જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને ઉના, પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ગીર ગઢડા તાલુકામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી બાબતે મામલતદાર કચેરીની ટીમ દ્વારા ગીર ગઢડા…
View More ઉનાના ચાચકવડ ગામેથી ગેરકાયદે લાઇમ સ્ટોનનો જથ્થો જપ્તરાષ્ટ્રીય પક્ષી મોરના વીજ કરંટથી મોત મામલે પુરાવાનો નાસ કરનાર પવનચક્કીની કંપનીના 7 કર્મી ઝડપાયા
ચોટીલાના વડાળી અને ભેટસુડા ગામ રાષ્ટ્રીય પક્ષી મોર વીજ કરંટથી મૃત્યુ પામતા હોવાના દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયા હતા. ત્યારે પવનચક્કી કંપનીના કર્મચારીઓ દ્વારા પુરાવાનો…
View More રાષ્ટ્રીય પક્ષી મોરના વીજ કરંટથી મોત મામલે પુરાવાનો નાસ કરનાર પવનચક્કીની કંપનીના 7 કર્મી ઝડપાયારીબડાના અમિત ખૂંટ કેસમાં મહિલા એડવોકેટ દ્વારા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ
રાજકોટનાં મહીલા વકીલે ગોંડલની કોર્ટમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જઙ હિમકરસિંઘ, ગોંડલ DYSP K.G.ઝાલા, તાલુકા PI અમરસંગ ડી.પરમાર, PSI રાજદીપસિંહ જાડેજા તથા એએસઆઇ ગુણવંતભાઈ વાલાની…
View More રીબડાના અમિત ખૂંટ કેસમાં મહિલા એડવોકેટ દ્વારા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદમહિલા તબીબને 3 મહિના ડિઝિટલ એરેસ્ટ રાખી 19.24 કરોડ પડાવ્યા
ગાંધીનગરમાં ડિઝિટલ એરેસ્ટનો સૌથી મોટો સ્કેમ, સતત ડરાવી-ધમકાવી નાણા અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા એક ઠગની ધરપકડ, કંબોડિયા સુધી નીકળેલું પગેરૂ, ભારે ખળભળાટ મચાવતો…
View More મહિલા તબીબને 3 મહિના ડિઝિટલ એરેસ્ટ રાખી 19.24 કરોડ પડાવ્યાનંદાણા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા તરુણનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના રહીશ અને હાલ ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા પ્રતાપભાઈ નાથાભાઈ જાડેજા નામના 38 વર્ષના ડફેર યુવાનનો 16 વર્ષનો પુત્ર અનિલ ગઈકાલે સોમવારે બપોરના…
View More નંદાણા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા તરુણનું અપમૃત્યુખંભાળિયાના વંગડી ડેમ મુદ્દે આપ દ્વારા જળ હવન કરી વિરોધ પ્રદર્શન
જળ હવનમાં ઈસુદાન ગઢવી સાથે અનેક ગામના ખેડૂતો જોડાયા: એક મહિનામાં કામ શરૂૂ નહીં થાય તો જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ થવા દઈશું નહીં: ગઢવી…
View More ખંભાળિયાના વંગડી ડેમ મુદ્દે આપ દ્વારા જળ હવન કરી વિરોધ પ્રદર્શનલાખાબાવળ ગ્રામ પંચાયતની 10 કરોડની જમીન પરનું દબાણ દૂર કરાયું
1-77-05 હેકટર ચોરસ મીટર ખુલ્લી કરાવાઇ લાખાબાવળ ગામના રેવન્યુ સર્વે નંબર 296 (જૂના સર્વે નંબર:-152) વાળી ખેતીવાડી જમીન જે 7/12 માં લાખાબાવળ ગ્રામ પંચાયતના નામે…
View More લાખાબાવળ ગ્રામ પંચાયતની 10 કરોડની જમીન પરનું દબાણ દૂર કરાયુંવડિયામાં જર્જરિત સિવિલમાં મરામતના બદલે રંગરોગાન કરાયું
તાલુકાકક્ષા મુજબની સુવિધા આપવામાં તંત્રનું ઓરમાયું વર્તન: રિનોવેશન કરાવવા લોક માંગણી અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી સરકારી હોસ્પિટલ ની હાલત…
View More વડિયામાં જર્જરિત સિવિલમાં મરામતના બદલે રંગરોગાન કરાયુંપ્રથમ સોમવારે સોમનાથમાં 89 હજાર ભાવિકો ઉમટયા
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી વહેલી સવારે ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્લા મુકવામાં આવેલ ત્યારે કતારબંધ લાઈનમાં ઉભેલા ભાવિકોના હર હર…
View More પ્રથમ સોમવારે સોમનાથમાં 89 હજાર ભાવિકો ઉમટયાઅમેરિકામાં 9 ગુજરાતીઓનું 79 કરોડનું ગેમ્બલિંગ કૌભાંડ
બિગ વિન આર્કેડ, સ્પિન હીટર્સ જેવા નામોવાળા વ્યવસાયો હેઠળ મિઝોરી રાજ્યમાં જુગાર રમાડાતો હતો અમેરિકામાં ગુજરાતી મૂળના નવ ભારતીય નાગરિકો પર મિઝોરી રાજ્યમાં લાખો ડોલરનું…
View More અમેરિકામાં 9 ગુજરાતીઓનું 79 કરોડનું ગેમ્બલિંગ કૌભાંડ