મનપાની સ્ટેન્ડિંગમાં ફક્ત 6 વોર્ડના રોડ રિકાર્પેટ માટેની રૂા. 31.31 કરોડની દરખાસ્તને મંજૂરી સર્વેશ્ર્વર વોંકળાનો વધારાનો ચાર કરોડનો ખર્ચ નામંજૂર કર્યા બાદ ફક્ત 77 લાખમાં…
View More ડીઆઈ પાઈપલાઈન નાખવામાં 31 લાખના રોડ-રસ્તા તોડી નખાયાવડોદરાના ડભોઈમાં બોલેરો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પોલીસકર્મી સહિત 3 મિત્રોના મોત
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરામાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો…
View More વડોદરાના ડભોઈમાં બોલેરો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પોલીસકર્મી સહિત 3 મિત્રોના મોત‘અમેરિકા માટે અમે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કરતાં રહ્યા’, પાકિસ્તાને સ્વીકારી આતંકવાદીઓને પોષવાની વાત
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક ચોંકાવનારી કબૂલાત આપી છે. બ્રિટનના સ્કાય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન, ખ્વાજા આસિફે સ્વીકાર્યું…
View More ‘અમેરિકા માટે અમે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કરતાં રહ્યા’, પાકિસ્તાને સ્વીકારી આતંકવાદીઓને પોષવાની વાતપહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની મોટી કાર્યવાહી: લશ્કરનો આતંકવાદી અલ્તાફ ઠાર
પહલગામ હુમલા બાદ સેનાએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક ટોચનો…
View More પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની મોટી કાર્યવાહી: લશ્કરનો આતંકવાદી અલ્તાફ ઠારહળવદના પલાસણ નજીક સીમમાં આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે. ગોલાસણ અને પલાસણ ગામ વચ્ચેના વિસ્તારમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક પલાસણ…
View More હળવદના પલાસણ નજીક સીમમાં આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યારમતાં-રમતાં ગરમ પાણીની નાલીમાં પટકાયેલી એક વર્ષની બાળકીનું મોત
મોરબીના રંગપર ગામે આવેલા કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની એક વર્ષની બાળકી રમતા-રમતા અકસ્માતે ગરમ પાણીની નાલીમાં પડી ગઇ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીનું…
View More રમતાં-રમતાં ગરમ પાણીની નાલીમાં પટકાયેલી એક વર્ષની બાળકીનું મોતગોંડલના ગોમટા ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, 10 જુગારી ઝડપાયા
1 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે, રાજકોટ, મોરબી, જામનગર અને ગોંડલના શખ્સો જુગાર રમવા આવ્યા હતાં ગોંડલના ગોમટા ગામની સીમમાં ફામહાઉસના મકાનમાં ચાલતી જુગાર ક્લબ…
View More ગોંડલના ગોમટા ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, 10 જુગારી ઝડપાયાદિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટોનું સ્ટોપ ઓવર રાજકોટ કરાયું
પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક ખુલ્લું રાખવા સુચના દિલ્હીથી દૂબઈ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સ્ટોપ ઓવર કરાચી હોય અને હાલની વર્તમાન…
View More દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટોનું સ્ટોપ ઓવર રાજકોટ કરાયુંમશ્કરીમાં મિત્રએ કમ્પ્રેશરની નળીથી યુવાનને ગુદાના ભાગે હવા ભરી દીધી
લોધિકામાં કારખાનામાં બનેલી ઘટના: યુવાનને પેટમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયો કાલાવાડના ગુંદા ગામે રહેતો યુવાન લોધિકામાં આવેલા કારખાનામાં કામ કરતો હતો ત્યારે મિત્રએ મશ્કરીમાં કમ્પ્રેશરની…
View More મશ્કરીમાં મિત્રએ કમ્પ્રેશરની નળીથી યુવાનને ગુદાના ભાગે હવા ભરી દીધીહૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયો
રાજકોટમાં યુવાન અને પરિણીતા, શાપરમાાં શ્રમિક અને ધ્રોલના ખાખરામાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત કાળઝાળ ગરમી વચ્ચે પણ હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ…
View More હૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયો