સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરિશ પંડ્યાએ જિલ્લા પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કર્યો છે. સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે બદલીઓનો દોર યથાવત છે.…
View More સુરેન્દ્રનગર જિલ્લાના 3 PI-7 PSIની આંતરિક બદલીમોરબીના ભડિયાદમાં નસેડીનો મોટાભાઇ ઉપર પાવડા વડે હુમલો
પડધરીના ડુંગરખા અને કાલાવડમાં બે યુવકને માર પડયો મોરબીના ભડીયાદ ગામે રહેતા પ્રૌઢે 1પ દિવસથી ઘરે નહી આવેલા નસેડી ભાઇને ઠપકો આપતા નસેડી મોટાભાઇએ હુમલો…
View More મોરબીના ભડિયાદમાં નસેડીનો મોટાભાઇ ઉપર પાવડા વડે હુમલોસાયલામાં ક્રિકેટ રમ્યા બાદ ત્રણ મિત્ર તળાવમાં નાહવા જતા એક બાળકનું મોત
સાયલા ગામના ગોરડીયા હનુમાન વિસ્તાર પાસે રહેતા વલ્લભભાઈ ઉર્ફે મનોજભાઈ મોરીના પરિવારમાં ધો.8માં ભણતી તનુબેન, 10 વર્ષનો ધ્રુવ છે. ત્યારે આ વર્ષે જ ધો.…
View More સાયલામાં ક્રિકેટ રમ્યા બાદ ત્રણ મિત્ર તળાવમાં નાહવા જતા એક બાળકનું મોતકડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 15 જૂન પહેલા? મતદાર યાદી પ્રસિધ્ધ
રાજ્યમાં ખાલી પડેલી મહેસાણા જિલ્લાની કડી અને જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પ્રક્રિયાના મહત્વપૂર્ણ ભાગ રૂૂપે,…
View More કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 15 જૂન પહેલા? મતદાર યાદી પ્રસિધ્ધઅમિત ખુંટ આપઘાત કેસમાં અમને ખોટી રીતે સંડોવી દીધા છે : અનિરુદ્ધસિંહ જાડેજા
રાજકોટના રિબડા ગામના પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાએ એક વીડિયો જાહેર કરીને પોતાનો ખુલાસો રજૂ…
View More અમિત ખુંટ આપઘાત કેસમાં અમને ખોટી રીતે સંડોવી દીધા છે : અનિરુદ્ધસિંહ જાડેજાઅનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર
અમિત ખુંટ આપઘાત મામલે માહોલ ગરમ થતાં પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલે દોડી ગયા અનિરુદ્ધસિંહ સહિતનાને પકડવા પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવાઈ રીબડાના અમિત ખુંટ…
View More અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારગીર સોમનાથ જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહનું 93.46 ટકા પરિણામ
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું 85.39 ટકા પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા ધો. 12 સામાન્ય પ્રવાહ અને ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે.ગીર…
View More ગીર સોમનાથ જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહનું 93.46 ટકા પરિણામઉપલેટા પંથકમાં જમીન રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી 9 લોકો સાથે 13 કરોડની છેતરપિંડી
ઉપલેટા પંથકમાં જમીનમાં રોકાણ કરી ઉચા વળતરની લાલચ આપી અમદાવાદના 9 લોકો સાથે 13 કરોડની છેતરપિંડી કોલકીના શખ્સની સોલા પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદની…
View More ઉપલેટા પંથકમાં જમીન રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી 9 લોકો સાથે 13 કરોડની છેતરપિંડીવેરાવળમાં ધો.12માં નાપાસ થતા વિદ્યાર્થિનીનો ગળાફાંસો ખાઇ આપઘાત
વેરાવળમા ધો. 12 સાયન્સમા નાપાસ થતા છાત્રાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામેલ છે. વેરાવળમાં વીસેક વર્ષથી રહેતા મુળ બિહારના પરીવારની…
View More વેરાવળમાં ધો.12માં નાપાસ થતા વિદ્યાર્થિનીનો ગળાફાંસો ખાઇ આપઘાતભાવનગરમાં વાજડી સાથે વરસાદથી છાપરા ઉડ્યા, અંધારપટ્ટ
ગોહિલવાડ પંથકમાં ગઈકાલે બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ સાંજે તોફાની પવન સાથે વરસાદ શરૂૂ થયો હતો. શહેર અને ગ્રામ્ય પંથકમાં કરા પણ પડ્યા હતા. ડીએસપી…
View More ભાવનગરમાં વાજડી સાથે વરસાદથી છાપરા ઉડ્યા, અંધારપટ્ટ