અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામમાં તસ્કરોએ એક જ રાતમાં 10થી વધુ સ્થળોને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ દુકાનો, રહેણાંક મકાનો અને રામજી મંદિર સહિતના…
View More બગસરાના જૂના વાઘણિયામાં તસ્કરોએ એક જ રાતમાં 10 મકાનો-દુકાનોના તાળા તોડયાGIDCમાં થર્ડ પાર્ટી વેચાણ પર GST નહીં લાગે : સરકારની અપીલ રદ
કોઈ ઔદ્યોગિક એકમ GIDC ના લીઝ પ્લોટ અન્ય પક્ષકાર (થર્ડ પાર્ટી) ને વેચે અથવા તેના હક તબદીલ કરે, તો તેના પર 18% GST નહીં…
View More GIDCમાં થર્ડ પાર્ટી વેચાણ પર GST નહીં લાગે : સરકારની અપીલ રદઆલેલે… અમદાવાદ વિશ્ર્વનું બીજા નંબરનું ગરમ શહેર
ઓક્સફર્ડ યુનિ.ના અભ્યાસમાં વિશ્ર્વના ટોપ 50 ગરમ શહેરોમાં ભારતના 14 વૈશ્વિક સ્તરે વધતા તાપમાન અને આબોહવા પરિવર્તન વચ્ચે એક નવા અભ્યાસે ચિંતા વધારી છે. ઓક્સફોર્ડ…
View More આલેલે… અમદાવાદ વિશ્ર્વનું બીજા નંબરનું ગરમ શહેરIPL-2009 ફેમા કેસમાં લલિત મોદીને ક્લિનચીટ
આઈપીએલ 2009 દરમિમિયાન વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ એટલે કે, FEMAના ઉલ્લંધન મામલે લલિત મોદી અને બીસીસીઆઈને મોટી રાહત મળી છે. આ મામલો 2009માં આઈપીએલની…
View More IPL-2009 ફેમા કેસમાં લલિત મોદીને ક્લિનચીટઅમેરિકામાં અકસ્માતથી ભારતીય પરિવારના ત્રણ સભ્યોના મોત
અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં હૈદરાબાદના એક પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. પરિવારને મંગળવારે આ…
View More અમેરિકામાં અકસ્માતથી ભારતીય પરિવારના ત્રણ સભ્યોના મોતક્રૂડના ભાવ ફરી 92 ડોલરને પાર, શેરબજારમાં કડાકો
અમેરિકા અને ઈરાન વચ્ચે થઈ રહેલા હુમલા અને હોર્મુઝ સ્ટ્રેઈટની સાથે સાથે અન્ય માર્ગ લાલ સમુદ્ર દરિયાઈ માર્ગને પણ અવરોધવામાં આવે તેવી સંભાવના વચ્ચે ક્રૂડના…
View More ક્રૂડના ભાવ ફરી 92 ડોલરને પાર, શેરબજારમાં કડાકોઆંદોલન તીવ્ર બનતા ડેમેજ ક્ધટ્રોલ શરૂ: વરિષ્ઠ મંત્રીઓ વાંગચૂક, ઇજાગ્રસ્તોને મળ્યા: શિક્ષણમંત્રીએ પણ મ્હોં ખોલ્યું
સોમવારે કોક્રોચ જનતા પાર્ટી દ્વારા સંસદ કુચમાં હજારો યવુાનો જોડાયા અને છેક સુધી ગંતવ્ય સ્થાને પહોંચી ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડીયામાં નીટ પરીક્ષા…
View More આંદોલન તીવ્ર બનતા ડેમેજ ક્ધટ્રોલ શરૂ: વરિષ્ઠ મંત્રીઓ વાંગચૂક, ઇજાગ્રસ્તોને મળ્યા: શિક્ષણમંત્રીએ પણ મ્હોં ખોલ્યુંકોકરોચ પાર્ટીનું આંદોલન કોંગ્રેસે હાઈજેક કર્યું : પીએમ નિવાસસ્થાન બહાર તાબડતોબ ધરણાંનો કાર્યક્રમ ગોઠવાયો
આંદોલન હાથમાંથી સરી ન જાય એટલે પ્લાન બદલ્યો: કોકરોચ પાર્ટીના વિરોધ પરથી ધ્યાન ભટકાવવાનો આપનો આક્ષેપ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી માટે સંસદ…
View More કોકરોચ પાર્ટીનું આંદોલન કોંગ્રેસે હાઈજેક કર્યું : પીએમ નિવાસસ્થાન બહાર તાબડતોબ ધરણાંનો કાર્યક્રમ ગોઠવાયોટ્રમ્પની કમાન છટકી: જેનરિક દવાઓ પર 200 ટકા ટેરિફ, ભારતને ફટકો
પહેલા બે વર્ષ સુધી કોઇ આયાત-ડ્યૂટી નહીં; ત્રીજા વર્ષે 100 ટકા અને પછી 200 ટકા સુધી વધારાશે: અમેરિકામાં વેચાતી દર પાંચ જેનરિક દવામાંથી ભારતની એક…
View More ટ્રમ્પની કમાન છટકી: જેનરિક દવાઓ પર 200 ટકા ટેરિફ, ભારતને ફટકોકાલે રાજ્ય સ્વાગત કાર્યક્રમ ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંભળશે નાગરિકોની ફરિયાદ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઝડપી તથા અસરકારક નિવારણ માટે 23 જુલાઈ, ગુરુવારે ’રાજ્ય સ્વાગત’ ઓનલાઈન (Gujarat SWAGAT Program) જનફરિયાદ નિવારણ કાર્યક્રમ…
View More કાલે રાજ્ય સ્વાગત કાર્યક્રમ ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંભળશે નાગરિકોની ફરિયાદ