પાટડીમાં ગેનીબેન ઠાકોર પર વિવાદિત પોસ્ટને લઈને કોંગ્રેસ અને ઠાકોર સમાજમાં આક્રોશ છે. આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા હલ્લાબોલ સાથે રસ્તા રોકો આંદોલન…
View More પાટડીમાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ પોસ્ટને પગલે બબાલઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા એલપીજી અને એસટીના ભાડા વધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર-આવેદનપત્ર
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એલપીજી ગેસમાં રૂૂપિયા 50 નો ભાવ વધારો કરતા અને રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એસટી બસમાં 10% નો ભાડા વધારો…
View More ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા એલપીજી અને એસટીના ભાડા વધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર-આવેદનપત્રહીટવેવના પગલે મોરબી જિલ્લાના પાંચ આરોગ્ય કેન્દ્રોમાં 25 બેડની વ્યવસ્થા કરાઇ
વધારે પડતી ગરમી અને હવામાન વિભાગની હીટ વેવની આગાહીને આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર તરફથી લુ લાગવાના કેસો માટે જિલ્લા…
View More હીટવેવના પગલે મોરબી જિલ્લાના પાંચ આરોગ્ય કેન્દ્રોમાં 25 બેડની વ્યવસ્થા કરાઇસાળંગપુરમાં હનુમાન જયંતીએ લાખો ભક્તો ઉમટ્યા
થાઇલેન્ડથી ખાસ મંગાવેલ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો, પ્રાંગણમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હાથી, અખાડા, બલુન કાર્ટુન, એર કાર્ટર, બાંબુમેન, ટીમલી ડાન્સ, અગનગોળા સહિતના અનેક આકર્ષણો આજે…
View More સાળંગપુરમાં હનુમાન જયંતીએ લાખો ભક્તો ઉમટ્યાછાવાની જ્વલંત સફળતા બાદ વિકી કૌશલ જાદુગરના રોલમાં જોવા મળશે
વિકી કૌશલની કરિયરમાં અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ છાવા છે. છાવા મા છત્રપતિ સંભાજી મહારાજના રોલ માટે વિકીની ચોમેર પ્રશંસા થઈ રહી છે…
View More છાવાની જ્વલંત સફળતા બાદ વિકી કૌશલ જાદુગરના રોલમાં જોવા મળશેમાના દૂધની યાદ અપાવતો બ્રેસ્ટ મિલ્ક આઇસ્ક્રિમ લોન્ચ થશે
અમેરિકન કંપનીની જાહેરાતથી ખળભળાટ આઇસક્રીમની અનેક પ્રકારની ફ્લેવર્સ માર્કેટમાં મળે છે. વિદેશોમાં ઍડિક્શન દૂર કરવા માટે ચિત્રવિચિત્ર ફ્લેવર જેમ કે ચિકન, સિગારેટ, ટબેકોના આઇસક્રીમ્સ પણ…
View More માના દૂધની યાદ અપાવતો બ્રેસ્ટ મિલ્ક આઇસ્ક્રિમ લોન્ચ થશેઅક્ષયકુમારની કેસરી-2 થશે 18મીએ સિનેમાઘરોમાં રિલીઝ
હિન્દી સિનેમામાં ઘણા સમયથી સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવામાં આવી રહી છે. આવી જ એક અક્ષય કુમાર અને આર માધવન સ્ટારર ફિલ્મ કેસરી ચેપ્ટર…
View More અક્ષયકુમારની કેસરી-2 થશે 18મીએ સિનેમાઘરોમાં રિલીઝકોઇ મૂર્ખ જ આવી ફિલ્મની ટીકા કરશે, જયા બચ્ચનને અક્ષયકુમારનો જવાબ
ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ જીતનાર ફિલ્મ ટોયલેટ: એક પ્રેમ કથાની ગણતરી બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. પરંતુ જયા…
View More કોઇ મૂર્ખ જ આવી ફિલ્મની ટીકા કરશે, જયા બચ્ચનને અક્ષયકુમારનો જવાબCSKની સતત પાંચમી હાર, KKRનો 8 વિકેટે વિજય
ચેપોકના મેદાનમાં સૌથી વધુ રને ચૈન્નઈ સુપર કિંગ્સનો પરાજય, સુનિલ નારાયણની બેટિંગ-બોલિંગમાં કમાલ IPL 2025માં શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ…
View More CSKની સતત પાંચમી હાર, KKRનો 8 વિકેટે વિજયઅદાલતો દ્વારા કાયદાકીય જોગવાઇઓનું મનઘડંત અર્થઘટન રોકવા ત્રુટિઓ શોધી દૂર કરવી જરૂરી
અલ્લાહાબાદ હાઈકોર્ટે એક સગીર છોકરી પર બળાત્કારના પ્રયાસ મુદ્દે આપેલા ચુકાદાનો આઘાત શમ્યો નથી ત્યાં બળાત્કારના જ એક કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટના જ જજે કરેલી ટિપ્પણીઓના…
View More અદાલતો દ્વારા કાયદાકીય જોગવાઇઓનું મનઘડંત અર્થઘટન રોકવા ત્રુટિઓ શોધી દૂર કરવી જરૂરી