ઓખામાં પરવાનગી વગર માછીમારી કરતા બે સામે કાર્યવાહી દ્વારકાના પી.આઈ. આકાશ અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના…
View More દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.44 લાખનો મુદ્દામાલ કબજેજામજોધપુરના ધ્રાફામાં વાડીએ લગાવેલ તારમાં યુવાનને વીજશોક લાગતા મોત
ગુજરાત મિરર, જામનગર તા. 12- જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં એક ખેતરના શેઢે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરાયો હોવાથી તેને અડી જવાના કારણે પરપ્રાંતિય શ્રમિક…
View More જામજોધપુરના ધ્રાફામાં વાડીએ લગાવેલ તારમાં યુવાનને વીજશોક લાગતા મોતદ્વારકાના આધેડે ગંભીરા પુલ દુર્ઘટનામા જીવ ગુમાવ્યો : એકને ઇજા
વડોદરા નજીક પાદરા માર્ગ પર ગંભીરા પુલ દુઘર્ટના બુધવારે સવારે સર્જાઇ હતી જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક વ્યકિતએ જીવ ગુમાવ્યો હોવાનુ બહાર આવ્યુ છે.જયારે પરીવાર…
View More દ્વારકાના આધેડે ગંભીરા પુલ દુર્ઘટનામા જીવ ગુમાવ્યો : એકને ઇજાજૂનાગઢમાં શિક્ષક દારૂના નશામાં કચેરીએ પહોંચ્યો, પોલીસે પકડી લોકઅપમાં પૂર્યો
જુનાગઢ જિલ્લા શિક્ષક સમિતિ કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક શાળા દુધાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પરિતકુમાર કનેરીયા (39) દારૂૂના નશામાં કચેરીમાં પહોંચ્યા…
View More જૂનાગઢમાં શિક્ષક દારૂના નશામાં કચેરીએ પહોંચ્યો, પોલીસે પકડી લોકઅપમાં પૂર્યોઅમિત ખૂંટ આપઘાત કેસમાં હોટલ અને પોલીસ સ્ટેશનના ડીવીઆર કબજે કરવા કોર્ટનો આદેશ
રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં વકીલે કરેલી અરજી બાદ ગોંડલના ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.એસ. રાઠોરની કોર્ટે એક મહત્વનો…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં હોટલ અને પોલીસ સ્ટેશનના ડીવીઆર કબજે કરવા કોર્ટનો આદેશઅમરેલીના જાળિયામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીનો પ્રયાસ
બેંકમાં ફાઇલોનો કબાટ ખુલ્લો હતો અને કેશિયરની બાજુની તેજોરી તોડવાનો પ્રયાસ કર્યો અમરેલીના જાળીયામાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની બ્રાંચમાં અજાણ્યા શખ્સે દરવાજો તોડી અંદર…
View More અમરેલીના જાળિયામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીનો પ્રયાસહળવદ-ધ્રાંગધ્રામાં તસ્કરી કરતો શખ્સ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો
મોરબી, હળવદ અને ધાંગધ્રા વિસ્તારોમાં મોટરસાયકલની ચોરીને અંજામ આપનારા રીઢા ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી ત્રણ મોટરસાયકલ કબજે કર્યા છે. હળવદ, ધાંગધ્રા…
View More હળવદ-ધ્રાંગધ્રામાં તસ્કરી કરતો શખ્સ ચોરાઉ બાઇક સાથે ઝડપાયોજાણો, શરીરની ઉર્જા સ્ત્રોત ગણાતા વિટામીન ડીની ઊણપનાં લક્ષણો, કારણો અને ઉપાય
વિટામિન ડીની ઉણપ એ શરીરમાં પોષણની ઉણપ છે જે દરેક ત્રીજા માણસમાં જોવા મળે છે. તે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેમાં સામાન્ય રીતે જોવા…
View More જાણો, શરીરની ઉર્જા સ્ત્રોત ગણાતા વિટામીન ડીની ઊણપનાં લક્ષણો, કારણો અને ઉપાયજાંબુડા નજીક પીજીવીસીએલની લાઈનમાં તાર બદલાવવાનું કામ કરતા શ્રમિકને વીજ આંચકો લાગતા મૃત્યુ
જામનગર- રાજકોટ રોડ પર જાંબુડા પાટીયા પાસે વીજતંત્રની લાઈન ઉપર ચડીને વીજ વાયર બદલવા ગયેલા પર પ્રાંતિય યુવાનને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને અપમૃત્યુ…
View More જાંબુડા નજીક પીજીવીસીએલની લાઈનમાં તાર બદલાવવાનું કામ કરતા શ્રમિકને વીજ આંચકો લાગતા મૃત્યુપત્નીના અવસાન બાદ વ્યથિત રહેતા મીઠાઈના વેપારીએ જિંદગીને અલવિદા કહ્યું
જામનગર ની અતિ પ્રખ્યાત સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી એચ. જે. વ્યાસ મીઠાઈવાલા ના સંચાલક જયંતભાઈ હીરાલાલભાઈ વ્યાસ (85 વર્ષ) એ પોતાની સર્વિસ રિવોલ્વર માંથી…
View More પત્નીના અવસાન બાદ વ્યથિત રહેતા મીઠાઈના વેપારીએ જિંદગીને અલવિદા કહ્યું