મુખ્ય સચિવની અઘ્યક્ષતામાં વિવિધ એજન્સીઓ અને વિભાગોની ગાંધીનગર ખાતે સમિક્ષા બેઠક યોજાઇ ગુજરાતમાં આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ…
View More ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સજ્જગુજરાતના માછીમારોનું વેકેશન શરૂ, દરિયાકાંઠે બોટના થપ્પા
15 ઓગસ્ટ સુધી અરબી સમુદ્રમાં માછીમારી પર પ્રતિબંધ, આ વખતે વેકેશન 15 દિવસ લંબાવાયું પોરબંદર સહિત રાજ્યમાં પહેલી જૂનથી સાગર પુત્રોના વેકેશનનો પ્રારંભ થયો…
View More ગુજરાતના માછીમારોનું વેકેશન શરૂ, દરિયાકાંઠે બોટના થપ્પાઅમરેલી એસ.પી. વિરૂદ્ધ કરેલા નિવેદન બાદ પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીની પલટી
ભાજપના વરિષ્ઠ સભ્ય, પૂર્વ સાંસદ દિલીપ સંધાણીએ, અમરેલી જિલ્લા પોલીસ વડા બાબતે ઉચ્ચારેલ શબ્દો આખરે પાછા ખેંચ્યા હતા.અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી કાર્યકરો અને અમરેલી જિલ્લા…
View More અમરેલી એસ.પી. વિરૂદ્ધ કરેલા નિવેદન બાદ પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીની પલટીએન્જિનિયરની બેઠકોનો રાફડો ફાટયો, ગુજરાતમાં 30000 બેઠકો ખાલી રહેશે
ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં આ શૈક્ષણિક વર્ષમાં 30,000 બેઠકો ખાલી રહેવાની સંભાવના છે, કારણ કે પ્રોફેશનલ કોર્સીસ માટેની પ્રવેશ સમિતિએ સોમવારે માત્ર 38,375 વિદ્યાર્થીઓ સાથેની…
View More એન્જિનિયરની બેઠકોનો રાફડો ફાટયો, ગુજરાતમાં 30000 બેઠકો ખાલી રહેશેશિક્ષણ શાસ્ત્રીઓએ વિદ્યાના નામે વેપલો ચાલુ કર્યો, કોંગ્રેસનો ભાંડાફોડ
પાંચ સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષણ ફ્રીમાં ન ધરાતા એજ્યુમોલમાંથી વિદ્યાર્થીઓને વસ્તુઓ ફરજિયાત ખરીદી કરી પોતાને ખટાવવાના ખેલ જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્રનું પડીકું વાળીને વાળી દેતા…
View More શિક્ષણ શાસ્ત્રીઓએ વિદ્યાના નામે વેપલો ચાલુ કર્યો, કોંગ્રેસનો ભાંડાફોડAIને લીધે 275 વર્ષમાં 790 કરોડ લોકો નાશ પામશે
હાલમાં દુનિયાની વસ્તી 8 અબજ છે અને વર્ષ 2300 માં આ સંખ્યા ઝડપથી ઘટશે અને માત્ર 10 કરોડ રહેશે. આ ઉપરાંત, ઘણા સંશોધનોમાં એવું…
View More AIને લીધે 275 વર્ષમાં 790 કરોડ લોકો નાશ પામશેપંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ખાલિસ્તાની આતંકવાદી સાથે કનેક્શન
પાકિસ્તાન માટે જાસૂસી કરવાની શંકામાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. તેના પાકિસ્તાનની ગુપ્તચર…
View More પંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ખાલિસ્તાની આતંકવાદી સાથે કનેક્શનરશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરશે, અમેરિકન અધિકારીઓના દાવાથી ફફડાટ
મહાસત્તા તરીકે રશિયાની સ્થિતિ હવે હચમચી રહી છે. રવિવારે પાંચ વાયુસેના મથકો પર થયેલા હુમલાઓ અને બેલાયા એરબેઝ પર યુક્રેનિયન હુમલાએ 40થી વધુ પરમાણુ-સક્ષમ…
View More રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરશે, અમેરિકન અધિકારીઓના દાવાથી ફફડાટઅયોધ્યામાં આજથી રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત
3 જૂનના રોજ સવારે 6:30 વાગ્યાથી શ્રી રામ જન્મભૂમિ ખાતે બીજો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂૂ થયો છે. 3 જૂનથી શરૂૂ થઈને 5 જૂન સુધી…
View More અયોધ્યામાં આજથી રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆતIPLમાં આજે પંજાબ-બેંગ્લોર વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં બન્ને બળીયા વચ્ચે રોમાંચક ટક્કર, ક્રિકેટ રસિયાઓનો રોમાંચ સાતમા આસમાને તુલનાત્મક દૃષ્ટીએRCBનું પલડું ભારે, છતાં PKSBનાં બેટ બહાદુરો કપ જીતવા સક્ષમ…
View More IPLમાં આજે પંજાબ-બેંગ્લોર વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ