બુધવારે સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદા પર બીજા દિવસની સુનાવણી શરૂૂ થઈ. આ મહત્વપૂર્ણ સુનાવણીમાં, કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મજબૂત રીતે કાનૂની…
View More વકફ બિલ સામેના અરજદારો સમગ્ર મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી, 97 લાખ લોકોનો અભિપ્રાય લીધોWaqf BILL
વકફ એટલે અલ્લાહને દાન, તેનો ઉપયોગ બદલી શકાતો નથી: સુપ્રીમમાં કપિલ સિબ્બલની દલીલ
વક્ફ સુધારા કાયદાને પડકારતી અનેક અરજીઓ પર આજથી સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી શરૂૂ થઈ ગઈ છે. આ કેસની સુનાવણી ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના કરી…
View More વકફ એટલે અલ્લાહને દાન, તેનો ઉપયોગ બદલી શકાતો નથી: સુપ્રીમમાં કપિલ સિબ્બલની દલીલવાંકાનેરમાં વકફ બિલના વિરોધમાં મૌન રેલી યોજાઈ
કાયદો રદ કરવાની માંગ સાથે 54 ગામના મુસ્લિમ બિરાદરોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું સમાન સિવિલ કોડ યાને ુસીસીના વિરોધમાં વાંકાનેરમાં મુસ્લિમ સમુદાયની વિશાળ મૌનરેલી રવિવારે…
View More વાંકાનેરમાં વકફ બિલના વિરોધમાં મૌન રેલી યોજાઈવકફ બિલનું સમર્થન કરનાર ભાજપ નેતાના ઘરને આગ ચાંપી દેવાઈ
ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના મણિપુર એકમના પ્રમુખ અસ્કર અલીના ઘરને રવિવારે રાત્રે ટોળાએ આગ લગાવી દીધી હતી. કારણ કે તેણે વકફ એમેન્ડમેન્ટ એક્ટનું…
View More વકફ બિલનું સમર્થન કરનાર ભાજપ નેતાના ઘરને આગ ચાંપી દેવાઈવકફ બિલ પર I.N.D.I.A. ગઠબંધનમાં તિરા! સંજય રાઉતે કહ્યું- અમે સુપ્રીમ કોર્ટમાં નથી જવાના
વકફ (સુધારા) બિલ પર I.N.D.I.A. બ્લોકના પક્ષકારો વચ્ચે કોઈ સર્વસંમતિ નથી કે તેઓ તેનો વિરોધ કરવા કે સમર્થન કરવો તે નક્કી નથી. એક તરફ…
View More વકફ બિલ પર I.N.D.I.A. ગઠબંધનમાં તિરા! સંજય રાઉતે કહ્યું- અમે સુપ્રીમ કોર્ટમાં નથી જવાનાવક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, સરકાર 10 માર્ચથી શરૂ થતા સંસદ સત્રમાં કરશે રજૂ
કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે.રી સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસીના રિપોર્ટના આધારે તેને લીલી ઝંડી આપવામાં આવી છે. તે સંસદના…
View More વક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, સરકાર 10 માર્ચથી શરૂ થતા સંસદ સત્રમાં કરશે રજૂઆજે સંસદમાં નવું ટેક્સ બિલ અને વકફ બિલ પર JPCનો રિપોર્ટ રજૂ થશે, ભારે હોબાળાની શક્યતા
સંસદમાં આજે હંગામો થવાની શક્યતા છે કેમ કે, આજે સંસદમાં વક્ફ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો રિપોર્ટ રજૂ કરાશે. આ ઉપરાંત નવું…
View More આજે સંસદમાં નવું ટેક્સ બિલ અને વકફ બિલ પર JPCનો રિપોર્ટ રજૂ થશે, ભારે હોબાળાની શક્યતા14 સુધારાઓ સાથે JPCની વકફ ખરડાને મંજૂરી
વિપક્ષના તમામ સુધારા ફગાવાયા: સંયુક્ત સંસદીય સમિતિમાં 29મીએ મતદાન બાદ 31 જાન્યુ.એ અંતિમ અહેવાલ સંયુક્ત સંસદીય સમિતિએ ગયા વર્ષે ઓગસ્ટમાં ગૃહમાં રજૂ કરાયેલા ડ્રાફ્ટમાં 14…
View More 14 સુધારાઓ સાથે JPCની વકફ ખરડાને મંજૂરી