તજજ્ઞો દ્વારા રજૂ કરાયેલા એક રીસર્ચ પેપરમાં સિંહો જંગલ છોડીને બીચ રીસોર્ટ તરફ પોતાનું નવું નિવાસ સ્થાન બનાવી રહ્યાં છે 2015માં માત્ર 10 સિંહો દરિયાઈ…
View More સાસણ ગીરના સાવજોનો જંગલ છોડીને દરિયા કિનારા પર વસવાટતાલાલાના ભોજદે ગીર ગામના કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો સૂત્રધાર ઝડપાયો
તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામના કથાકાર રાકેશભાઈ સતીષભાઈ પંડયાને હનીટ્રેપનાં ખોટા કેસમાં ફસાવનાર મુખ્ય આરોપી સલીમ બહાઉદ્દીન લાંઘા રે.ભોજદે ગીર વાળાની ધરપકડ કરી છે. આ…
View More તાલાલાના ભોજદે ગીર ગામના કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો સૂત્રધાર ઝડપાયોસુરતનો ઝેરી ઉદ્યોગ ભીંસમાં, દિવાળી વેકેશન લંબાશે
સોના-ચાંદીના સતત વધતા ભાવોથી ઝેરી ઉદ્યોગની ચમક ઝાંખી પડી, મંદીના કારણે કાપડની માંગ ઘટી સુરત શહેર હાલમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. શહેરના આર્થિક…
View More સુરતનો ઝેરી ઉદ્યોગ ભીંસમાં, દિવાળી વેકેશન લંબાશેસુરેન્દ્રનગરની વિહાના હોસ્પિટલમાં એલોપેથીની સારવાર કરતા બે હોમિયોપેથીના ડોકટર ઝડપાયા
બન્ને તબીબો એસોસિએટ ફિઝીશ્યન અને ફીઝીશ્યન દર્શાવી એલોપેથી સારવાર કરતા હતાં: બન્ને સામે કાર્યવાહી સુરેન્દ્રનગરની વિહાના હોસ્પિટલમાં ડિગ્રી વગર એલોપથીની પ્રેક્ટિસ કરતા બે ડોક્ટર ઝડપાયા…
View More સુરેન્દ્રનગરની વિહાના હોસ્પિટલમાં એલોપેથીની સારવાર કરતા બે હોમિયોપેથીના ડોકટર ઝડપાયામુંબઈની હોટલમાં એશિયા કપની મેચ પર સટ્ટો રમતા મોરબીના શખ્સની ધરપકડ
મોરબી એસપી આંગડિયા પેઢી મારફતે વિજેતાઓને પૈસા ચૂકવવામાં આવતા હતા રવિવારે સમાપ્ત થયેલા એશિયા કપની મેચ પર સટ્ટો રમાડતા મૂળ ગુજરાતના મોરબીના એક શખ્સની મુંબઈના…
View More મુંબઈની હોટલમાં એશિયા કપની મેચ પર સટ્ટો રમતા મોરબીના શખ્સની ધરપકડનકવીની નફ્ફટાઇ, સમારોહ યોજાય તો ભારતને ટ્રોફી આપવા શરત મૂકી
BCCI-ACCની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવશે ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે 5 વિકેટથી ઐતિહાસિક વિજય મેળવ્યો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનનું અપમાન થયું હતું…
View More નકવીની નફ્ફટાઇ, સમારોહ યોજાય તો ભારતને ટ્રોફી આપવા શરત મૂકીકેનેડાએ બિશ્ર્નોઇ ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યું
લોરેન્સ બિશ્ર્નોઇ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં છે કેનેડા સરકારે ગઇકાલે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગને સત્તાવાર રીતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ઘણા સમયથી ગેંગ…
View More કેનેડાએ બિશ્ર્નોઇ ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યુંદિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા વિજયકુમાર મલ્હોત્રાનું નિધન
પાંચ વખત સાંસદ, બે વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા વરિષ્ઠ ભાજપ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું આજે મંગળવારની સવારે નિધન થયું છે. તેઓ દિલ્હી ભાજપના પહેલા…
View More દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા વિજયકુમાર મલ્હોત્રાનું નિધન26/11નો બદલો લેતા અમેરિકાએ ભારતને રોક્યુ હતું: ચિદમ્બરમ્
વિદેશ મંત્રાલયનું વલણ પણ જવાબી કાર્યવાહીની તરફેણમાં નહોતું; પૂર્વ ગૃહમંત્રી ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે સ્વીકાર્યું છે કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે 2008 ના…
View More 26/11નો બદલો લેતા અમેરિકાએ ભારતને રોક્યુ હતું: ચિદમ્બરમ્મહાત્માની જન્મ જયંતીના ત્રણ દિવસ પહેલાં લંડનમાં ગાંધી પ્રતિમાની તોડફોડ
ભારતીય દૂતાવાસે તાત્કાલિક સમારકામ હાથ ધર્યુ લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા તોડફોડ કરવામાં આવી છે. ભારતીય ઉચ્ચ કમિશને આ ઘટનાની સખત નિંદા…
View More મહાત્માની જન્મ જયંતીના ત્રણ દિવસ પહેલાં લંડનમાં ગાંધી પ્રતિમાની તોડફોડ