રાજુલામાં ઘર કરતા રોડ ઉંચો બનાવાતા લોકોમાં ભારે વિરોધ

  રાજુલા શહેરમાં રાજુલા નગરપાલિકાની નવી બોડી આવ્યા પછી કામ તો ઝડપી શરૂૂ થયા પરંતુ કોન્ટ્રાક્ટરને કામ કેમ કરવું તે જ ખબર નથી પડતી અને…

View More રાજુલામાં ઘર કરતા રોડ ઉંચો બનાવાતા લોકોમાં ભારે વિરોધ

રાજુલાના ઝાંપોદર ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત

  રાજુલા સાવરકુંડલા રોડ ઉપર આવેલ ઝાપોદર ગામ નજીક ઝાપોદર અને આગરીયા ગામની વચ્ચે મોટરસાયકલ અને ફોરવીલ કેરી ગાડી વચ્ચે અકસ્માત થયો જેમાં મોટરસાયકલ સવાર…

View More રાજુલાના ઝાંપોદર ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત

ગીર સોમનાથ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો નજીકનો વિસ્તાર પ્રતિબંધિત

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS)-2025ની પરીક્ષા તા.12/04/2025ને શનિવારના રોજ સવારના 11:00 કલાકથી 13:30 કલાક દરમિયાન યોજાશે. જે પરીક્ષા કેન્દ્રો તથા તેની…

View More ગીર સોમનાથ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો નજીકનો વિસ્તાર પ્રતિબંધિત

રાજકોટ-જેતપુર હાઇવે ઉપર મુસાફરોના રોકડ-મોબાઇલ ચોરી કરતી ટોળકી ઝડપાઇ

રાજકોટ જેતપુર નેશનલ હાઇવે રોડ ઉપર આવતા જતા પેસેન્જરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરનાર ત્રણ શખ્સોને ગોંડલની સુરેશ્વર ચોકડી પાસેથી ઈગૠ રીક્ષા…

View More રાજકોટ-જેતપુર હાઇવે ઉપર મુસાફરોના રોકડ-મોબાઇલ ચોરી કરતી ટોળકી ઝડપાઇ

કાલાવડના પાતામેઘપરમાં ગૌચરમાં પેશકદમી

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના પાતામેઘપર ગામે ભુમાફીયા તત્વો દ્રારા ગુંડાગીરીથી સરકારી અને ગૌચરની જમીનમાં પેશકદમીથી પાકો કુવો , બિનકાયદેસર વીજ કનેકશન , ચેકડેમ , બંગલો…

View More કાલાવડના પાતામેઘપરમાં ગૌચરમાં પેશકદમી

માલવણ હાઈવે પર ફૂલકુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર: માલવણ હાઇવે પર ધ્રાંગધ્રા તાલુકા પોલીસે માલવણ તરફથી આવતી એક કારમાંથી બે લાખથી વધુનો દારૂૂ-બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસને જોઇ બુટલેગરે કાર ભગાવી…

View More માલવણ હાઈવે પર ફૂલકુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂ ઝડપાયો

ટેરિફ વોરની આડમાં ટ્રમ્પનું ઇનસાઇડર ટ્રેડિંગ કૌભાંડ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં શેરબજારને હચમચાવી દેનારા લિબરેશન ડે ટેરિફની જાહેરાત કરી હતી, જેના પગલે શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી. આ ટેરિફની નીતિમાં અચાનક…

View More ટેરિફ વોરની આડમાં ટ્રમ્પનું ઇનસાઇડર ટ્રેડિંગ કૌભાંડ

મારા કેસ થકી નામ અને ખ્યાતિ મેળવનાર વકીલ નથી જોઇતા: રાણા

26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક તહવ્વુર હુસૈન રાણાએ દિલ્હીની વિશેષ અદાલત પાસે માંગણી કરી છે કે તેમના કેસમાં એવો કોઈ વકીલ ન હોવો…

View More મારા કેસ થકી નામ અને ખ્યાતિ મેળવનાર વકીલ નથી જોઇતા: રાણા

નવી આફત: યુરોપમાં ફૂટ એન્ડ માઉથ રોગનો ફેલાવો

હંગેરી-ઓસ્ટ્રિયા અને સ્લોવાકિયામાં મોટાપાયે પશુઓની કતલ, સરહદો બંધ કરાઇ: હંગેરીને જૈવિક હુમલાની શંકા ગુજરાત મિરર, યુરોપિયન દેશો હંગેરી, ઑસ્ટ્રિયા અને સ્લોવાકિયામાં આ સમયે અરાજકતાનું વાતાવરણ…

View More નવી આફત: યુરોપમાં ફૂટ એન્ડ માઉથ રોગનો ફેલાવો

રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારો

રાજકોટ દૂધ સંઘનાં અધ્ય ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં…

View More રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારો