ગુજરાત2 months ago
ઓખામાં ક્રેડિટ લિમિટ વધારવાનું કહી ગઠિયાએ રૂપિયા 58 હજાર ઉપાડી લીધા
સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો: ખંભાળિયાના આધેડનું બીમારી સબબ મૃત્યુ દ્વારકા તાલુકાના રામપરા ખાતે જલારામ સોસાયટીમાં રહેતા અને મૂળ રાજકોટ તાલુકાના સાગર નગર શેરી નંબર 2 ખાતે...