૂગલ કરે છે જાસૂસીન્યૂયોર્ક-દિલ્હીની ફ્લાઇટમાં બોંબ: ઇટાલી ડાઇવર્ટ કરાઇ
બોઇંગમાં વિસ્ફોટક ઉપકરણોની ક્રૂને ગુપ્ત માહિતી મળતાં હડકંપ અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 292 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ઈટાલીના રોમ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવી…
View More ન્યૂયોર્ક-દિલ્હીની ફ્લાઇટમાં બોંબ: ઇટાલી ડાઇવર્ટ કરાઇUSAIDના બે હજાર કર્મચારીઓને પાણીચું, હજારોને રજા પર મોકલાયા: ટ્રમ્પ વહીવટીતંત્ર આકરા પાણીએ
ફેડરલ ન્યાયાધીશે નિર્ણયને મંજૂરી આપ્યા પછી કોન્ટ્રાકટરોને પણ છૂટા કરાયા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ના 2000 કર્મચારીઓને કાઢી…
View More USAIDના બે હજાર કર્મચારીઓને પાણીચું, હજારોને રજા પર મોકલાયા: ટ્રમ્પ વહીવટીતંત્ર આકરા પાણીએમહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા બાદ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું
2025ના મહા કુંભ અનેક રીતે ટ્રેજિક બની રહ્યો છે. આગ, નાસભાગ, મારામારી બાદ હવે પતિને હાથે પત્નીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. મહાકુંભમાં સાથે…
View More મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા બાદ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યુંગુજરાત સહિત દેશભરમાં નાચ-ગાન સાથે ભારતના વિજયની ઉજવણી
ચેમ્પિયન ટ્રોફીની લીગ મેચમાં ગઈકાલે ભારતે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને વધુ એક વખત રગદોળી નાખતા ગુજરાત સહિત દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ સહિતના…
View More ગુજરાત સહિત દેશભરમાં નાચ-ગાન સાથે ભારતના વિજયની ઉજવણીરશિયાને સમર્થન કરનારને દેશમાં પગ મૂકવાની મનાઈ: બ્રિટનનું એલાન
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાના બરાબર ત્રણ વર્ષ બાદ આજે (24મી ફેબ્રુઆરી) જાહેર થનારા નવા પ્રતિબંધો હેઠળ, બ્રિટન એવા વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકશે જેઓ…
View More રશિયાને સમર્થન કરનારને દેશમાં પગ મૂકવાની મનાઈ: બ્રિટનનું એલાનવિરાટની સિધ્ધિથી અનુષ્કા ખુશખુશાલ, પોસ્ટ શેર કર્યું
કોહલીએ તેની વિસ્ફોટક સદી વડે ભારતને 6 વિકેટે જીત અપાવી અને પાકિસ્તાનને હરાવ્યું. વિરાટ કોહલીએ આ મેચમાં ન માત્ર 14000 રન પૂરા કર્યા, પરંતુ તે…
View More વિરાટની સિધ્ધિથી અનુષ્કા ખુશખુશાલ, પોસ્ટ શેર કર્યુંહાર્દિક પંડ્યાની લવસ્ટોરી ફરી શરૂ, મેચમાં જાસ્મિનની હાજરી
જાસ્મિન વાલિયા-હાર્દિકની રીલેશનશિપ ચર્ચામાં છે Hardik Pandya અને નતાશાએ પોત-પોતાના જીવનના માર્ગો અલગ કરી નાખ્યા છે. ત્યારે લોકોમાં કુતૂહલ છે કે, આખરે આ બંનેના…
View More હાર્દિક પંડ્યાની લવસ્ટોરી ફરી શરૂ, મેચમાં જાસ્મિનની હાજરી