હનિટ્રેપ પ્રકરણમાં ટોળકી સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બનાવવા પોલીસ મેદાને ગોંડલના વૃદ્ધને હનિટ્રેપમાં ફસાવી સાત લાક રૂપિયા પડાવવાનું ષડયંત્ર રચનાર રાજકોટના ક્ષત્રિય મહિલા અગ્રણી…
View More પદ્મીની બાની હનીટ્રેપનો ભોગ બનેલાને ગોંડલ પોલીસનો સંપર્ક કરવા અપીલજેતપુરમાં પકડાયેલ ટોળકીએ ગુજરાતમાં અનેક લોકોને શિકાર બનાવ્યા
1 લાખના બદલે બે લાખની ચિલ્ડ્રન બેન્ક નોટ ધાબડી દેનાર પાંચ પકડાયા : જેતપુર ઉપરાંત બરોડા, સુરત, જૂનાગઢ, સહિત અનેક શહેરોમાં કળા કર્યાનું ખુલ્યું અમરેલીના…
View More જેતપુરમાં પકડાયેલ ટોળકીએ ગુજરાતમાં અનેક લોકોને શિકાર બનાવ્યાબોટાદમાં પિતા-પુત્રની હત્યાના કેસમાં બે સગાભાઇને આજીવન કેદની સજા
બોટાદ તાજપર ગેટ વિસ્તારમાં જમીન વિવાદમાં થયેલી બેવડી હત્યાના કેસમાં બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બે સગા ભાઈઓને આજીવન…
View More બોટાદમાં પિતા-પુત્રની હત્યાના કેસમાં બે સગાભાઇને આજીવન કેદની સજાભારતીય કાલાવડમાં પિતા-પુત્ર ઉપર ધોકાથી હુમલો: પાડોશી સામે ફરિયાદ
કાલાવડમાં એક પિતા-પુત્ર પર ખેતરના શેઢેથી માટી ભરવા મુદ્દે ધોકા, ઢીકાપાટુથી હુમલો કરાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે જામનગર તાલુકા ના ખીમરાણામાં બે પિતરાઈ…
View More ભારતીય કાલાવડમાં પિતા-પુત્ર ઉપર ધોકાથી હુમલો: પાડોશી સામે ફરિયાદનકલી અકસ્માત સર્જી પૈસા પડાવતી ગેન્ગની મહિલા પકડાઇ
જામનગરના એક યુવાનના બાઈક સાથે નકલી અકસ્માત સર્જી પૈસા પડાવી લેવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તે ગુન્હામાં બે શખ્સની ધરપકડ કરાયા પછી ગઈકાલે પોલીસે મહિલા…
View More નકલી અકસ્માત સર્જી પૈસા પડાવતી ગેન્ગની મહિલા પકડાઇકાશ્મીરમાં જામનગર જિલ્લાના 70 યાત્રિકો અટવાયા
જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે સમગ્ર ખીણ પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તંગદિલીભર્યા માહોલ વચ્ચે જામનગર શહેર અને…
View More કાશ્મીરમાં જામનગર જિલ્લાના 70 યાત્રિકો અટવાયામનપાની મહાદબાણ હટાવ ઝુંબેશ: 32 રેંકડી, કાઉન્ટર જપ્ત
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો, ફૂટપાથ અને સરકારી જગ્યાઓ પર થયેલા દબાણોને દૂર કરવાની ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવી છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા…
View More મનપાની મહાદબાણ હટાવ ઝુંબેશ: 32 રેંકડી, કાઉન્ટર જપ્તકેરી ખરીદવા ગયેલા ગ્રાહક પર રેંકડીધારકનો હુમલો
લોહીલૂહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો, ફરિયાદ નોંધાઇ જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતો એક યુવાન કેરી ખરીદવા માટે એક રેકડી પર ગયો હતો, જ્યાં ભાવતાલ કરવાની નજીવી…
View More કેરી ખરીદવા ગયેલા ગ્રાહક પર રેંકડીધારકનો હુમલોજિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો, સ્થળ પર વિવિધ 17 અરજીનો નિકાલ
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ પ્રશ્નો સાથે આવેલા 22…
View More જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો, સ્થળ પર વિવિધ 17 અરજીનો નિકાલમોરબીથી હાજીપીર જવા નીકળેલા યુવાનનો કચ્છમાંથી મૃતદેહ મળ્યો
મોરબીથી પગપાળા હાજીપીર જવા નીકળેલો યુવાન ગુમ થયા બાદ માધાપર નજીક બાવળની ઝાડીઓમાંથી મૃત મળી આવ્યો હતો. જયારે નખત્રાણામાં 32 વર્ષીય યુવાને ઘર કંકાસના કારણે…
View More મોરબીથી હાજીપીર જવા નીકળેલા યુવાનનો કચ્છમાંથી મૃતદેહ મળ્યો