એસએમસીની ટીમે અમદાવાદના પાર્થ ઇન્ડસ્ટ્રીઝ એરિયા પાસે ટ્રકમાંથી 3.31 લાખના ગાંજાના જથ્થા સાથે ગોંડલના ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી લીધા હતા. આ બંને શખસો ઓરિસ્સાના…
View More ટ્રકમાં રૂા.3.31 લાખના ગાંજાના જથ્થા સાથે ગોંડલનો ડ્રાઈવર-રાજકોટનો ક્લિનર ઝડપાયાજાદુઈ ચશ્માંના વળગણમાં ભાણેજનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં 3 આરોપી જામીન મુક્ત
વિંછીયા પંથકમાંથી જાદુઈ ચશ્માંના વળગણમાં સગીર ભાણેજને વેંચી નાખવા નીકળી અને દેહ અભડાવવાના ગુનામાં જેલ હવાલે રહેલા પૈકી ત્રણ શખ્સોને અદાલતે જામીન પર મુક્ત…
View More જાદુઈ ચશ્માંના વળગણમાં ભાણેજનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં 3 આરોપી જામીન મુક્તખોરાણા રિસામણે આવેલી પરિણીતાને લગ્નનાં છ મહિનામાં સાસરિયાનો ત્રાસ
રાજકોટ શહેરના ખોરાણા ગામે રહેતી જયશ્રીબેન દિલીપભાઈ વઘેરા(ઉ.31) એ ધ્રોલ પાસે આવેલા ભેંસદડ ગામે રહેતા પતિ દિલીપ કુવરજીભાઈ,સાસુ ગંગાબેન કાકાજી,સસરા વાલજીભાઈ તેજાભાઈ,નણંદ ગીતાબેન લવજીભાઈ…
View More ખોરાણા રિસામણે આવેલી પરિણીતાને લગ્નનાં છ મહિનામાં સાસરિયાનો ત્રાસ72 લાખની ઘડિયાળ ચોરીનો ભેદ ખૂલ્યો, બિહારી ગેંગનો સાગ્રીત ઝબ્બે
રાજકોટ સહિત દેશભરમાં અનેક સ્થળોએ ચોરી કરી નેપાળમાં આશરો મેળવતી ટોળકી પકડવા ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન વેશ પલ્ટો કરી ત્રણ દિવસ સુધી વોચ રાખી ગેંગના એક…
View More 72 લાખની ઘડિયાળ ચોરીનો ભેદ ખૂલ્યો, બિહારી ગેંગનો સાગ્રીત ઝબ્બેઆકાશ પાતાળ એક કરી કાશ્મીર ઘટનામાં પગલાં લેવા જરૂરી: ધીરજમુનિ
ગોંડલ સંપ્રદાયના પૂજ્ય ધીરજમુનિ મ.સા એ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાત લઈ પહેલગામ હુમલો, ધર્મનિષ્ઠા, દેશદાઝ, યુવાઓનું કર્તવ્ય, જૈન સાધુ પર થતાં હુમલા તેમજ તાજેતરમાં દિગંબર…
View More આકાશ પાતાળ એક કરી કાશ્મીર ઘટનામાં પગલાં લેવા જરૂરી: ધીરજમુનિસગા બે ભાઇઓ ઉપર હુમલો કરવાના કેસમાં એક આરોપીને 3 વર્ષની જેલ : પિતા-પુત્રો નિર્દોષ
શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગુરુદેવ પાર્કના બગીચામાં જર્મન શેફર્ડ ડોગ લઈ આવવાના મામલે થયેલી માથાકૂટમાં બે ભાઈઓ પર લાકડી, ઢીકાપાટુ દ્વારા કરેલા હુમલાનો…
View More સગા બે ભાઇઓ ઉપર હુમલો કરવાના કેસમાં એક આરોપીને 3 વર્ષની જેલ : પિતા-પુત્રો નિર્દોષકોંગ્રેસના સુકાનીઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ
રાહુલ ગાંધીની સૂચનાનુસાર સમગ્ર રાજ્યમાં સંગઠન સૃજન અભિયાનના કાર્યકમો ચાલી રહ્યા છે. જેમાં રાજકોટ શહેર માં એઆઈસીસીના સેક્રેટરી અને રાજકોટ શહેરના સંગઠન સૃજન અભિયાનના એઆઈસીસીના…
View More કોંગ્રેસના સુકાનીઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂરાહતના સમાચાર; સીંગતેલના ભાવમાં ડબ્બે રૂા.40નો ઘટાડો
ખાદ્યપદાર્થોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સીંગતેલને લઈને લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં દિવાળી બાદ ફરી ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં…
View More રાહતના સમાચાર; સીંગતેલના ભાવમાં ડબ્બે રૂા.40નો ઘટાડોભારતમાં પહેલી ટેસ્લાની સાઇબર ટ્રક કાર લાવ્યા સુરતના ઉદ્યોગપતિ
સુરતના જાણિતા ઉદ્યોગપતિ અને મોંઘી કારના શોખીન લવજી બાદશાહે દુબઈથી ટેસ્લાની 51 લાખ રૂૂપિયાની કિંમતની સાઈબર ટ્રક કાર મંગાવી છે. આ કાર સુરતના રસ્તા…
View More ભારતમાં પહેલી ટેસ્લાની સાઇબર ટ્રક કાર લાવ્યા સુરતના ઉદ્યોગપતિસહકારી મંડળીઓની સભાસદ ભેટ મર્યાદામાં 66થી 150 ટકાનો વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના કરોડો સભાસદોના હિતમાં અનેકવિધ નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના સભાસદો મંડળીઓ…
View More સહકારી મંડળીઓની સભાસદ ભેટ મર્યાદામાં 66થી 150 ટકાનો વધારો