જૂનાગઢના દરગાહ કેસમાં દોઢ વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયા

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મજેવડી દરગાહ કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા દોઢ વર્ષથી ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન…

View More જૂનાગઢના દરગાહ કેસમાં દોઢ વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયા

ગોંડલ યાર્ડ મરચાંની આવકથી ઊભરાયું; વાહનોને પ્રવેશ બંધ

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ લાલ ચટ્ટાક મરચાની આવક થવા પામી હતી. યાર્ડમાં અંદાજે 80 હજાર થી વધુ મરચાની ભારીની આવક થવા પામી…

View More ગોંડલ યાર્ડ મરચાંની આવકથી ઊભરાયું; વાહનોને પ્રવેશ બંધ

જામનગરથી અમદાવાદ જતી કારના ત્રણ મુસાફરોનો બચાવ, જેસીબીથી બહાર કઢાયા

લખતર-વિરમગામ હાઇવે પર કડુ ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામનગરથી અમદાવાદ જઈ રહેલી કાર અચાનક રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી. કારના ડ્રાઈવરે…

View More જામનગરથી અમદાવાદ જતી કારના ત્રણ મુસાફરોનો બચાવ, જેસીબીથી બહાર કઢાયા

દ્વારકા જગત મંદિરના ફૂલડોલ ઉત્સવની તૈયારીનો ધમધમાટ

આગામી હોળીના તહેવાર દરમિયાન દ્વારકાના જગતમંદિર મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે દ્વારકામાં જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક…

View More દ્વારકા જગત મંદિરના ફૂલડોલ ઉત્સવની તૈયારીનો ધમધમાટ

ભાવનગરમાં 75 લાખની લૂંટ કરનાર ત્રણ ઝડપાયા

આરોપીઓને ચિત્રા અને સિદસર વિસ્તારમાંથી ઝડપી લીધા: સૂત્રધાર કોણ? આજે ત્રણેયને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે ભાવનગર શહેરના ચિત્રા એસબીઆઈ બેંકમાંથી રૂૂા.75 લાખની રોકડ લઈને…

View More ભાવનગરમાં 75 લાખની લૂંટ કરનાર ત્રણ ઝડપાયા

ગીરગઢડામાં સિંહણ અને સિંહબાળના પાણીના હોજમાં ડૂબી જવાથી મોત

  ગીર સોમનાથના ગીર ગઢડામાં સિંહણ અને સિંહ બાળનું મોત નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. રસુલપરામાં પાણીના હોજમાં ડૂબવાથી સિંહના મોત થયા હોવાની વિગતો…

View More ગીરગઢડામાં સિંહણ અને સિંહબાળના પાણીના હોજમાં ડૂબી જવાથી મોત

સાવરકુંડલાના ખાલપરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા ગયેલા યુવાનને સાવજે ફાડી ખાધો

  હજુ પંદર દિવસ પહેલા જ અમરેલીના પાણીયામા સિંહે સાત વર્ષના બાળકને ફાડી ખાધા બાદ હવે સાવરકુંડલાના ખાલપરની સીમમા ગારીયાધારના 32 વર્ષીય યુવકને સાવજે ફાડી…

View More સાવરકુંડલાના ખાલપરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા ગયેલા યુવાનને સાવજે ફાડી ખાધો

વીંછિયામાં કોળી સંમેલન પહેલાં ભાજપ નેતાનો ઓડિયો વાઇરલ

મૃતક ઘનશ્યામ રાજપરાના પરિવારને સંમેલનમાં ન જવા પ્રલોભનો આપતા હોવાથી ખળભળાટ રાજકોટ જિલ્લાનાં વિંછીયામાં કોળી સમાજનાં સંમેલન પહેલા ભાજપનાં નેતા સોનલ વસાણીની એક ઓડિયો ક્લિપ…

View More વીંછિયામાં કોળી સંમેલન પહેલાં ભાજપ નેતાનો ઓડિયો વાઇરલ

ભાજપના 22 શહેર- જિલ્લા પ્રમુખોનું સંઘ સાથે કનેક્શન

13 શહેર-જિલ્લા ભાજપ પ્રમુખો રિપીટ, ત્રણને સંગઠનના અનુભવ વગર મોટી જવાબદારી, 35માંથી માત્ર જામનગરમાં મહિલા પ્રમુખની નિમણૂક નિરીક્ષકો નામ જાહેર કરે તે પહેલાં યાદી લીક…

View More ભાજપના 22 શહેર- જિલ્લા પ્રમુખોનું સંઘ સાથે કનેક્શન

ઉપલેટામાં જલારામબાપા વિશે બફાટ કરનાર સ્વામી વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું

ગત રોજ સુરતના આમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જાહેરમાં સ્ટેજ ઉપરથી લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી જલારામ બાપા વિશે વિવાસ્પદ ટિપ્પણી કરેલ હોય અને…

View More ઉપલેટામાં જલારામબાપા વિશે બફાટ કરનાર સ્વામી વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું