ચેપોકના મેદાનમાં સૌથી વધુ રને ચૈન્નઈ સુપર કિંગ્સનો પરાજય, સુનિલ નારાયણની બેટિંગ-બોલિંગમાં કમાલ IPL 2025માં શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ…
View More CSKની સતત પાંચમી હાર, KKRનો 8 વિકેટે વિજયઅદાલતો દ્વારા કાયદાકીય જોગવાઇઓનું મનઘડંત અર્થઘટન રોકવા ત્રુટિઓ શોધી દૂર કરવી જરૂરી
અલ્લાહાબાદ હાઈકોર્ટે એક સગીર છોકરી પર બળાત્કારના પ્રયાસ મુદ્દે આપેલા ચુકાદાનો આઘાત શમ્યો નથી ત્યાં બળાત્કારના જ એક કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટના જ જજે કરેલી ટિપ્પણીઓના…
View More અદાલતો દ્વારા કાયદાકીય જોગવાઇઓનું મનઘડંત અર્થઘટન રોકવા ત્રુટિઓ શોધી દૂર કરવી જરૂરીબંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધ ફરી હિંસા!! ભડકે બળ્યું મુર્શીદાબાદ, પોલીસ પર પથ્થરમારો, અનેક ટ્રેનો રદ
ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા સામેનો વિરોધ હિંસક બન્યો. આ દરમિયાન, પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો અને અનેક વાહનોને આગ ચાંપી…
View More બંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધ ફરી હિંસા!! ભડકે બળ્યું મુર્શીદાબાદ, પોલીસ પર પથ્થરમારો, અનેક ટ્રેનો રદજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર, અખનૂરમાં એક જવાન શહીદ
ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. પહેલો મુકાબલો કિશ્તવાડ જિલ્લાના ગાઢ જંગલોમાં થયો હતો. અહીં સુરક્ષા દળોને મોટી…
View More જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર, અખનૂરમાં એક જવાન શહીદVIDEO: અમદાવાદના ખોખરામાં પરિષ્કર એપાર્ટમેન્ટમાં લાગી આગ, લોકોએ બાલ્કનીમાંથી કુદવા લાગ્યા
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે આગ લાગી હોવાની ઘટના સમાઈ આવી છે. ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં 5માં માળ પર આગ લાગી હતી.…
View More VIDEO: અમદાવાદના ખોખરામાં પરિષ્કર એપાર્ટમેન્ટમાં લાગી આગ, લોકોએ બાલ્કનીમાંથી કુદવા લાગ્યાઇરાની ઓઇલની હેરાફેરી કરનારા બ્રારનું જબરૂ નેટવર્ક
યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત ભારતીય નાગરિક, જુગવિન્દર સિંઘને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં દાવો…
View More ઇરાની ઓઇલની હેરાફેરી કરનારા બ્રારનું જબરૂ નેટવર્કગોવામાં પેરાગ્લાઇડિંગ અકસ્માતમાં બેનાં મોત
ગોવામાં પેરાગ્લાઈડિંગ દરમિયાન સલામતીના નિયમોની બેદરકારીને કારણે એક દુ:ખદ અકસ્માત થયો. પુણેની એક મહિલા પ્રવાસી અને એક નેપાળી પેરાગ્લાઈડિંગ પાઈલટનું મોત થયું. આ અકસ્માત…
View More ગોવામાં પેરાગ્લાઇડિંગ અકસ્માતમાં બેનાં મોતએરપોર્ટ પર જ કમિશનરને પીએમએ પુછ્યું, ગેન્ગરેપ કેસનું શુ થયું?
મોદી વારાણસી એરપોર્ટ પર ઊતરતાંની સાથે જ તેમણે પોલીસ કમિશનર, કમિશનર અને ડીએમ પાસેથી વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપની ઘટના વિશેની માહિતી લીધી હતી. શુક્રવારે સવારે…
View More એરપોર્ટ પર જ કમિશનરને પીએમએ પુછ્યું, ગેન્ગરેપ કેસનું શુ થયું?EVM હેક થઇ શકે છે, પુરાવા હોવાનો તુલસી ગબાર્ડનો દાવો
કેબિનેટની બેઠક દરમિયાન એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં, ભૂતપૂર્વ કોંગ્રેસ મહિલા તુલસી ગબાર્ડે જાહેરાત કરી હતી કે તેમની ઓફિસે દેશની ઈલેક્ટ્રોનિક મતદાન પ્રણાલીમાં મોટી સુરક્ષા…
View More EVM હેક થઇ શકે છે, પુરાવા હોવાનો તુલસી ગબાર્ડનો દાવોશર્ટના બટન ખુલ્લા રાખી ન્યાયધીશને ગુંડા કહેનારા વકીલને 6 મહિનાની સજા ફરમાવાઇ
કોર્ટમાં સુનાવણી દરમિયાન ન્યાયાધીશોનું અપમાન કરવું એડવોકેટ અશોક પાંડેને મોંઘુ સાબિત થયું. અલ્હાબાદ હાઈકોર્ટે વકીલને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. દંડ પણ ફટકારવામાં આવ્યો…
View More શર્ટના બટન ખુલ્લા રાખી ન્યાયધીશને ગુંડા કહેનારા વકીલને 6 મહિનાની સજા ફરમાવાઇ