ખાનગી દવાખાનાઓમાં ભારે ભીડ: તંત્ર અજાણ જામનગર માં ઠંડી સતત વધી રહી છે. બીજી તરફ શહેર-જિલ્લામાં રોગચાળો પણ વધ્યો છે. સતત ઠંડી અને સૂસવાટા મારતા…
View More જામનગર રોગચાળાના ભરડામાં જી.જી.હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇGG hospital
જામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીને શ્ર્વાને બચકાં ભરી લેતા સિક્યોરિટી ગાર્ડને નોટિસ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં વધુ એક વખત શ્વાનનો આંતક સામે આવ્યો છે. શ્વાન વધુ એક વખત હોસ્પિટલમાં ઘુસી જતાં સિક્યુરિટી સામે પ્રશ્નાર્થ ઉભા થયા હતા. હોસ્પિટલમાં…
View More જામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીને શ્ર્વાને બચકાં ભરી લેતા સિક્યોરિટી ગાર્ડને નોટિસજામનગરમાં જી.જી.હોસ્પિટલ સામેથી દુકાનદારોનો માલસામાન જપ્ત
જામનગરની જી.જી.હોસ્પિટલ સામેના દુકાનદારો દ્વારા જાહેર રોડ ઉપર કરવામાં આવેલા દબાણોને આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દૂર ખસેડવામાં આવ્યા હતાં, અને અમુક માલસામાન પણ જપ્તીમાં…
View More જામનગરમાં જી.જી.હોસ્પિટલ સામેથી દુકાનદારોનો માલસામાન જપ્તજામનગરની જીજી હોસ્પિટલમાં ગેરહાજર રહેતા કર્મચારીઓને પગાર ચૂકવવાનું કૌભાંડ
જામનગર જિલ્લાની સૌથી મોટી જી.જી.હોસ્પિટલમાં કામ કરતા બે કર્મચારીઓના કારણે સરકારની તિજોરીને પહોંચ્યું છે મોટુ નુકસાન થયું છે. આઉટ સોર્સિંગના કોન્ટ્રાક્ટરના કર્મચારી એવા સેનેટરી ઈન્સપેક્ટર…
View More જામનગરની જીજી હોસ્પિટલમાં ગેરહાજર રહેતા કર્મચારીઓને પગાર ચૂકવવાનું કૌભાંડજી.જી. હોસ્પિટલમાંથી અજાણી પ્રૌઢ મહિલાનો મૃતદેહ મળી આવ્યો
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં એક બાથરૂૂમની બાજુમાંથી 50 વર્ષ ની વયના પ્રૌઢ મહિલા બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા. જે બનાવ બાદ સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી…
View More જી.જી. હોસ્પિટલમાંથી અજાણી પ્રૌઢ મહિલાનો મૃતદેહ મળી આવ્યોસરકારી જી.જી. હોસ્પીટલનાં 16.50 લાખની ઉચાપત પ્રકરણમાં કારકુનની ધરપકડ
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના બે આઉટ સોર્સિંગ કર્મચારી એવા કારકુન દ્વારા રૂૂપિયા 16 લાખ 50 હજારની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ સીટી બી. ડિવિઝન…
View More સરકારી જી.જી. હોસ્પીટલનાં 16.50 લાખની ઉચાપત પ્રકરણમાં કારકુનની ધરપકડજી.જી.હોસ્પિટલમાં હંગામો કરનાર મહિલા સહિત બે સામે ફરિયાદ
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ગઈકાલે બપોરે માથાકૂટ થઈ હતી, અને સારવાર અર્થે આવેલી એક મહિલાએ પોતાના સાગરીત ની મદદથી હંગામો મચાવ્યો હતો, અને…
View More જી.જી.હોસ્પિટલમાં હંગામો કરનાર મહિલા સહિત બે સામે ફરિયાદજી.જી. હોસ્પિટલ ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરની ટીમ દોડી, તપાસ શરૂ
જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ ( જી જી) હોસ્પિટલ ના વહીવટી વિભાગ માં આઉટ સોર્સ એજન્સી ના બે કર્મચારી દ્વારા રૂૂ.17 લાખ 20 હજાર…
View More જી.જી. હોસ્પિટલ ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરની ટીમ દોડી, તપાસ શરૂજી.જી. હોસ્પિટલમાં દવા બારીનો કર્મચારી ચડ્ડી પહેરી ફરજ પર
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ કોઈને કોઈ મુદ્દે ચર્ચા ના એરણે રહે છે, અને દિન પ્રતિ દિન કોઈને કોઈ ક્ષતિઓ સામે આવતી જાય છે,…
View More જી.જી. હોસ્પિટલમાં દવા બારીનો કર્મચારી ચડ્ડી પહેરી ફરજ પરજી.જી. હોસ્પિટલમાં રાત્રિના સમયે દર્દીના બે જૂથ વચ્ચે અથડામણ
સૌરાષ્ટ્ર ની સૌથી મોટી કહી શકાય તેવી જામનગરની પ્રતિષ્ઠિત ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલ (જીજી હોસ્પિટલ) ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. હોસ્પિટલના સત્તાધીશોની કથિત…
View More જી.જી. હોસ્પિટલમાં રાત્રિના સમયે દર્દીના બે જૂથ વચ્ચે અથડામણ