ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તપાસ, અમૂક કિસ્સામાં જમીનની માલિકી વગર પણ આવક દેખાડાઇ ઇન્કમટેકસમા ખેતીની આવકને ટેકસ ફ્રી જાહેર કરાઇ છે. પરંતુ અમુક લોકો ખેતીની…
View More વર્ષે રૂા.50 લાખથી વધુ ખેતીની આવક લેતા ખેડૂતો ઇન્કમટેક્સના રડારમાંચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ટોસ ઉપર મોટો મદાર, સ્પીનર્સનો જાદુ વધુ ચાલશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલની તારીખ, ટીમોના નામ અને સ્થળ પણ જાહેર કરવામાં આવ્યા છે. હવે આપણે ફક્ત 9 માર્ચની રાહ જોવાની છે, જ્યારે…
View More ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ટોસ ઉપર મોટો મદાર, સ્પીનર્સનો જાદુ વધુ ચાલશેભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીનું કમબેક, નિવૃત્તિ પાછી ખેંચી
નિવૃત્તિની જાહેરાત કર્યા પછી રમતગમતમાં વાપસીના ઘણા ઉદાહરણો છે અને હવે એક ભારતીય દિગ્ગજ પણ આવી જ વાપસી કરવા જઈ રહ્યો છે. હા, ભારતના મહાન…
View More ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીનું કમબેક, નિવૃત્તિ પાછી ખેંચીઅનુરાગ કશ્યપે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છોડ્યું કહ્યું, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ટોક્સિક બની ગયું છે
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે બોલિવૂડમાંથી બહાર નીકળવાની સત્તાવાર જાહેરાત કરી છે, તેને બોક્સ ઓફિસના આંકડાઓ પર ઉદ્યોગના વધતા જતા નિયંત્રણ અને સર્જનાત્મક સ્વતંત્રતા માટે…
View More અનુરાગ કશ્યપે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છોડ્યું કહ્યું, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ટોક્સિક બની ગયું છેફાઇનલમાં વરસાદ પડે તો રિઝર્વ ડેના મેચ રમાશે
ઓછામાં ઓછી 20 ઓવર રમવી ફરજિયાત, વિજેતાનો નિર્ણય ચોક્કસ થશે ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. ચેમ્પિયન્સ…
View More ફાઇનલમાં વરસાદ પડે તો રિઝર્વ ડેના મેચ રમાશેઇટાલીમાં નારંગીથી ધૂળેટી રમવાની પરંપરા
વિશ્ર્વના ઘણા દેશોમાં ધૂળેટી જેવો તહેવાર ઉજવવામાં આવે છે. યુરોપમાં આવેલ ઇટાલીના ઉત્તરીય ભાગમાં ઇવરિયા શહેરમાં એકબીજા પર નારંગીઓ ફેંકીને ધૂળેટી જેવો તહેવાર ઉજવવામાં આવે…
View More ઇટાલીમાં નારંગીથી ધૂળેટી રમવાની પરંપરાવર્શિપ એક્ટની નાબૂદીથી હિંદુ ધર્મસ્થાનોનો વિવાદ ઉકેલી શકાશે
ભારતમાં કેન્દ્રમાં ભાજપ સરકારનું શાસન આવ્યા પછી હિંદુત્વનો પ્રભાવ વધ્યો છે. હિંદુવાદી સંગઠનો હિંદુત્વના નામે જાત જાતના તુક્કા વહેતા કરે છે ને સોશિયલ મીડિયા પર…
View More વર્શિપ એક્ટની નાબૂદીથી હિંદુ ધર્મસ્થાનોનો વિવાદ ઉકેલી શકાશે26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાનાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે તહવ્વુરની અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે…
View More 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાનાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવીઅમરેલીના લાઠી નજીક ગમખ્વાર અકસ્માત; રીક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધાર્પ થઇ રહ્યો છે ત્યારે અમરેલી જીલ્લામાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલીના લાઠી લાઠી તાલુકાના હાવતડ અને ઇગોરાળા…
View More અમરેલીના લાઠી નજીક ગમખ્વાર અકસ્માત; રીક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદ
શિક્ષણ બોર્ડ, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને ઇ-મેલ કરી ફરિયાદ કરાઇ: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ કરવાના ખેલ, વોશરૂમમાં માઇક્રો કોપી દ્વારા પેપર લખાવતા હોવાની વાલીઓ-વિદ્યાર્થીઓની…
View More ત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદ