સાણંદના વિંછીયા ગામમાંથી અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ અંધશ્રદ્ધા અને ભૂવા બનવાની માન્યતામાં પોતાના જ 10 વર્ષના માસૂમ દીકરાની…
View More સાણંદમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો! ભુવા બનવા માટે પિતાએ જ 10 વર્ષના પુત્રની કરી હત્યાSanand
બિહારના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી સાણંદથી ઝડપાયો
બિહાર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને મોબાઈલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં અમદાવાદની સાણંદ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિહારના મુંગેર જિલ્લાના…
View More બિહારના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી સાણંદથી ઝડપાયોPM મોદી સાણંદમાં, સેમી કંડકટર પ્લાન્ટનું લોકાર્પણ
પીએમ નરેન્દ્ર મોદી આજે માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સંભવત 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. ત્યાંથી હેલીકોપ્ટર મારફત સાણંદ જીઆઈડીસી ખાતે…
View More PM મોદી સાણંદમાં, સેમી કંડકટર પ્લાન્ટનું લોકાર્પણઅમદાવાદના સાણંદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, 80 યુવક-યુવતીની અટકાયત
અમદાવાદના સાણંદ નજીક ગોરજમાં હાઇ પ્રૉફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ પાડીને નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ…
View More અમદાવાદના સાણંદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, 80 યુવક-યુવતીની અટકાયતસાણંદની હાઈપ્રોફાઇલ દારૂની મહેફીલ ઉપર દરોડો, 12 નબીરા-26 યુવતીની ધરપકડ
ક્લહારબ્લ્યુ ગ્રીન વીલાના રિસોર્ટમાં પોલીસના દરોડામાં 1.61 લાખનો મુદ્દામાલ કબજે અમદાવાદ,ગાંધીનગર,મુંબઇના નબીરા અને યુવતીઓએ દારૂની મહેફીલ ગોઠવી હતી સાણંદના ક્લહા2બ્લ્યુ ગ્રીન વીલાના રિસોર્ટમાં ચાલતી હાઈપ્રોફાઇલ…
View More સાણંદની હાઈપ્રોફાઇલ દારૂની મહેફીલ ઉપર દરોડો, 12 નબીરા-26 યુવતીની ધરપકડ