સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ જામનગરમાં કાલાવડનાકા બહાર રબ્બાની પાર્ક વિસ્તારમાં આજે બપોરના સમયે જામનગર મહાનગરપાલિકાની જી.જે. 10 ટી.એક્સ. 3321 નંબરની કચરા ગાડીએ ત્યાં રમી રહેલી…
View More રબ્બાની પાર્કમાં કચરાની ગાડીએ બે વર્ષની બાળકીને ઠોકરે લેતા ઇજારિક્ષાચાલકે છેડતી કરતા પેસેન્જર યુવતીએ જાહેરમાં જ લમધારી નાખ્યો
બી ડિવિઝનમાં ફરિયાદ કરતા અટકાયત કરાઇ જામનગરમાં ટાઉનહોલ જેવા ભરચકક વિસ્તારમાં ભીડભંજન મહાદેવના મંદિરની સામેના ભાગમાંથી પસાર થઈ રહેલી એક રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલી એક…
View More રિક્ષાચાલકે છેડતી કરતા પેસેન્જર યુવતીએ જાહેરમાં જ લમધારી નાખ્યોજી.જી.હોસ્પિટલના કર્મચારીઓની હડતાલ
ઓફિસમાં ધૂસી જમાદાર પર હુમલો મહિલા કર્મચારીએ અન્ય હંગામી કર્મચારીઓના ત્રાસથી ઝેરી દવા પીધાની ઘટનામાં પોલીસે પૂછપરછ માટે બોલાવતા મામલો બિચક્યો, બી ડિવિઝન પોલીસ સ્ટેશને…
View More જી.જી.હોસ્પિટલના કર્મચારીઓની હડતાલઅમરેલી નજીક નદીમાં ડૂબી જવાથી ચારના મોત
અમરેલી તાલુકાના ગાવડકા વિસ્તારમાં વહેતી શેત્રુંજી નદી આજે શોકમાં ગરકાવ થઈ ગઈ, જ્યારે ચાર યુવાનો નદીમાં નાહવા જતા પોતાના જીવ ગુમાવી બેઠા. ઘટનાની જાણ…
View More અમરેલી નજીક નદીમાં ડૂબી જવાથી ચારના મોતનવા બનેલા રોડ ઉપર રિક્ષા ઉંધા માથે ભૂવામાં ગરકાવ
અમદાવાદ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે મકરબા મેઈન રોડ સિક્સ લેન પર અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક ભૂવામાં રીક્ષા ખાબકતાં રીક્ષા ચાલક લોહીલુહાણ થઈ ગયો હતો. હાલ ડ્રાઈવરને…
View More નવા બનેલા રોડ ઉપર રિક્ષા ઉંધા માથે ભૂવામાં ગરકાવધોરાજી પાસે ઈનોવા પલટી જતાં 4ના મોત, બે ઘવાયા
સુપેડી પંથકમાં PGVCLના ચેકીંગનું વીડિયો શુટીંગ કરવા જતાં હતા ત્યારે બનેલો બનાવ રસ્તાનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝનમાં જનાવર આડુ આવતા નડેલો અકસ્માત ધોરાજી-ઉપલેટા હાઈવે પર…
View More ધોરાજી પાસે ઈનોવા પલટી જતાં 4ના મોત, બે ઘવાયાયુધ્ધના ભણકારાના પગલે કાલે રાજ્યભરમાં અંધારપટ્ટ
કલેકટર, મ્યુનિ. કમિશનર, પાવર કંપનીઓ, હાઇવે ઓથોરિટી અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની આજે વીડિયો કોન્ફરન્સ, 57000 સ્વયંસેવકો ખડેપગે સ્ટ્રીટલાઇટો, હાઇવે, ટોલનાકા પર અંધારપટ્ટ કરાશે, એર સ્ટ્રાઇકના…
View More યુધ્ધના ભણકારાના પગલે કાલે રાજ્યભરમાં અંધારપટ્ટ‘તુ કેમ વીડિયો ઉતારેશ’ તેમ કહી યુવાન ઉપર નસેડી શખ્સોનો હુમલો
માળિયા-હાટીનાના ચીખલી ગામની ઘટના; ઇજાગ્રસ્ત યુવક સારવારમાં માળીયા હાટીનાનાં ચીખલી ગામે યુવકને મહીલા સહીત 4 શખ્સોએ તુ કેમ વિડીયો ઉતારેશ તેમ કહી માર માર્યો હતો.…
View More ‘તુ કેમ વીડિયો ઉતારેશ’ તેમ કહી યુવાન ઉપર નસેડી શખ્સોનો હુમલોલગ્નના ચાર દિવસમાં જ પોલીસ કોન્સ્ટેબલ પતિએ પત્નીનું ગળુ દબાવ્યું
ભાવનગર આવેલી પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી ભાવનગર ખાતે રહેતા અને મુળ તળાજાના માંડવાળી ગામે રહેતા અને પોલીસ કોન્સ્ટેબમાં ફરજ બજાવતા પતિએ લગ્નના…
View More લગ્નના ચાર દિવસમાં જ પોલીસ કોન્સ્ટેબલ પતિએ પત્નીનું ગળુ દબાવ્યુંપડધરીમાં સગાઈમાં આવવાની ના પાડનાર વેવાઈ ઉપર પિતા-પુત્ર સહિતનાનો હુમલો
ફૂલના વેપારીના ઘરે આવી પુત્રના સસરા અને સાળાએ આતંક મચાવ્યો પડધરીમાં રહેતા ફુલના વેપારી ઉપર વેવાઈ પક્ષે સગાઈમાં નહીં આવવા બાબતે ઝઘડો કરી હુમલો કરતા…
View More પડધરીમાં સગાઈમાં આવવાની ના પાડનાર વેવાઈ ઉપર પિતા-પુત્ર સહિતનાનો હુમલો