મધ્યપ્રદેશમાં પોલીસકર્મીઓને સાંસદો અને ધારાસભ્યોને સલામી આપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ડીજીપી કૈલાશ મકવાણાએ આ આદેશ જારી કર્યો છે. ડીજીપી વતી તમામ પોલીસ…
View More એમપીમાં ધારાસભ્યો, સાંસદોને સલામી આપશે પોલીસ કર્મીઓindian news
મહારાષ્ટ્રમાં ટ્રેકટર કૂવામાં ખાબકતા 8 મહિલાના મોત
મહારાષ્ટ્રના હિંગોલી-નાંદેડ જિલ્લાની બોર્ડર પર આવેલા ગામમાં ગઈ કાલે 10 લોકોને લઈ જતું એક ટ્રેક્ટર કૂવામાં ખાબક્યું હતું. એમાં 8 મહિલાનાં પાણીમાં ડૂબી જવાને…
View More મહારાષ્ટ્રમાં ટ્રેકટર કૂવામાં ખાબકતા 8 મહિલાના મોતપૂર્વજન્મમાં મોદી છત્રપતિ શિવાજી હતા: ભાજપ સાંસદના નિવેદનથી સંસદમાં હોબાળો
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને મુઘલ શાસક ઔરંગઝેબને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એવામાં હવે બીજેપીના એક સાંસદે શિવાજી મહારાજ વિશે એવું નિવેદન આપ્યું…
View More પૂર્વજન્મમાં મોદી છત્રપતિ શિવાજી હતા: ભાજપ સાંસદના નિવેદનથી સંસદમાં હોબાળો12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, : મધ્યમ વર્ગ માટે નિર્મલા સીતારમણની સૌથી મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાને લઈને મોટી જાહેરાત કરી છે. હવે કરદાતાઓએ 12 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અત્યારસુધી 7 લાખ સુધીની…
View More 12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, : મધ્યમ વર્ગ માટે નિર્મલા સીતારમણની સૌથી મોટી જાહેરાતઓલરાઉન્ડર શિવમ દુબેના મુસ્લિમ છોકરી સાથે લગ્ને વિવાદ સર્જાયો હતો
હિન્દુ એન મુસ્લિમ બંને રીતરિવાજોથી લગ્ન કર્યા હતાં ગ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબે આ દિવસોમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોવા મળે છે. તે…
View More ઓલરાઉન્ડર શિવમ દુબેના મુસ્લિમ છોકરી સાથે લગ્ને વિવાદ સર્જાયો હતો