ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમવાર ભારતીય આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે રજૂ કરતો એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આગામી 7થી 14 ઓગસ્ટ…
View More શુક્રવારથી લંડનમાં પ્રથમવાર યોજાશે ઐતિહાસિક સંત સંસદLondon
દેવ આનંદના પુત્ર સુનિલનું લંડનમાં હાર્ટએટેકથી નિધન
1984માં ફિલ્મ ‘આનંદ ઔર આનંદ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા સ્વ. દેવ આનંદના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દેવ આનંદના…
View More દેવ આનંદના પુત્ર સુનિલનું લંડનમાં હાર્ટએટેકથી નિધનલંડનમાં ગરમીના મોજા વચ્ચે AC દૂર કરવા આદેશથી વિવાદ
લંડન શહેર હેઠળની સ્થાનિક સરકારી સંસ્થા, લંડન બરો કાઉન્સિલે એપાર્ટમેન્ટ્સ અને ઘરોમાંથી એર કંડિશનર દૂર કરવાના આદેશો જારી કર્યા છે, અને અધિકારીઓએ નિરીક્ષણ શરૂૂ કરી…
View More લંડનમાં ગરમીના મોજા વચ્ચે AC દૂર કરવા આદેશથી વિવાદલંડનમાં બે ટ્રેન અથડાતાં એકનું મોત, 80 ઘાયલ
ગઇકાલે બપોરે લંડનમાં બે ટ્રેનો અથડાઈ હતી, જેમાં 80 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા અને ટ્રેન ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. ઘાયલોમાંથી અગિયાર લોકોની હાલત…
View More લંડનમાં બે ટ્રેન અથડાતાં એકનું મોત, 80 ઘાયલલંડનમાં વડાપ્રધાનની ખુરશી જોખમમાં, 72 સાંસદોનો બળવો
સ્ટાર્મરનું રાજીનામું માગતા ગૃહમંત્રી, લેબર પાર્ટીની હાર બાદ સ્થિતિ વણસી બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં…
View More લંડનમાં વડાપ્રધાનની ખુરશી જોખમમાં, 72 સાંસદોનો બળવોનીરવ મોદીને ભારત લાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ, સીબીઆઈ ટીમ લંડન પહોંચી
પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી, ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને ટૂંક સમયમાં ભારત પરત લાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના પ્રત્યાર્પણ…
View More નીરવ મોદીને ભારત લાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ, સીબીઆઈ ટીમ લંડન પહોંચીલંડનના વેમ્બલીમાં માસ્કધારી ગેંગ દ્વારા ગુજરાતી દુકાનોમાં તોડફોડ
સતત હુમલાની ઘટનાઓથી ગુજરાતી સમાજમાં ફફડાટ યુનાઇટેડ કિંગડમના વેમ્બલી વિસ્તારમાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી ડાયસ્પોરા સમુદાયમાં અત્યારે ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા…
View More લંડનના વેમ્બલીમાં માસ્કધારી ગેંગ દ્વારા ગુજરાતી દુકાનોમાં તોડફોડલંડનના ચીની દૂતાવાસના ભોંયરામાં 208 ગુપ્ત કમરા!
એક રૂમ તો સંવેદનશીલ કેબલથી માત્ર થોડા મીટર દૂર: ટાવર ઓફ લંડન નજીક 22,500 મીટરમાં ફેલાયેલા દૂતાવાસ મામલે બ્રિટનને સાવધ કરતું અમેરિકા લંડનમાં ચીનના પ્રસ્તાવિત…
View More લંડનના ચીની દૂતાવાસના ભોંયરામાં 208 ગુપ્ત કમરા!બેંકોને કરોડોનો ચુનો લગાવનારા વિજય માલ્યા-મોદીના પાર્ટીમાં જલ્સા
આઇપીએલના પૂર્વ કમિશનર બર્થ-ડે પાર્ટીમાં મોજ કરતા જોવા મળ્યા ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદી અને વિજય માલ્યાનો લંડનમાં પાર્ટી કરવાનો એક વીડિયો સામે આવ્યો છે.…
View More બેંકોને કરોડોનો ચુનો લગાવનારા વિજય માલ્યા-મોદીના પાર્ટીમાં જલ્સાહિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન, વેપારી સમુદાયમાં શોક
હિન્દુજા ગ્રુપના ચેરમેન અને ભારતીય મૂળના અબજોપતિ ગોપીચંદ પી. હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન થયુ છે. તેમણે લંડનની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધ હતાં. તેમના…
View More હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન, વેપારી સમુદાયમાં શોક