રાજકોટની વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટની જમીનના કલેક્ટર તંત્રમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ડેપ્યુટી કલેક્ટર ચાંદની પરમારે શરતભંગ થતો હોવાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. શહેરના ટાગોર…
View More વિરાણી હાઈસ્કૂલના જમીન વિવાદમાં શરતભંગ થતો હોવાનો પ્રાંતનો રિપોર્ટમનપાના જન્મ-મરણ વિભાગમાં સ્ટાફના ફાંફાં: અરજદારોમાં ભારે દેકારો
સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે છેલ્લા ઘણા સમયથી અરજદારોની લાગતી લાઈનો, પૂરતો સ્ટાફ ન હોય બે કિટ ઉપર ગબડાવાતું ગાડું ઘણા સમયથી સ્ટાફની માગણી કરવામાં આવી…
View More મનપાના જન્મ-મરણ વિભાગમાં સ્ટાફના ફાંફાં: અરજદારોમાં ભારે દેકારોબંગડી-ભાભા બજારમાં સાત સહિત 10 બાકીદારોની મિલકતને તાળાં મરાયા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ અંતર્ગત 10-મિલક્તોને સીલ મારેલ તથા 7-મિલકતોને સીલની કાર્યવાહી કરતા તથા 1-મિલકતને નોટીસ ફટકારતા રૂૂા.37.66…
View More બંગડી-ભાભા બજારમાં સાત સહિત 10 બાકીદારોની મિલકતને તાળાં મરાયાસરકારી શાળામાં શાળા સહાયકોની ખાનગી એજન્સી ભરતી કરશે
રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકો મૂકવાની નિરસ નીતિ સામે હવે સરકાર દ્વારા નિમાયેલ એજન્સી દ્વારા શિક્ષકોની આઉટસોર્સથી ભરતી કરવામાં આવશે. ગ્રેજ્યુએટ+B.Ed ની લાયકાત…
View More સરકારી શાળામાં શાળા સહાયકોની ખાનગી એજન્સી ભરતી કરશેરાજકોટમાં કાલથી 3 દિવસની ન્યુરોલોજિકલ સર્જન્સ કોન્ફરન્સ
રાજકોટમાં ન્યુરો સર્જન એસો. દ્વારા ગ્રાન્ડ રેજન્સી હોટલ ખાતે આવતી કાલે તા. 28 ફેબ્રુઆરીથી ત્રણ દિવસની 13મી અખિલ ભારતીય ન્યુરોલોજીકલ સર્જન સોસાયટીની કોન્ફરન્સ યોજાનાર છે.…
View More રાજકોટમાં કાલથી 3 દિવસની ન્યુરોલોજિકલ સર્જન્સ કોન્ફરન્સકુવાડવા પાસે વાહન અડી જવા મામલે માથાકૂટ, બોલેરોના ચાલકે સાગરિતો સાથે બે મિત્રોને માર માર્યો
રાજકોટ શહેરની ભાગોળે કુવાડવાથી માલીયાસણ જતા રસ્તે બે દિવસ પહેલા ગમખ્વાર અકસ્માત થયો હતો અને આ અકસ્માતમા નાની બાળકી સહીત છ લોકોના મૃત્યુ નીપજયા…
View More કુવાડવા પાસે વાહન અડી જવા મામલે માથાકૂટ, બોલેરોના ચાલકે સાગરિતો સાથે બે મિત્રોને માર માર્યોસ્કૂલ ફ્રેન્ડ યુવતીને બદનામ કરવા યુવકે તેમના નામનું ફેક ઇનસ્ટા. આઇડી બનાવ્યું
નાનામવા રોડ પરના વિસ્તારમાં રહેતી અને શહેરની હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીના નામનું બિભત્સ શબ્દો સાથેનું ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી તેમાં યુવતીના ફોટા ઉપરાંત બિભત્સ…
View More સ્કૂલ ફ્રેન્ડ યુવતીને બદનામ કરવા યુવકે તેમના નામનું ફેક ઇનસ્ટા. આઇડી બનાવ્યુંરાજકોટના મહાલક્ષ્મી મિત્ર મંડળની સ્કીમના નામે તાલાલાના વેપારી સાથે 96 હજારની છેતરપિંડી
ગીર સોમનાથ જીલ્લાના તાલાલામા રહેતા વેપારી સાથે રાજકોટનાં પિતા અને બે પુત્રોએ 96 હજારની છેતરપીંડી કરતા આ મામલે પોલીસમા ફરીયાદ નોંધવા અરજી કરાઇ છે. મહાલક્ષ્મી…
View More રાજકોટના મહાલક્ષ્મી મિત્ર મંડળની સ્કીમના નામે તાલાલાના વેપારી સાથે 96 હજારની છેતરપિંડીકોન્ટ્રાક્ટ પૂરો થાય તે પહેલાં જ છૂટા કરી દેવાતા ખેલ સહાયકોનો હોબાળો
રાજકોટ જિલ્લામાં કરાર આધારિત ખેલ સહાયકોનો કોન્ટ્રાકટ પૂર્ણ થાય તે પહેલા જ છુટા કરી દેવાતા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે સહાયકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો…
View More કોન્ટ્રાક્ટ પૂરો થાય તે પહેલાં જ છૂટા કરી દેવાતા ખેલ સહાયકોનો હોબાળોકોર્પોરેટરોની ફરિયાદોનો નિકાલ, સૂચવેલા કામો ફટાફટ પૂર્ણ
રાજકોટ મહાનગર પાલિકામા કામ નહી થતા હોવાની કોર્પોરેટરોની ફરિયાદો બાદ મેયર અને ભાજપ પ્રમુખે યોજેલી બેઠકોમાં કોર્પોરેટરો દ્વારા થયેલી રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ કરવામા આવેલ…
View More કોર્પોરેટરોની ફરિયાદોનો નિકાલ, સૂચવેલા કામો ફટાફટ પૂર્ણ