રોહિત શેટ્ટીના ઘર ઉપર હુમલો કરનારા બિશ્ર્નોઈ ગેંગના વધુ 4 સાગરિતો ઝડપાયા

મુંબઈ પોલીસે રાજસ્થાનમાં રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘરે ગોળીબાર કરવાના આરોપી શૂટરની ધરપકડ કરી છે. આ ઘટના બાદ પોલીસે ઘણા રાજ્યોમાં સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું…

View More રોહિત શેટ્ટીના ઘર ઉપર હુમલો કરનારા બિશ્ર્નોઈ ગેંગના વધુ 4 સાગરિતો ઝડપાયા

’10 કરોડ આપો નહીં તો…’ સિંગર બી પ્રાકને બિશ્નોઈ ગેંગે આપી ધમકી

  સિંગર બી. પ્રાકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લોરેન્સ ગેંગે સિંગર બી. પ્રાક ધમકી આપી છે અને દસ કરોડ રૂપિયાની માંગણી કરી છે.…

View More ’10 કરોડ આપો નહીં તો…’ સિંગર બી પ્રાકને બિશ્નોઈ ગેંગે આપી ધમકી

બિશ્ર્નોઇ ગેંગ સાબરમતી જેલમાંથી આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્ક ચલાવે છે

કેનેડાની પોલીસના એક ગુપ્ત અહેવાલમાં ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે ભારતનો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ હોવા છતાં આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્ક ચલાવી…

View More બિશ્ર્નોઇ ગેંગ સાબરમતી જેલમાંથી આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્ક ચલાવે છે

બિશ્ર્નોઇ ગેંગના વોન્ટેડ આરોપી અમનને અમેરિકાથી ભારત લવાયો

હરિયાણામાં તેની સામે હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ વિદેશ મંત્રાલય (MEA) અને ગૃહ મંત્રાલય (MHA) સાથે સંકલનમાં રહીને…

View More બિશ્ર્નોઇ ગેંગના વોન્ટેડ આરોપી અમનને અમેરિકાથી ભારત લવાયો

બુકીઓ-ગેંગસ્ટરનું સ્વર્ગ દુબઇ પણ સુરક્ષિત નથી? બિશ્નોઇના CAની ગળું કાપી હત્યા

વિશ્વના સુરક્ષિત શહેરોમાં અગ્ર ક્રમે આવતું સંયુક્ત આરબ અમીરાતનું દુબઈ ચર્ચામાં આવ્યું છે. ગુજરાત સહિત ભારતભરના બુકીઓ તેમજ ગુનેગારો માટે સ્વર્ગ સમાન દુબઈમાં ગેંગવોરમાં એક…

View More બુકીઓ-ગેંગસ્ટરનું સ્વર્ગ દુબઇ પણ સુરક્ષિત નથી? બિશ્નોઇના CAની ગળું કાપી હત્યા

કેનેડાએ બિશ્ર્નોઇ ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યું

લોરેન્સ બિશ્ર્નોઇ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં છે કેનેડા સરકારે ગઇકાલે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગને સત્તાવાર રીતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ઘણા સમયથી ગેંગ…

View More કેનેડાએ બિશ્ર્નોઇ ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યું

યુપીમાં બિશ્ર્નોઇ ગેંગના ગુંડા જીતુ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

  આજે વહેલી સવારે યુપીના મેરઠમાં એન્કાઉન્ટર થયું હતું. જેમાં લોરેન્સ બિશરોઈ ગેંગનો બદમાશ જિતેન્દ્ર ઉર્ફે જીતુ માર્યો ગયો છે. જઝઋ અને પોલીસના નોઈડા યુનિટે…

View More યુપીમાં બિશ્ર્નોઇ ગેંગના ગુંડા જીતુ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

જેલમાં બેઠાંબેઠાં બિશ્ર્નોઈ દેશભરમાં આતંક ફેલાવતો હોય તો એ મોટી લાચારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 3 ડિસેમ્બરે ચંદીગઢની મુલાકાતે જવાના છે પણ એ પહેલાં મંગળવારે સવારે સેક્ટર-26માં બે ક્લબની બહાર થયેલા બે બોમ્બવિસ્ફોટોના કારણે ખળભળાટ મચ્યો…

View More જેલમાં બેઠાંબેઠાં બિશ્ર્નોઈ દેશભરમાં આતંક ફેલાવતો હોય તો એ મોટી લાચારી