કારચાલકે અડફેટે લેતા કાળ ભેટ્યો તળાજા ભાવનગર નેશનલ હાઇવે બાઈક સવાર ત્રાપજના આધેડ અને ફોરવહીલ ના અકસ્માત ને લઈ રક્તરંજીત બન્યો હતો.બનાવ ના પગલે…
View More તળાજાના ત્રાપજ ગામના આધેડનું પાંચ પીપળા નજીક અકસ્માતમાં મોતમાળિયા મિયાણાના નાના દહીંસરા નજીક કારે બાઇકને અડફેટે લેતાં એકનું કરૂણ મોત
એકને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયો; કારચાલક ફરાર માળીયા મીયાણા તાલુકાના નાના દહીંસરા ગામના પાટીયા નજીક વાસુકી કોલની બાજુમાં હાઈવે રોડ ઉપર હ્યુન્ડાઈ કંપનીની…
View More માળિયા મિયાણાના નાના દહીંસરા નજીક કારે બાઇકને અડફેટે લેતાં એકનું કરૂણ મોતખંભાળિયાના વિંઝલપરમાં ભેંસ બાંધવા બાબતે મહિલાને મારી નાખવાની ધમકી
ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા મંજુબેન સંજયભાઈ ડેર નામના મહિલા સાથે ભેંસ બાંધવા બાબતે બોલાચાલી કરી અને આ જ વિસ્તારમાં રહેતા ખીમા કાના ડેર, અરજણ…
View More ખંભાળિયાના વિંઝલપરમાં ભેંસ બાંધવા બાબતે મહિલાને મારી નાખવાની ધમકીકુકાવાવના દેવળિયામાં ચા બનાવતી વેળાએ દાઝેલા પ્રૌઢાનો જીવનદીપ બુઝાયો
સાયલાના સડિયાણીમાં યુવતીનો એસિડ પી આપઘાતનો પ્રયાસ કુકાવાવનાં દેવળીયા ગામે પાંચ દિવસ પુર્વે ચા બનાવતી વખતે દાઝેલા પ્રૌઢાનુ સારવારમા મોત નિપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની…
View More કુકાવાવના દેવળિયામાં ચા બનાવતી વેળાએ દાઝેલા પ્રૌઢાનો જીવનદીપ બુઝાયોસાવરકુંડલા પાલિકા દ્વારા 25 જર્જરીત ઈમારતોને નોટિસ
ચોમાસુ નજીકમાં છે ત્યારે સાવરકુંડલામાં જવાબદાર તંત્ર દ્વારા જર્જરીત મકાનો/ઇમારતો/દુકાનો ને રિપેરીંગ કરવા લાયક હોય તેવા મકાનોનું રિપેરીંગ કામ તથા ઉતારવા લાયક ઈમલો ઉતારી લેવાની…
View More સાવરકુંડલા પાલિકા દ્વારા 25 જર્જરીત ઈમારતોને નોટિસધોરાજીના વેગડી નજીક નદીમાંથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી
મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી ધોરાજીનાં વેગડી નજીક આવેલ ભાદર નદી માંથી એક વૃધ્ધ પુરુષની લાશ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ…
View More ધોરાજીના વેગડી નજીક નદીમાંથી અજાણ્યા વૃદ્ધની લાશ મળીમાનસિક બીમારીથી કંટાળીને ભાણવડની મહિલાએ અગ્નિસ્નાન કર્યું
ભાણવડમાં સરકારી દવાખાના પાસે રહેતા દક્ષાબેન ઈલેશભાઈ ઘેડિયા નામના 43 વર્ષના કુંભાર મહિલા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હોય, આ બીમારીથી કંટાળીને તેમણે…
View More માનસિક બીમારીથી કંટાળીને ભાણવડની મહિલાએ અગ્નિસ્નાન કર્યુંવિમાન દુર્ઘટનામાં દિવંગતોની આત્માની શાંતિ માટે શ્રી સોમનાથ મંદિરે શાંતિપાઠ અને પૂજા
અમદાવાદમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શાંતિપાઠ અને પૂજા-અર્ચના કરવામાં આવ્યા હતા. શ્રી…
View More વિમાન દુર્ઘટનામાં દિવંગતોની આત્માની શાંતિ માટે શ્રી સોમનાથ મંદિરે શાંતિપાઠ અને પૂજાસોમનાથના ચોપાટી દરિયામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
પ્રભાસ પાટણ વિશ્વપ્રસિદ્ધ સોમનાથના ચોપાટી ના દરિયામાંથી આજે સવારે અજાણ્યા પુરુષનો એક તરતો મૃતદેહ મળી આવેલ છે વિગત એમ છે કે સોમનાથના દરિયા કિનારે ચોપાટી…
View More સોમનાથના ચોપાટી દરિયામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યોસાવરકુંડલાના મઢડીમાં ઝાડ સાથે બાંધી ખેડૂતની હત્યા
સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે ભાગવી ખેતી કરતા વીરડી ગામના એક યુવકની મોડી સાંજે હત્યા થયાની ઘટના બહાર આવી છે. જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે…
View More સાવરકુંડલાના મઢડીમાં ઝાડ સાથે બાંધી ખેડૂતની હત્યા