વ્હાઇટ હાઉસમાં બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેઈનના ડેમોક્રેટિક ગવર્નર જેનેટ મિલ્સ વચ્ચે ઝઘડો થયો હતો. બંને નેતાઓ વચ્ચેની આ ચર્ચા સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડર…
View More ટ્રમ્પ સાથે ટપાટપી પછી ડેમોક્રેટિક ગવર્નરની ધમકી: કોર્ટમાં મળીશુંજીવલેણ બનતો રોગચાળો; રાજકોટમાં ઝાડા-ઊલટીની બીમારીથી યુવકનું મોત
શહેરમાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળાએ માથું ઊંચક્યું હોય તેમ રોગચાળો જીવલેણ બન્યો છે. ત્યારે વધુ એક બનાવમાં ત્રંબા ગામે વડાળી રોડ પર રહેતા યુવકનું ઝાડા…
View More જીવલેણ બનતો રોગચાળો; રાજકોટમાં ઝાડા-ઊલટીની બીમારીથી યુવકનું મોતરૈયા અને વાવડીમાં 11 મકાન, મંદિરનું ડિમોલિશન
મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સુચના બાદ અલગ અલગ હેતુ માટે ટીપી સ્કીમ માંથી પ્રાપ્ત થયેલા દબાણ યુક્ત પ્લોટ ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી છે.…
View More રૈયા અને વાવડીમાં 11 મકાન, મંદિરનું ડિમોલિશનસાબરકાંઠાના ઈડરમાંથી નકલી ફૂડ ઈન્સ્પેક્ટર ઝડપાયો
સાબરકાંઠાના ઈડર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સ પોતાની ઓળખ ફૂડ ઇન્સ્પેક્ટર…
View More સાબરકાંઠાના ઈડરમાંથી નકલી ફૂડ ઈન્સ્પેક્ટર ઝડપાયોસમય પહેલાં લોનની ચૂકવણી પર બેંકો હવે પેનલ્ટી નહીં લઈ શકે
બેંકો અને અન્ય ધિરાણકર્તાઓ તરફથી ફ્લોટિંગ રેટ વાળી લોનની સમય પહેલા ચુકવણી કરવા પર કોઈ પ્રિ પેમેન્ટ પેનલ્ટી અથવા ફોરક્લોઝર ચાર્જ આપવો પડશે નહીં.…
View More સમય પહેલાં લોનની ચૂકવણી પર બેંકો હવે પેનલ્ટી નહીં લઈ શકેરાજ્યની તમામ કલેક્ટર અને ડીડીઓ કચેરીમાં સોશિયલ મીડિયા સેલ બનાવાશે
માહિતી અને પ્રસારણ વિભાગને બજેટમાં 21.50 કરોડની ફાળવણી માહિતી નિયામક ગાંધીનગરના નિયંત્રણ હેઠળ સમગ્ર ગુજરાતમાં દરેક કલેક્ટર કચેરી અને ડીડીઓ કચેરી ખાતે સોશિયલ મીડિયા સેલ…
View More રાજ્યની તમામ કલેક્ટર અને ડીડીઓ કચેરીમાં સોશિયલ મીડિયા સેલ બનાવાશેરાજસ્થાનના CMને જેલમાંથી જાનથી મારી નાખવાની ધમકી
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બળાત્કાર કેસના આરોપીએ જેલમાંથી આ ધમકી આપી છે. શુક્રવારે રાત્રે, દૌસાની સલાવાસ જેલના એક કેદીએ…
View More રાજસ્થાનના CMને જેલમાંથી જાનથી મારી નાખવાની ધમકીમિલકતવેરા વ્યાજ બંધ હપ્તા યોજનાની વહેલી જાહેરાત કરી કોર્પોરેશન ફસાયું
એપ્રિલ માસથી યોજના લાગુ થવાની હોવાથી બાકીદારોએ લાભ લેવા સિલીંગ અને જપ્તીની કામગીરી અટકાવતા વેરાવિભાગમાં દોડધામ મહાનગર પાલિકાના વેરાવિભાગ દ્વારા વર્ષોથી મિલ્કતવેરો ન ભરતા હોય…
View More મિલકતવેરા વ્યાજ બંધ હપ્તા યોજનાની વહેલી જાહેરાત કરી કોર્પોરેશન ફસાયુંમુંબઇની પાંચ મજલી મરિન ચેમ્બર્સમાં ભીષણ આગ : કોઇ જાનહાની નહીં
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મરીન ચેમ્બર્સ બિલ્ડીંગમાં આગ લાગવાના સમાચાર છે. તમને જણાવી દઈએ કે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મુંબઈમાં 5 માળની…
View More મુંબઇની પાંચ મજલી મરિન ચેમ્બર્સમાં ભીષણ આગ : કોઇ જાનહાની નહીંઅમદાવાદમાં ડિવિઝનલ ફાયર ઓફિસર 65 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
રાજ્યભરમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબીની ટીમે લાલ આંખ કરી હોય તેમ છાસવારે લાંચ લેતા લાંચિયા અધિકારીને ઝડપી રહી છે ત્યારે વધુ એક બનાવમાં અમદાવાદ ફાયર…
View More અમદાવાદમાં ડિવિઝનલ ફાયર ઓફિસર 65 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા