રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટના ફરજીયાત અમલીકરણને મુલત્વી રાખવા મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી સમક્ષ રજુઆત…
View More રાજકોટમાં ફરજિયાત હેલ્મેટનું અમલીકરણ મુલત્વી રાખો, ચેમ્બરની CMને રજૂઆતજુલૂસમાં નીકળેલા શખ્સે બાઇક પગ પર ચડાવી દેતા ડખ્ખો, સમજાવવા જતા બે મિત્રને છરી ઝીંકી
એસીબી ઓફિસ પાસે બનાવ: ઘવાયેલા બંન્ને મિત્રને સિવિલમાં ખસેડાયા, આરોપી ઝડપાયો ગઈકાલે એ ડિવિઝન પોલીસમાં પાસે આવેલા એસીબી ઓફિસ નજીક યુવાનના પગ પર બાઈક ફેરવી…
View More જુલૂસમાં નીકળેલા શખ્સે બાઇક પગ પર ચડાવી દેતા ડખ્ખો, સમજાવવા જતા બે મિત્રને છરી ઝીંકીરામ-ઠાકરની લડાઇ સ્ટેન્ડિંગ સુધી પહોંચી
8માંથી 5 અરજદારનું કોકડું ઉકેલાઇ ગયું, સાંસદ અને સરકારી પ્લોટની કપાતનો પ્રશ્ર્ન લટકતો રહ્યો શીતલપાર્ક કપાત વળતરની દરખાસ્ત 7મી વખત પેન્ડિંગ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક…
View More રામ-ઠાકરની લડાઇ સ્ટેન્ડિંગ સુધી પહોંચીરાજસ્થાનની રાજધાની જયપુરમાં મોટી દુર્ઘટના: અચાનક 4 માળનું મકાન ધરાશાયી થતાં પિતા- પુત્રીનું મોત, 7 લોકો દટાયા
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મોટી દુર્ઘટના બની હતી. જયપુરના સુભાષ ચોક સર્કલ પાસે રામકુમાર ધવઈની શેરીમાં એક ચાર માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ…
View More રાજસ્થાનની રાજધાની જયપુરમાં મોટી દુર્ઘટના: અચાનક 4 માળનું મકાન ધરાશાયી થતાં પિતા- પુત્રીનું મોત, 7 લોકો દટાયાકાલે ચંદ્રગ્રહણ, વિશ્ર્વભરમાં મોટી ઉથલપાથલના એંધાણ
ગ્રહણના કારણે 6 માસ બાદ યુરોપ-રશિયા વચ્ચે સંઘર્ષ થશે, ભારતના સરહદી રાજ્યોમાં ઘર્ષણ વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ પૂર્ણિમા ને રવિવાર તારીખ 7/9/2025 ના રોજ…
View More કાલે ચંદ્રગ્રહણ, વિશ્ર્વભરમાં મોટી ઉથલપાથલના એંધાણઉમિયાધામ સિદસર દ્વારા કાલે સૌરાષ્ટ્રભરમાં મહાકળશ પૂજન, મહારાસ, મહાઆરતી
શ્રી1ા શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે તમામ પાટીદારો રોજના 1 રૂપિયા લેખે વર્ષના 365 મા ઉમિયાનાં કળશમાં અર્પણ કરશે: મોરબીમાં દસ હજાર મહિલાઓ દ્વારા મહારાસનું આયોજન…
View More ઉમિયાધામ સિદસર દ્વારા કાલે સૌરાષ્ટ્રભરમાં મહાકળશ પૂજન, મહારાસ, મહાઆરતીચોરવાડ બીચનું રૂા.4.81 કરોડના ખર્ચે નવીનીકરણ કરી ટુરીસ્ટ સ્પોટ બનાવાશે
જૂનાગઢ જિલ્લાના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં ગિરનાર પર્વત અને સાસણ ગીર…
View More ચોરવાડ બીચનું રૂા.4.81 કરોડના ખર્ચે નવીનીકરણ કરી ટુરીસ્ટ સ્પોટ બનાવાશેજામનગરના બેડી ગામે ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે કાકા ઉપર છરીથી હુમલો
જામનગરના બેડી ગામે ઇદના કારણે ઘર પાસે સાઇલેન્સરના ભડાકા કરવા મુદ્દે ચાલતા ડખામાં ભત્રીજાને છોડાવા વચ્ચે પડેલા કાકા ઉપર ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો…
View More જામનગરના બેડી ગામે ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે કાકા ઉપર છરીથી હુમલોજસદણમાં ચાલતા-ચાલતા ગબડી પડેલા પ્રૌઢાએ સારવારમાં દમ તોડ્યો
જસદણમાં રહેતા પ્રોઢા બે દિવસ પૂર્વે પોતાના ઘરે ચાલતા ચાલતા ગબડી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રોઢાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…
View More જસદણમાં ચાલતા-ચાલતા ગબડી પડેલા પ્રૌઢાએ સારવારમાં દમ તોડ્યોરાજકોટમાં સવારથી મેઘરાજાની સટાસટી, આજીડેમ છલકું છલકું
રાજકોટ શહેરમાં વાદળ વાયા વાતાવરણ વચ્ચે આજે સવારથી ઝરમરયો વરસાદ ચાલુ થયો હતો. જે 9 વાગ્યા બાદ ઉગ્ર સ્વરૂપે શરૂ થતાં 10 વાગ્યા સુધીમાં 0॥…
View More રાજકોટમાં સવારથી મેઘરાજાની સટાસટી, આજીડેમ છલકું છલકું