ગીર જંગલમાં દર 2-3 કિ.મી.એ પાણીના કુંડ બનાવાયા, કુંડ પાસે સોડિયમ ઇંટ મુકાઇ: 201 પોઇન્ટ સોલાર અને 32 પવનચક્કી પર જયારે 4 હેન્ડ પંપ પર…
View More કાળઝાળ ગરમીમાં ગીરના સાવજો માટે પાણીના 500 પોઇન્ટ તૈયારબસમાંથી ડોકું બહાર કાઢી ઊલટી કરતાં પડી જવાથી જાફરાબાદની યુવતીનું મોત
સુરતથી બસમાં બેસી રાજુલા આવી રહી હતી જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતી એક યુવતી સુરતથી બસમા બેસી લોઠપુર આવી રહી હતી ત્યારે આસરાણા ચોકડી…
View More બસમાંથી ડોકું બહાર કાઢી ઊલટી કરતાં પડી જવાથી જાફરાબાદની યુવતીનું મોતભાવનગરમાં રેલવે અધિકારીના ત્રાસથી કર્મચારીનો આપઘાત
ટ્રેન હેઠળ પડતું મૂકી જીવ દીધો: પરિવાર અને કર્મચારીઓમાં રોષ ભાવનગરમાં રેલવે કર્મચારીએ આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગરના…
View More ભાવનગરમાં રેલવે અધિકારીના ત્રાસથી કર્મચારીનો આપઘાત70 હજાર મહિલાઓએ હુડો રાસ લઇ સર્જયો રેકોર્ડ
બાવળીયાળી ઠાકરધામ ખાતે સંતશ્રી નગાલાખા બાપાના ઠાકર મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરવાડ સમાજના…
View More 70 હજાર મહિલાઓએ હુડો રાસ લઇ સર્જયો રેકોર્ડઆનંદો, ખેલસહાયકની વય મર્યાદા હવે 38ને બદલે 40 વર્ષની રહેશે
જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં ભરતી માટે લાગુ ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ…
View More આનંદો, ખેલસહાયકની વય મર્યાદા હવે 38ને બદલે 40 વર્ષની રહેશેરાજુલાની યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી 70 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યુ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી હોટલ અને મકાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક બળાત્કાર કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. 70 વર્ષીય વૃદ્ધે…
View More રાજુલાની યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી 70 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યુમાસૂમ પુત્રીએ રમતાં-રમતાં ઝેરી દવા ભેળવી દીધેલું આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતાં મોત
વીરપુરમાં બનેલી ઘટના: પરિણીતાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત જેતપુરનાં વિરપુર ગામે આવેલી રામબાગ સોસાયટી પાસે ઝુપડપટ્ટીમા રહેતા પરીવારની 3 વર્ષની બાળકીએ રમતા રમતા ચા…
View More માસૂમ પુત્રીએ રમતાં-રમતાં ઝેરી દવા ભેળવી દીધેલું આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતાં મોતઓનલાઈન બેટિંગનું ‘ઝેર’ ફેલાયું : ત્રણ માસમાં 1.6 અબજ ગેમિંગ સાઈટની વિઝિટ કરી
ડિજિટલ ઈન્ડિયા ફાઉન્ડેશનનો ડેન્જર રિપોર્ટ, ભારતીય સામાજિક-આર્થિક વ્યવસ્થા ઉપર પડી રહી છે અસર ગેમિંગ એપમાંથી રૂૂપિયા કાઢી લેવા માટે અલગ અલગ બેંકના કર્મચારીઓને રૂૂપિયાની લાલચ…
View More ઓનલાઈન બેટિંગનું ‘ઝેર’ ફેલાયું : ત્રણ માસમાં 1.6 અબજ ગેમિંગ સાઈટની વિઝિટ કરીહનીટ્રેપમાં ફસાવવા 48 નેતાઓનો વીડિયો બનાવાયો
પોતાને પણ લપેટમાં લેવા પ્રયાસ કરાયાનો દાવો કરતા કર્ણાટકના સહકાર મંત્રીએ કહ્યું: વિવિધ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે હનીટ્રેપમાં ફસાવી દેવા…
View More હનીટ્રેપમાં ફસાવવા 48 નેતાઓનો વીડિયો બનાવાયોઅમેરિકાના શિક્ષણ વિભાગને ટ્રમ્પનું તાળું
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો કરીને ચોંકાવી ચૂક્યા છે ત્યારે આ શ્રેણીમાં તેમણે હવે અમેરિકાના શિક્ષણ વિભાગને બંધ કરવાનો નિર્ણય લઈ…
View More અમેરિકાના શિક્ષણ વિભાગને ટ્રમ્પનું તાળું