70 હજાર મહિલાઓએ હુડો રાસ લઇ સર્જયો રેકોર્ડ

  બાવળીયાળી ઠાકરધામ ખાતે સંતશ્રી નગાલાખા બાપાના ઠાકર મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરવાડ સમાજના…

 

બાવળીયાળી ઠાકરધામ ખાતે સંતશ્રી નગાલાખા બાપાના ઠાકર મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરવાડ સમાજના પરંપરાગત ગોપી હુડા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક અંદાજ મુજબ 70 હજારથી વધારે મહિલાઓ એકસાથે ગોપી હુડા મહારાસ રમી રેકોર્ડ બનાવ્યો છે.આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહેલ. (તસવીર: વિપુલ હિરણી-ભાવનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *