આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમન અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે મોદી સરકારે આપણા દેશના…
View More આમ આદમી પાર્ટી આંદોલનકારી છાત્રોની વ્હારે, હેલ્પલાઇન નંબર જાહેરનશા મુકત ગુજરાત: 2153 કરોડના માદક દ્રવ્યો ભસ્મિભૂત
નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં 13249 કિલો ડ્રગ્સ અને 5.71 લાખ બોટલો ભઠ્ઠીમાં ઓગાળી નાખ્યા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 278 પોલીસ જવાનોને રૂા. 59.42 લાખના પુરસ્કાર આપી સન્માનિત…
View More નશા મુકત ગુજરાત: 2153 કરોડના માદક દ્રવ્યો ભસ્મિભૂતરાજ્યમાં ચાંદીપુરાના 57 શંકાસ્પદ કેસ પૈકી 10ના પોઝિટિવ રિપોર્ટ
હાલમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ શંકાસ્પદ…
View More રાજ્યમાં ચાંદીપુરાના 57 શંકાસ્પદ કેસ પૈકી 10ના પોઝિટિવ રિપોર્ટભગવતીપરામાં 6 મહિના પૂર્વે જ પરણેલી નવોઢાનો આપઘાત
શહેરના ભગવતીપરામાં રહેતી અને છ મહીના પૂર્વે જ પરણેલી નવોઢાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી…
View More ભગવતીપરામાં 6 મહિના પૂર્વે જ પરણેલી નવોઢાનો આપઘાતજંગલેશ્ર્વર ડિમોલિશન: બસભાડાનો ખર્ચ રૂા.6.69 લાખ
સિટીબસોના બદલે ખાનગી બસો ભાડે કરી, હેલમેટ-એપ્રન પાછળ 10 લાખ ખર્ચાયા, મશિનરીનું ભાડું દોઢ કરોડ તપાસ કમિટી આ એક એવી છટકબારી છે કે જેમા ભલભલા…
View More જંગલેશ્ર્વર ડિમોલિશન: બસભાડાનો ખર્ચ રૂા.6.69 લાખજંગલેશ્વર કટકીકાંડમાં તપાસ કરતી ‘સિટ’ના અધ્યક્ષની બદલી, હવે ભીનુ સંકેલાશે ?
રાજકોટના ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચાઓમાં લાખો રૂૂપિયાની કટકી થઇ હોવાના એક પછી એક ભાંડાફોડ થયા બાદ અંતે આ પ્રકરણની તપાસ માટે શાસકોએ ‘સીટ’(તપાસ કમિટી) બનાવી…
View More જંગલેશ્વર કટકીકાંડમાં તપાસ કરતી ‘સિટ’ના અધ્યક્ષની બદલી, હવે ભીનુ સંકેલાશે ?ચાંદીપુરા વાયરસ સામે RMC એલર્ટ, ડેન્જર ઝોન વિસ્તારમાં ચેકિંગ
ભગવતીપરા અને કણકોટ રોડ પર કાચાપાકા મકાનોમાં સઘન કામગીરી, દવા છંટકાવ, બાળકોના હેલ્થ ચેકઅપ માટે ટીમ બનાવાઇ રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસ સામે એલર્ટ…
View More ચાંદીપુરા વાયરસ સામે RMC એલર્ટ, ડેન્જર ઝોન વિસ્તારમાં ચેકિંગદાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિધ્ધ અધિકાર નથી
મિલકતના વિભાજન અને વારસાહકને લઈને કર્ણાટક હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતા કે દાદા પાસેથી વારસામાં…
View More દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિધ્ધ અધિકાર નથીચોમાસાનો નવો રાઉન્ડ શરૂ, 125 તાલુકાઓમાં મેઘમહેર
ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની શાનદાર શરૂૂઆત થઈ છે. રાજ્યના 125 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડના પારડીમાં 4.50 ઇંચ…
View More ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ, 125 તાલુકાઓમાં મેઘમહેરઅમદાવાદના શૈલા બાદ 26 કિ.મી. દૂર ચાંદખેડામાં દેખાયો દીપડો
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીને પગલે નાગરિકોમાં ભારે ભય અને કૂતુહલનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા શેલા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ હવે…
View More અમદાવાદના શૈલા બાદ 26 કિ.મી. દૂર ચાંદખેડામાં દેખાયો દીપડો