કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ માટે ફરજ દરમ્યાન અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના વીર જવાન મેહુલ મેપા ભાઈ ભુવા (ભરવાડ) 18 સપ્ટેમ્બરના રોજ કાશ્મીરમાં શહીદ થયા…
View More કાશ્મીરમાં શહીદ થયેલા અમરેલીના જવાનના પરિવારને બિલ્ડરે 21 લાખ રોકડાની થાળી આપીsoldier martyred
કાશ્મીરમાં શહીદ થયેલા ધામેલના જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંંતિમ વિદાય અપાઇ
જમ્મુ-કાશ્મીરમાં દેશની રક્ષા કરતા આર્મીના જવાન શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના વીર જવાન મેહુલભાઈ ભરવાડને આજે તેમના વતન ઘામેલ ખાતે ગાર્ડ ઓફ…
View More કાશ્મીરમાં શહીદ થયેલા ધામેલના જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંંતિમ વિદાય અપાઇજમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં મોટું એન્કાઉન્ટર: ભારતીય સેનાએ 4 આતંકવાદીઓને ઘેર્યા, એક જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ગઈ કાલે મોડી રાતથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી છે. સંયુક્ત દળોએ દુદુ બસંતગઢ પહાડીઓમાં ત્રણથી ચાર જૈશ…
View More જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં મોટું એન્કાઉન્ટર: ભારતીય સેનાએ 4 આતંકવાદીઓને ઘેર્યા, એક જવાન શહીદલેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ
આવતીકાલે વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે થશે અંતિમયાત્રા, ચોરવાડમાં શોકની લાગણી લેહમાં બરફના તોફાન વખતે ચોરવાડના વતની જવાન શહીદ થતા શોક ફેલાયો છે. આજે રાત…
View More લેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર, અખનૂરમાં એક જવાન શહીદ
ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. પહેલો મુકાબલો કિશ્તવાડ જિલ્લાના ગાઢ જંગલોમાં થયો હતો. અહીં સુરક્ષા દળોને મોટી…
View More જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર, અખનૂરમાં એક જવાન શહીદ