સિવિલ હોસ્પિટલથી મામલતદાર ઓફિસ સુધી મુખ્ય બજારમાં રેલી યોજી આપાયું આવેદનપત્ર અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા એવા વડિયા ના ઢૂંઢિયા પીપળીયા ગામે 18મી જુલાઈ…
View More વડિયાના ઢૂંઢિયા પીપળિયાના ડબલ મર્ડર કેસમાં આરોપીઓને તાત્કાલિક પકડી કડક સજા કરવા માંગણીકાલાવડમાં સ્વ.વિઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કાલાવડમાં યોજાશે શનિવારે મહારક્તદાન કેમ્પ. મહારક્તદાન કેમ્પ અનુસંધાને યોજાઇ બેઠક યોજાઇ હતી. સહકારી ક્ષેત્રના આગેવાન અને પૂર્વ સાંસદ…
View More કાલાવડમાં સ્વ.વિઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયોઉપલેટા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે અકસ્માત સર્જાતા યુવક ગંભીર
મામલતદાર કચેરી પાસે રેલવે પુલ પરના રસ્તાની તંત્ર દ્વારા કામગીરી કરવામાં ન આવતા બને છે અકસ્માતના બનાવો ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર નવી મામલતદાર કચેરી…
View More ઉપલેટા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે અકસ્માત સર્જાતા યુવક ગંભીરમોરબીમા પીધેલા ડમ્પર ચાલકે અનેકને અડફેટે લીધા
મોરબીમાં દારૂૂબંધીના નિયમના લીરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. શનાળા પાસે એક પીધેલા ડમ્પર ચાલકે બે વાહનો સાથે અકસ્માત સર્જ્યો છે. જો કે…
View More મોરબીમા પીધેલા ડમ્પર ચાલકે અનેકને અડફેટે લીધાજૂનાગઢ મનપાના ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવરે દારૂ ઢીંચી અકસ્માત સજર્યો
ત્રણ લોકો ઈજાગ્રસ્ત, પોલીસે અકસ્માત સર્જનાર સહિત બે સામે પ્રોહીએકટ મુજબ ગુનો નોંધ્યો શહેરના ઝાંઝરડા ચોકડી નજીક રોંગ સાઈડમાં પુર ઝડપે વાહન ચલાવી એક કાર…
View More જૂનાગઢ મનપાના ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવરે દારૂ ઢીંચી અકસ્માત સજર્યોતોલમાપ વિભાગ દ્વારા રાજ્યના 267 પેટ્રોલ પંપોમાં ચેકિંગ, 16માં ગેરરીતિ મળી
રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા 18 અને 19 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં બે દિવસીય વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ 33…
View More તોલમાપ વિભાગ દ્વારા રાજ્યના 267 પેટ્રોલ પંપોમાં ચેકિંગ, 16માં ગેરરીતિ મળીમોરબી જિલ્લાના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂરા કરો, કલેકટરની સુચના
મોરબી ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં…
View More મોરબી જિલ્લાના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂરા કરો, કલેકટરની સુચનાસાણંદની હાઈપ્રોફાઇલ દારૂની મહેફીલ ઉપર દરોડો, 12 નબીરા-26 યુવતીની ધરપકડ
ક્લહારબ્લ્યુ ગ્રીન વીલાના રિસોર્ટમાં પોલીસના દરોડામાં 1.61 લાખનો મુદ્દામાલ કબજે અમદાવાદ,ગાંધીનગર,મુંબઇના નબીરા અને યુવતીઓએ દારૂની મહેફીલ ગોઠવી હતી સાણંદના ક્લહા2બ્લ્યુ ગ્રીન વીલાના રિસોર્ટમાં ચાલતી હાઈપ્રોફાઇલ…
View More સાણંદની હાઈપ્રોફાઇલ દારૂની મહેફીલ ઉપર દરોડો, 12 નબીરા-26 યુવતીની ધરપકડસાવધાન, ડ્રેગન બનાવી રહ્યું છે સુપર સોલ્જર
AIની મદદથી જીનેટિકલી મોડિફાઈડ સુપર સોલ્જર્સ બનાવી રહ્યાનો અમેરિકન ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારીનો દાવો હોલિવૂડમાં વર્ષ 1992માં યુનિવર્સિલ સોલ્જર નામની ફિલ્મ આવી હતી, જેમાં માણસ અને…
View More સાવધાન, ડ્રેગન બનાવી રહ્યું છે સુપર સોલ્જરયોગી અચાનક દિલ્હીમાં; વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા સાથે મેરેથોન બેઠક
પાટનગર દિલ્હીમાં અત્યારે રાજકીય માહોલ ગરમ છે. એક તરફ ભાજપ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષને નિમવાની કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે ચાનક યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચ્યા હતા. વડા…
View More યોગી અચાનક દિલ્હીમાં; વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા સાથે મેરેથોન બેઠક