જામનગરમાં નહેરના કાંઠા વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારનો આઠ વર્ષનો બાળક ગઈકાલે પોતાના ઘેરથી એકાએક લાપતા બન્યો હતો, અને પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. સીટી…
View More રણમલ તળાવમાં નાહવા પડેલા નેપાળી બાળકનું ડૂબી જવાથી મોતકાલાવડના ધુડસિયા ગામમાં દિવાલ ધસી પડતા મહિલાનો ભોગ લેવાયો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના ધુડસીયા ગામમાં રહેતી પુષ્પાબેન રમેશભાઈ ભંડેરી નામની 45 વર્ષની પટેલ મહિલા, કે જે ગઈકાલે પોતાના મકાનની પાછળ આવેલા ગાયને…
View More કાલાવડના ધુડસિયા ગામમાં દિવાલ ધસી પડતા મહિલાનો ભોગ લેવાયોકાલાવડમાં તરૂણીને વીજશોક લાગતા મોત, પરિવારમાં માતમ
જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતી 16 વર્ષની તરૂૂણી પોતાના ઘેર બાથરૂૂમમાં નાહવા માટે ગઈ હતી, જે દરમિયાન વિજઆંચકો લાગ્યો હતો, અને તેણીનું મૃત્યુ નિપજ્યું છે.…
View More કાલાવડમાં તરૂણીને વીજશોક લાગતા મોત, પરિવારમાં માતમહાલારના નામચીન દિવલા ડોનને પાસા કરતા એસપી
જામનગર શહેરમાં ડેન્જર પર્સન ગણાતા એવા કુખ્યાત દિવલા ડોન સામે જામનગરના એસપી દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને તેની એલસીબી મારફતે અટકાયત કરી લઇ…
View More હાલારના નામચીન દિવલા ડોનને પાસા કરતા એસપીહાલારમાં ખેતી માટે દિવસે વીજળી આપવા અધિકારીઓને સૂચના
કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની બેઠક: લોકોની પ્રાથમિક સુવિધામાં વધારો કરવા તાકીદ કરાઇ રાજયના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ…
View More હાલારમાં ખેતી માટે દિવસે વીજળી આપવા અધિકારીઓને સૂચનામને એકવાર ચહેરો જોવા દો, લેફ્ટનન્ટ સિધ્ધાર્થની મંગેતરનું કરૂણ આક્રંદ
ફાઇટર પ્લેન ક્રેશમાં શહીદ થયેલા ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવના અંતિમ સંસ્કારમાં મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન, તેની મંગેતર પણ અંતિમ સંસ્કારમાં હાજર…
View More મને એકવાર ચહેરો જોવા દો, લેફ્ટનન્ટ સિધ્ધાર્થની મંગેતરનું કરૂણ આક્રંદમાર મારવા-અટકાયતના ગુનામાં PI-PSI દોષમુક્ત જાહેર
જામનગરના ડિફેન્સ કોલોનીમાં રહેતા ભાવસંગ રાઠોડ દ્વારા સીટી પસીથ ડિવિઝન પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઈ. જોષી અને પી.એસ.આઈ. મહેતા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો ગેરકાયદેસર રીતે…
View More માર મારવા-અટકાયતના ગુનામાં PI-PSI દોષમુક્ત જાહેરપાટડીમાં બે વર્ષ જૂના પ્રેમ પ્રકરણ મામલે યુવાન પર સાત શખ્સોનો જીવલેણ હુમલો
પાટડી તાલુકાના ફતેપુર ગામનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે વર્ષ પહેલા પ્રેમ પ્રકરણમાં સંડોવાયેલા યુવાન પર સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે.…
View More પાટડીમાં બે વર્ષ જૂના પ્રેમ પ્રકરણ મામલે યુવાન પર સાત શખ્સોનો જીવલેણ હુમલોજામકંડોરણા પંથકમાં ચાલતી ગેરકાનૂની રેતી ખનન પ્રવૃત્તિઓ પર બુલડોઝર ચાલશે
જામકંડોરણા ધોરાજી ની જીવાદોરી સમાન ફોફર નદીમાંથી દરવર્ષ લાખો કરોડો ની કાળી રેતી ઉલેચવામા આવી રહી છે વખતો વખત લેખીત મૌખીક રજુઆત કરવા છતાંય…
View More જામકંડોરણા પંથકમાં ચાલતી ગેરકાનૂની રેતી ખનન પ્રવૃત્તિઓ પર બુલડોઝર ચાલશેમિતાણા ઓવરબ્રીજ ઉપર ટ્રક અને ટ્રેક્ટર અથડાતા એકનું મોત
ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક ઓવરબ્રિઝ ઉપર હિટ એન્ડ રન અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર-ટ્રોલીને પાછળથી ઠોકરે ચડાવતા ટ્રેક્ટરના ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ટ્રેક્ટર સવાર…
View More મિતાણા ઓવરબ્રીજ ઉપર ટ્રક અને ટ્રેક્ટર અથડાતા એકનું મોત