મહાનગરપાલિકાની માલિકીની ભાડેથી આપેલી 59 મિલકતોનો સ્ટેબિલિટી રીપોર્ટ બાંધકામ વિભાગે તૈયાર કરી સબ સલામત હોવાનું એસ્ટેટ વિભાગને જણાવતા ભારે ચર્ચા રાજકીય દબાણ કે અન્ય કારણોસર…
View More જર્જરિત બાંધકામોના રિપોર્ટમાં ગોલમાલ, બાંધકામ વિભાગની શંકાસ્પદ કામગીરીઘુસણખોરીના 100 જેટલા પ્રયાસમાં મદદગાર ‘હ્મુમન GPS’ સમંદર ચાચા ઠાર મરાયો
જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આતંકવાદીઓની દુનિયામાં હ્યુમન જીપીએસ તરીકે ઓળખાતા બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં માર્યા ગયા.…
View More ઘુસણખોરીના 100 જેટલા પ્રયાસમાં મદદગાર ‘હ્મુમન GPS’ સમંદર ચાચા ઠાર મરાયોઈઝરાયેલી હુમલામાં હુતીના પીએમ, સંરક્ષણ પ્રધાન, લશ્કરી વડાનાં મોત
ઓગસ્ટના રોજ ઇઝરાયલે યમનની રાજધાની સનામાં ભારે હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં હુતી બળવાખોરોના ઘણા મહત્વપૂર્ણ ઠેકાણાઓ અને નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. મીડિયા…
View More ઈઝરાયેલી હુમલામાં હુતીના પીએમ, સંરક્ષણ પ્રધાન, લશ્કરી વડાનાં મોતપંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું: 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકતાં તારાજી
રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીઅનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન પંચમહાલ જિલ્લાના હાલોલમાં બહરે…
View More પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું: 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકતાં તારાજીસુરતમાં કચરાની ગાડીની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું મોત, ડ્રાઇવર પાસે માત્ર લર્નિંગ લાઇસન્સ
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે સુરતમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરને SMCની…
View More સુરતમાં કચરાની ગાડીની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું મોત, ડ્રાઇવર પાસે માત્ર લર્નિંગ લાઇસન્સકંડલા બંદરે આવતા જહાજોમાંથી વિદેશી લાકડા ચોરી બારોબાર વેંચી દેવાનો પર્દાફાશ
બજારમાં વેંચવા નીકળેલા શખ્સને 80 હજારના લાકડા સાથે ઝડપી પાડ્યો કંડલાની દરિયાઇ ખાડીમાં આવતાં જહાજોમાંથી ગમે તે રીતે વિદેશી લાકડાં નીચે ભારી નાના હોડકા મારફતે…
View More કંડલા બંદરે આવતા જહાજોમાંથી વિદેશી લાકડા ચોરી બારોબાર વેંચી દેવાનો પર્દાફાશભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા
ઉનાના આંબાવાડી વિસ્તારમાં દરોડો પાડી 2.38 લાખ રોકડા, સાત મોબાઇલ જપ્ત કર્યા, આઠ શખ્સો ઝડપાયા ઉનાના આંબાવાડી વિસ્તારમાં કઈઇ દરોડો પાડી જુગાર રમતા ગીર-સોમનાથ જીલ્લા…
View More ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયાસિક્કામાં 1.30 કિલો ગાંજા સાથે શ્રીજી સોસાયટીના શખ્સની ધરપકડ
જામનગર જિલ્લામા No Drugs In Jamnagar અભિયાન અંતર્ગત SOG પોલીસે મહત્વની સફળતા મેળવી છે. સિક્કા વિસ્તારમાંથી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસ…
View More સિક્કામાં 1.30 કિલો ગાંજા સાથે શ્રીજી સોસાયટીના શખ્સની ધરપકડજેતપુરમાં રેઢા મળી આવેલા બે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
જેતપુરના દાઉદ હોસ્પિટલ પાસે થી બે બાળકો રેઢા મળી આવ્યા હતા.આ ઘટનામાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.ડોડીયા અને સ્ટાફ દ્વારા બંને બાળકોને પોલીસ મથક…
View More જેતપુરમાં રેઢા મળી આવેલા બે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસઅનિરૂધ્ધસિંહે પાસપોર્ટ જમા કરાવ્યો, અમિત ખૂંટ કેસમાં રાહત અંગે અવઢવ
સ્યુસાઇડ નોટના ગુજરાતીના અક્ષર મેચ થયાના નિર્દેશ, તપાસ માટે રિપોર્ટ સારો હોવાનું પોલીસ વડાનું કથન રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજાને પુર્વ ધારાસભ્ય પોપટભાઇ લાખાભાઇ સોરઠીયાની હત્યા…
View More અનિરૂધ્ધસિંહે પાસપોર્ટ જમા કરાવ્યો, અમિત ખૂંટ કેસમાં રાહત અંગે અવઢવ