બાંગ્લાદેશના પીએમની ભારત મુલાકાત રદ: દિલ્હી સાથે તંગદિલીનો સંકેત

બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનનો પ્રસ્તાવિત ભારત પ્રવાસ અચાનક રદ થવાના અહેવાલોએ દક્ષિણ એશિયાઈ રાજકારણમાં ભારે ચર્ચા જગાડી છે. 23 ઓગસ્ટથી શરૂૂ થનારી ત્રણ દિવસીય નવી…

View More બાંગ્લાદેશના પીએમની ભારત મુલાકાત રદ: દિલ્હી સાથે તંગદિલીનો સંકેત

દીદી જ બધું છે: બાગી ધારાસભ્યની ઘરવાપસી

બંગાળના ધારાસભ્ય સિદ્દીકીનો મોહભંગ બંગાળ ચૂંટણી પછી તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક અશાંતિ બાદ, મમતા બેનર્જી સામે બળવો કરનાર એક ધારાસભ્ય હવે પાર્ટીમાં પાછા ફર્યા છે. ઉત્તર…

View More દીદી જ બધું છે: બાગી ધારાસભ્યની ઘરવાપસી

હિજાબ વગર ઇસ્લામ ખતરામાં નહીં આવે: ડ્રેસકોડમાંથી મુક્તિની માગ ફગાવતી હાઇકોર્ટ

શાળાના ડ્રેસ કોડ અને શિસ્ત અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા, અલ્હાબાદ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓ – અધિકારની બાબત તરીકે – નિર્ધારિત યુનિફોર્મ સાથે વધારાનો…

View More હિજાબ વગર ઇસ્લામ ખતરામાં નહીં આવે: ડ્રેસકોડમાંથી મુક્તિની માગ ફગાવતી હાઇકોર્ટ

તૃણમૂલ કોંગ્રેસની ગેરલાયક ઠરાવવાની અરજી: સુપ્રીમની 20 બાગી સાંસદોને નોટિસ

સુપ્રીમ કોર્ટે મંગળવારે પાર્ટીના મહાસચિવ અને લોકસભા નેતા અભિષેક બેનર્જી દ્વારા દાખલ કરાયેલી રિટ અરજી પર 20 બળવાખોર તૃણમૂલ કોંગ્રેસના સાંસદોને નોટિસ જારી કરી. તેમણે…

View More તૃણમૂલ કોંગ્રેસની ગેરલાયક ઠરાવવાની અરજી: સુપ્રીમની 20 બાગી સાંસદોને નોટિસ

અમેરિકામાં બે લાખ વિદેશીઓના બિઝનેસ, ટુરિસ્ટ વીઝા રદ કરવા ટ્રમ્પ તંત્રની તૈયારી

અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ અને ઇમિગ્રેશન નિયમોના દુરુપયોગ સામે ટ્રમ્પ વહીવટીતંત્રે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. દિવ્ય ભાસ્કર તેમજ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, યુએસ સ્ટેટ…

View More અમેરિકામાં બે લાખ વિદેશીઓના બિઝનેસ, ટુરિસ્ટ વીઝા રદ કરવા ટ્રમ્પ તંત્રની તૈયારી

ગડકરીની પાણી પહેલા પાળ? મોદી કેબિનેટના વિસ્તરણ પહેલાં નિવૃત્તિના સંકેત

ઇથેનોલ નડ્યું કે તૂટેલા એક્સપ્રેસ હાઇવે?, “વધુ કામ કરી શકતો નથી, નવી પેઢીને તક આપવા માંગું છું”, નિવેદનથી રાજકીય ગરમાવો કેન્દ્રીય પ્રધાનમંડળની પુનર્રચનાના સંકેતો વચ્ચે…

View More ગડકરીની પાણી પહેલા પાળ? મોદી કેબિનેટના વિસ્તરણ પહેલાં નિવૃત્તિના સંકેત

વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, મગફળી, કપાસ સહિતના પાકો મૂરઝાવા લાગ્યા

ગુજરાતમાં ચોમાસાની શરૂૂઆતને સમય વીતી ગયો હોવા છતાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ પણ પૂરતો વરસાદ નોંધાયો નથી. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓ સહિત યાત્રાધામ વીરપુર પંથકમાં…

View More વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, મગફળી, કપાસ સહિતના પાકો મૂરઝાવા લાગ્યા

માળિયા (મી.)ના વવાણિયા ગામે દેવી-દેવતાઓમાં તોડફોડ

માળીયા (મી)ના વવાણિયા ગામે સ્મશાન ગૃહમાં મૂકવામાં આવેલ દેવી દેવતાઓની મૂર્તિઓમાં તોડફોડ કરીને મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી જે અંગેની વવાણીયા ગામના આગેવાન દ્વારા ફરિયાદ…

View More માળિયા (મી.)ના વવાણિયા ગામે દેવી-દેવતાઓમાં તોડફોડ

ઉનાના નાંદરખ ગામે વાડીએ સૂતેલા યુવાન ઉપર વનરાજનો ઘાતક હુમલો

ઉના તાલુકાના નાંદરખ ગામમાં એક યુવાન પર સિંહે હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવાનને પગમાં ઈજા પહોંચી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.…

View More ઉનાના નાંદરખ ગામે વાડીએ સૂતેલા યુવાન ઉપર વનરાજનો ઘાતક હુમલો

અજગર આખેઆખું હરણ ગળી ગયો, અપચો થતા ઓકી નાખ્યું

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘાવાડી ગામના સીમ વિસ્તારમાં અજગરે હરણનો શિકાર કરતાં સ્થાનિકોમાં કુતૂહલ ફેલાયું હતું. અજગર દ્વારા શિકાર કરવામાં આવેલા હરણને તે આખેઆખું ગળી…

View More અજગર આખેઆખું હરણ ગળી ગયો, અપચો થતા ઓકી નાખ્યું