ગૂગલ મેપમાં ફેકટરી સર્ચ કરીને રાત્રે ચોરી કરતી હતી, 10.17 લાખનો મુદ્દામાલ કબજે ભાવનગર એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે…
View More ભાવનગરમાં સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઇજૂનાગઢમાં એનડીપીસી એક્ટ અંતર્ગત ડ્રગ્સનાં કેસમાં સંડોવાયેલા બે શખ્સો જેલહવાલે
જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સૂચના દ્વારા જૂનાગઢ જીલ્લામા માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ઈસમોને ઝડપી પાડવા અને એનડીપીએસ…
View More જૂનાગઢમાં એનડીપીસી એક્ટ અંતર્ગત ડ્રગ્સનાં કેસમાં સંડોવાયેલા બે શખ્સો જેલહવાલેચોટીલાનાં પોષ વિસ્તારમાં ધોળે દિવસે ગઠિયાઓ કારસો કરી ગયા
પવિત્ર યાત્રાધામ ચોટીલા શહેરમાં જાણે કાયદો વ્યવસ્થાનો કોઈ ખોફ ના હોય અને તિકડમબાજો બેખોફ હોય તેવો બનાવ પોષ ગણાતા જૈન દેરાસર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ઘુસી…
View More ચોટીલાનાં પોષ વિસ્તારમાં ધોળે દિવસે ગઠિયાઓ કારસો કરી ગયાજામનગરમાં પિતા-બે પુત્રોની એક સાથે અર્થી ઉઠી
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના પિતા અને બે પુત્રનાં ગઇકાલે ગણેશવિસર્જન દરમિયાન મોત થયાં હતાં, જેમની આજે અંતિમયાત્રા નીકળી હતી. પિતા અને બે પુત્રની…
View More જામનગરમાં પિતા-બે પુત્રોની એક સાથે અર્થી ઉઠીકાલાવાડ યાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતોના વારસદારોને સહાય
તા. 26-8-20 25 ના રોજ માર્કેટિંગ યાર્ડ કાલાવડની સાધારણ સભા ચેરમેન મૌલિકભાઈ નથવાણીના અધ્યક્ષ સ્થાને યોજેયેલ હતી. કમિટીના ઠરાવ્યા મુજબ કાલાવડ તાલુકાના કોઈપણ ખેડૂતનું અકસ્માતે…
View More કાલાવાડ યાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતોના વારસદારોને સહાયજૂનાગઢ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, રાજકોટના મહિલા સહિત બેનાં મોત
આડસ રાખ્યા વગર ડિવાઇડર પાસે ટ્રક ઉભો હતો, કાર પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો જૂનાગઢ પાસેના વધાવી પાસે રવિવારે સાંજે રાજકોટની કાર, ટ્રક વચ્ચે અકસ્માત…
View More જૂનાગઢ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, રાજકોટના મહિલા સહિત બેનાં મોતભાવનગરમાં બાઈકની બેટરીમાં બ્લાસ્ટ મકાનમાં પણ આગ લાગી
વલભીપુરમાં અલ્ટો કાર ભડભડ સળગી મોબાઇલની બેટરી માં બ્લાસ્ટ થવા ના બનાવો બનતા હોય છે પરંતુ ભાવનગર શહેરમાં બાઈકની ની બેટરી માં બ્લાસ્ટ થયાનો બનાવ…
View More ભાવનગરમાં બાઈકની બેટરીમાં બ્લાસ્ટ મકાનમાં પણ આગ લાગીવઢવાણમાં 100 રૂપરડી માટે પતિના હાથે પત્નીની હત્યા
વહેલી સવારે પતિએ પૈસા મામલે માથાકૂટ કરી ન આપતા ઇંટ અને પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો, માસુમોએ માતાની છત્રછાયા…
View More વઢવાણમાં 100 રૂપરડી માટે પતિના હાથે પત્નીની હત્યામોજામાં 2.56 કરોડનું સોનું છૂપાવીને લાવતા 3 ઝડપાયા
અમદાવાદમાં એરપોર્ટ ઉપર મહિલા સહિત ત્રણ મુસાફરોની કિમિયાગીરી કામ આવી નહીં અમદાવાદ આંતરરાસ્ટ્રીય એરપોર્ટ ઉપરથી દુબઈથી સોનાની દાણચોરીનું વધુ એક રેકેટ કસ્ટમ વિભાગે પકડી પાડયું…
View More મોજામાં 2.56 કરોડનું સોનું છૂપાવીને લાવતા 3 ઝડપાયાબે માસ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલ બહાર આવશે, ત્રણ દિવસના જામીન
ચોમાસુ સત્રમાં હાજર રહેવા વચગાળાના જામીન મંજૂર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.…
View More બે માસ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલ બહાર આવશે, ત્રણ દિવસના જામીન