બોટાદ SOG પોલીસે ખસ રોડ પરથી એક શખ્સની ધરપકડ કરી છે. જઘૠ ઙઈં એમ.જી. જાડેજાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.…
View More સાળંગપુર રોડ પરથી 3.93 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયોપોરબંદરની સરકારી હોસ્પિટલ પાસે બોલેરો ઈકો ગાડી સાથે અથડાતા અકસ્માત, એકનું મોત
પોરબંદરથી 10 કિલોમીટર દૂર સરકારી મેડિકલ કોલેજ સામે રોડ પર પાર્ક કરવામાં આવેલા બોલેરો પાછળ ઇકો કાર અથડાતા બાલાસિનોર તાલુકાના ભોયવાડા ગામના એક યુવાનનું…
View More પોરબંદરની સરકારી હોસ્પિટલ પાસે બોલેરો ઈકો ગાડી સાથે અથડાતા અકસ્માત, એકનું મોતવાંકાનેરના પોલીસકર્મી સહિત ત્રણને સસ્તામાં કાર અપાવવાની લાલચ આપી 9.51 લાખની છેતરપિંડી
મોરબી શહેરમાં અગાઉ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને તેમના બે મિત્રોએ સસ્તામાં…
View More વાંકાનેરના પોલીસકર્મી સહિત ત્રણને સસ્તામાં કાર અપાવવાની લાલચ આપી 9.51 લાખની છેતરપિંડીમાવઠાનો માર સતત : કલ્યાણપુરમાં વધુ 3 ઈંચ વરસાદ
માળિયા હાટીના 2, જામજોધપુર 1॥।, માણાવદર 1॥, ઘાટી, લાલપુર-1 ઈંચ સહિત 19 તાલુકામાં વરસાદ સતત વરસાદથી પશુઓના ચારા અને જણસીને ભારે નુક્શાન, મેઘરાજાને ખમૈયા કરતો…
View More માવઠાનો માર સતત : કલ્યાણપુરમાં વધુ 3 ઈંચ વરસાદખંભાળિયા નજીક કારમાં આગ લાગી
ગુજરાત મિરર, જામ ખંભાળિયા, તા. 12- ખંભાળિયા – દ્વારકા ધોરી માર્ગ પર સોનારડી ગામ પાસે આવેલી શિવ શક્તિ હોટલ નજીકના માર્ગમાં ગઈકાલે રવિવારે બપોરે…
View More ખંભાળિયા નજીક કારમાં આગ લાગીલગ્નની લાલચ આપી રાજકોટના યુવાનને ઝાલોદ યુવતી જોવા બોલાવી ઢીમ ઢાળી દીધું
દાહોદના ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામ નજીક રાજકોટના રમેશ ડાંગરેચીયાની હત્યા થઈ છે. આરોપીઓએ લગ્નની લાલચ આપી 10 લાખ રૂૂપિયાની ખંડણી માગી હતી. રમેશભાઈએ ખંડણી આપવાની…
View More લગ્નની લાલચ આપી રાજકોટના યુવાનને ઝાલોદ યુવતી જોવા બોલાવી ઢીમ ઢાળી દીધુંઘરેણા હોવાનુ કહેવુ વૃદ્ધાને ભારે પડ્યું, ચાર ભાઇઓએ હત્યા કરી લૂંટ ચલાવી
તળાજાના મથાવડા ગામે એકલા રહેતા વૃદ્ધાની કરપીણ હત્યા કરી ઘરેણાં લૂંટી લેવાના ચકચારી બનાવના 9 દિવસ બાદ પોલીસને મોટી સફળતા મળી છે.પોતાની પાસે દાગીના હોવાની…
View More ઘરેણા હોવાનુ કહેવુ વૃદ્ધાને ભારે પડ્યું, ચાર ભાઇઓએ હત્યા કરી લૂંટ ચલાવીમાણાવદરમાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનની હત્યા, બે સકંજામાં
માણાવદર શહેરમાં કૃષ્ણા હોટલ નજીક વોંકળામાંથી 24 વર્ષીય રોહિત સોલંકી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મેંદરડા બાટવા રોડ પરથી પસાર થતા એક વ્યક્તિએ સવારે…
View More માણાવદરમાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનની હત્યા, બે સકંજામાંવઢવાણમાં મહંત સાથે મહિલાનો વીડિયો ઉતારી રૂા.9.45 લાખ પડાવનાર પાંચ શખ્સ ઝડપાયા
વઢવાણ બસ સ્ટેન્ડ રોડ પર મહિલાના ઘરમાં પાંચ શખ્સો ઘુસી મહંત સાથે બળજબરીપૂર્વક છરી બતાવી મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો. આરોપીઓએ આ વીડિયો વાઇરલ કરવાની…
View More વઢવાણમાં મહંત સાથે મહિલાનો વીડિયો ઉતારી રૂા.9.45 લાખ પડાવનાર પાંચ શખ્સ ઝડપાયારાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું નકલી ફેસબુક આઈડી બનતા ફરિયાદ
સોશિયલ મીડિયા એ લોકો માટે જેટલું ફાયદાકારક છે તેટલું ઘાતક પણ છે. લોકો પાસેથી નાણા ખંખેરવા માટેનું સાધન પણ આ સોશિયલ મીડિયા બન્યું છે. ગુજરાતમાં…
View More રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું નકલી ફેસબુક આઈડી બનતા ફરિયાદ