વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે. ત્યાં આજે તેમને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન શ્રીલંકા મિત્ર વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ…
View More ‘ શ્રીલંકા માત્ર પાડોશી જ નથી પરંતુ પરંપરાગત મિત્ર પણ છે… ‘કોલંબોમાં બોલ્યા પીએમ મોદીએવકફ બિલ પર I.N.D.I.A. ગઠબંધનમાં તિરા! સંજય રાઉતે કહ્યું- અમે સુપ્રીમ કોર્ટમાં નથી જવાના
વકફ (સુધારા) બિલ પર I.N.D.I.A. બ્લોકના પક્ષકારો વચ્ચે કોઈ સર્વસંમતિ નથી કે તેઓ તેનો વિરોધ કરવા કે સમર્થન કરવો તે નક્કી નથી. એક તરફ…
View More વકફ બિલ પર I.N.D.I.A. ગઠબંધનમાં તિરા! સંજય રાઉતે કહ્યું- અમે સુપ્રીમ કોર્ટમાં નથી જવાનાધોરાજીના ત્રણ યુવાનો સાયબર માફિયા ગેંગની ચૂંગાલમાં ફસાયા
નોકરીની લાલચ આપી બેંગકોક બોલાવ્યા, ત્યાંથી મ્યાનમાર બોર્ડરે ઉઠાવી ગયા, ધોરાજી અને રાજકોટના બે શખ્સો સામે ફરિયાદ અપહરણકારોની ચૂંગાલમાંથી છટકી જંગલ માર્ગે થઇ આર્મી…
View More ધોરાજીના ત્રણ યુવાનો સાયબર માફિયા ગેંગની ચૂંગાલમાં ફસાયાટેરિફ વોરથી સોના-ચાંદીના ભાવમાં પણ કડાકા
ચાંદીમાં બે દિવસમાં કિલોએ 12500 અને સોનામાં 10 ગ્રામે 2900 તૂટયા, ચાંદી 90000ના લેવલે અમેરિકાએ 26 ટકા ડયુટી વધારતા જવેલરી માર્કેટ ધૂજયું, 12 બિલિયન ડોલરના…
View More ટેરિફ વોરથી સોના-ચાંદીના ભાવમાં પણ કડાકાશૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના બદલે માતાનું નામ ઉમેરી શકાશે
સરકારની મંજૂરી બાદ તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિનિયમોમાં ફેરફાર કરીને નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. જે મુજબ શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામને બદલે માતાનું…
View More શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના બદલે માતાનું નામ ઉમેરી શકાશેભાવનગરના ધોળા ગામે રિસામણે બેઠેલી પત્નીને રહેંસી નાખતો પતિ
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે રહેતી પરિણીતાના પિયરમાં આવી પતિએ બપોરના સુમારે પત્નિને ઘર કંકાસને પગલે છરીના તિક્ષ્ણ ઘા ઝીંકી દઇ પરિણીતાની હત્યા…
View More ભાવનગરના ધોળા ગામે રિસામણે બેઠેલી પત્નીને રહેંસી નાખતો પતિબોટાદના ભગવાનપરા વિસ્તારમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
બોટાદના ભગવાનપરા વિસ્તારમાં કિશોરભાઈ વિનુભાઈ જતાપરાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક યુવકના બહેને આરોપ…
View More બોટાદના ભગવાનપરા વિસ્તારમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાજેતપુરમાં વેપારીના મકાનમાંથી ભાભી અને તેના પ્રેમીએ સોનાનો હાર ચોર્યો’તો
પોતાનો સોનાનો હાર ફાયનાન્સમાં મૂકી પ્રથમ પ્રેમીના નામે લોન લીધી, હપ્તા ન ભરતા હાર છોડાવવા બીજા પ્રેમી સાથે મળી ચોરીને અંજામ આપ્યો જેતપુરના ટાકુડીપરા, શેરી…
View More જેતપુરમાં વેપારીના મકાનમાંથી ભાભી અને તેના પ્રેમીએ સોનાનો હાર ચોર્યો’તોજોડિયાના જીરાગઢમાં ચાર યુવાનો ડુબ્યા, બે લાપતા
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામે આજે એક અત્યંત દુખદ ઘટના બની છે. ઢોર ચરાવવા માટે ગયેલા ચાર માલધારી યુવાનો અચાનક નદીના પાણીમાં ડૂબી…
View More જોડિયાના જીરાગઢમાં ચાર યુવાનો ડુબ્યા, બે લાપતાદરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શ્રમિક યુવાનનું વીજઆંચકો લાગતાં મૃત્યુ
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આજે સવારે કડિયા કામની મજૂરી દરમિયાન એક શ્રમિક યુવાનને ઉપરથી પસાર થતા વિજ તાંરમાંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને…
View More દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શ્રમિક યુવાનનું વીજઆંચકો લાગતાં મૃત્યુ